Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Lifestyle

શુ ખરેખર મેથી ખાધા પછી ખૂબ થાય છે સમાગમ ની ઈચ્છા,જાણો શુ છે હકીકત….

આમ જોઈએ તો સેક્સ માટેની જાગૃતિ સ્ત્રીઓ કરતા પુરુષોમાં વધારે જોવા મળે છે. અને આજ કાલની આ ભગ દૌડ વારી જિંદગીમાં પુરોષો ને સેક્સમાંથી ઈચ્છા ઓછી થતી જાય છે.અત્યારે જેમ જેમ આ માણસોની ઉંમર એ વધતી જાય છે. તેમ તેમ આ તેમનામાં સેક્સ કરવાની ઈચ્છા એ પણ ઓછી થતી હોય છે.

જેની અસર એ તેના અગંત લગ્નજીવન પર પણ એ જોવા મળે છે.પણ જો કે આ ઘણીવાર આ પુરૂષોને આ કારણે એક શરમ એ મહેસૂસ થતી હોય છે.પરંતુ આં જો તમારી સાથે પણ કઈ એવું એ થાય છે. તો તમારે તેમાં કોઈ ચિંતા એ કરવાની વાત નથી.

કેમ કે આ આજે અમે એક એવી ટિપ્સ તમને આપીશું કે જેનાથી તમને ઘણો ફાયદો મળશે.અને અમે તમને તાજેતરમાં થયેલા આ એક સર્વે મુજબ આ મેથી દાણા એ પુરૂષોની કામેચ્છાને વધારવા માટે ઘણી મદદગાર એ સાબિત થાય છે.જેનો ઉપયોગ પુરુષો ખાસ કરવો જોઈએ.

જે કે આ પુરૂષોને એક સેક્યૂઅલ પ્રોબ્લમ છે તો તેમને આ પોતાની ડાઈટમાં આ મેથીનું સેવન એ કરવું જોઈએ. અને આ તમે બધાએ એ જોયું હશે કે આ આમ તો ભારતીય ઘરોમાં આમાં પણ તેને ઘણા પ્રકારે આ ઉપયોગમાં લેવામાં આવે છે.અને તમને એ જણાવી દઈએ કે આ મેથી ના દાણાની તમારી તાસીર એ ગરમ હોય છે માટે તેનો આ લિમિટેડ રૂપમાં જ તમારે તેનું સેવન એ કરવું જોઈએ.વધારે ઉપયોગ કરવાથી નુકશાન થઈ શકે છે.

કારણ કે આ મેંથી નો જો તેનો વધારે માત્રામાં સેવન કરવાથી તમને એકદમ નુક્શાન એ થઈ શકે છે.અને તમને જણાવી દઈએ કે આ મેથીનો પ્રયોગ એ શાકભાજી સિવાય આ વાળ માટે પણ ખુબ ફાયદાકારક માનવામાં આવે છે. અને એવું કહેવામાં આવે છે કે મેથી દાણા એ કાળા વાળમાં તમારે લગાવવાથી તમારા વાળનો ગ્રોથ એ વધે છે અને આ વાળ પણ મજબૂત થાય છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ઘરમાં ક્યારેય ના રાખો આ 11 ચીજવસ્તુઓ, ફેલાવશે નકારાત્મકતા અને આગળ વધવા નહીં દે

Nikitmaniya

iPhone યૂઝર્સને ઝાટકો, Apps માટે ચૂકવવા પડશે વધારે પૈસા

Nikitmaniya

Smart Mobile અપકમિંગ:નવા સ્માર્ટફોનની ખરીદી કરવાના છો? આગામી અઠવાડિયે લોન્ચ થનારા આ સ્માર્ટફોનનું લિસ્ટ જોઈ લો

Nikitmaniya