શીતલ રાજ સાથે પોતાનો જીવનસંસાર આગળ વધારવાના સપના જોઈ ચુકી હતી પણ રાજના તો કોઈ અલગ જ પ્લાન હતા. રાજ પોતાના જીવનમાં કઈક બનવા ઈચ્છતો હતો. તેના સપના પોતાને એક એવી ઉચ્ચ કારકિર્દી પર જોવાના હતા કે, જ્યાં તે સુખી અને સમૃદ્ધ જીવન જીવી શકે. તેના પ્લાનમાં કોઈપણ જગ્યાએ રિલેશનને જગ્યા જ નહોતી. તે પોતાનું પૂરેપૂરું ધ્યાન કારકિર્દી પર જ કેન્દ્રિત કરવા ઈચ્છતો હતો. રાજને શીતલ સાથે સમય વિતાવવામાં મજા આવતી હતી. તે પોતાના બધા જ સુખ-દુઃખ તેની સાથે શેર કરતો. તેની સાથે મશ્કરીઓ પણ કરતો પરંતુ તેને લઈને તેણે ક્યારેય આગળ વિચાર્યું નહોતું. તેના માટે તો તે ફક્ત એક મિત્ર જ હતી પણ બીજી તરફ શીતલ રાજના સ્વભાવથી એટલી બધી ઈમ્પ્રેસ થઇ ગઈ હતી કે, તેના તો દિલ અને દિમાગમાં રાજ વસી ગયો હતો. રાજ તરફ તે દિવસે ને દિવસે ખેંચાતી જઈ રહી હતી.

જ્યારે પણ રાજ તેની સાથે સમય વિતાવતો તેની હ્રદયની ધડકનો એકાએક તેજ થઇ જતી હતી. આ સમય દરમિયાન તે રાજની આંખોમાં જ ખોવાયેલી રહેતી અને જ્યારે ઘરે જવાનો સમય આવતો તો તે એકદમ ઉદાસ થઇ હતી. રાજ આ બધી વાતોથી સાવ અજાણ હતો કારણકે, શીતલ તેને પોતાની લાગણીઓ દર્શાવી જ નહોતી રહી.
શીતલને તો રાજના પ્રેમની આદત પડી ગઈ હતી, હવે તે એવી ફસાઈ હતી કે ના તો તેમાંથી નીકળી શકતી હતી કે ના તો સાથે રહી શકતી હતી. રાજને પ્રમોશન મળી ગયું ને તે એક જ અઠવાડિયામાં ચેન્નાઈ જવાનો હતો. આ વાત સાંભળીને શીતલ ખુશ પણ થઇ અને દુઃખી પણ. ખુશ એટલે કે રાજ તેની સફળતામાં એક કદમ આગળ વધ્યો ને દુઃખી એટલે કે હવે તેને તે ક્યારેય મળી શકશે નહિ. તેણે રાજની આ સફળતા માટે એક ટ્રીપ પ્લાન કરી. બંને ૨ દિવસ ઘૂમ્યા-ફર્યા ને રીટર્નમાં રાત પડી ગઈ હતી તો એક હોટેલમાં રોકાયા. શીતલ પર આજે તેની લાગણીઓ હાવી થઇ ગઈ હતી.

તેને થયું કે, આજે નહિ બોલું તો ક્યારેય નહિ બોલી શકું. તે હોટેલમાં ગયા અને રૂમમાં જઈને ફ્રેશ થઈને બહાર સોફા પર બેઠા ત્યારે શીતલે તેની લાગણીઓ રાજને જણાવી દીધી. રાજ આ સંભાળીને થોડો શોકમાં તો હતો કારણ કે, તેણે આવું ક્યારેય કઈ વિચાર્યું નહોતું. તે હજુ તો કઈ વિચારે તે પહેલા શીતલ આવીને તેને ગળે વળગીને રોવા લાગીને આ સમયે ક્યારે તે બંને લાગણીઓમાં વહી ગયા ને એકબીજાના શરીરસુખનો આનંદ લેવા લાગ્યા તેનો ખ્યાલ જ ના રહ્યો.

સમીર કોલેજનો સ્ટુડન્ટ હતો તે કોલેજમાં જે પણ છોકરીને એકવાર જોઈ લેતો તેને પટાવીને જ રહેતો અને છોકરીઓમાં પણ તેની એવી ધાક હતી કે, કોલેજની દરેક છોકરી તેને પટાવવા માટે આતુર રહેતી. સમીર માટે કોલેજમાં છોકરીઓની કોઈ જ કમી નહોતી પણ ખબર નહિ કે, તે શું શોધી રહ્યો હતો? તે કોલેજની કોઈ છોકરી સાથે લાંબો સમય રહી જ શકતો નહિ. અઠવાડિયું કે મહિનો થાય એટલે તે કોઈ ને કોઈ બહાનું કાઢીને તેની સાથે બ્રેકઅપ કરી લેતો. એક દિવસ તે કોલેજ જતો હતો ને રસ્તામાં એક બસ સ્ટોપ પર એક યુવતી પર તેની આંખો અટકી ગઈ. આ યુવતીને જોવામાં તે એટલો મશગુલ થઇ ગયો કે, તે આગળ બીજી ગાડી સાથે એકસીડન્ટ કરી બેઠો. એકસીડન્ટ થઇ ગયું પણ હજુ સુધી તેની આંખો ત્યાં જ અટકેલી હતી. તે યુવતી જ્યા સુધી બસમાં બેઠી નહિ ત્યાં સુધી તેની આંખો ત્યાં જ અટકેલી રહી. સમીરને કોઈ છોકરીને જોઇને પહેલી વાર આ લાગણી અનુભવાઈ રહી હતી.

એકસીડન્ટનો મામલો પત્યો એટલે હું તે બસનો પીછો કરવા નીકળ્યો પણ ત્યાં સુધીમાં તે બસ ચાલી ગઈ હતી. એ પરેશાન મને કોલેજે પહોંચ્યો. કોલેજે પહોંચીને ક્લાસ તરફ જવા ગયો ને ફરી તે જ યુવતી સામે મળી. તેને જોઇને મારી તો ખુશીઓનો પાર ના રહ્યો. આ યુવતીનું નામ હતું પ્રતીક્ષા. તે અહી પોતાની કોલેજ પૂરી કરવા માટે આવી હતી. તેના પિતાનું અહી ટ્રાન્સફર થયું હતું એટલે અધુરી કોલેજ અહી પૂરી કરવા માટે આવી હતી.
આજ સુધી યુવતીઓ સમીરને પટાવવા માટે આગળ-પાછળ ઘૂમતી હતી પરંતુ, આજે પહેલીવાર સમીર પ્રતીક્ષાને પટાવવા માટે આગળ-પાછળ ઘૂમતો હતો. તેનો ચાર્મિગ લૂક જ એવો હતો કે, આખરે કોઈપણ યુવક તેને ના પાડી શકે તેમ જ નહોતો. પ્રતીક્ષાએ તેને સ્વીકાર્યો પણ ફક્ત મિત્ર તરીકે. હજુ પણ સમીર ફક્ત અડધી જ જંગ જીત્યો હતો.
અડધી બાકી હતી. સમીરની સાથે રહીને પ્રતીક્ષાનો ઝુકાવ પણ તેની તરફ વધતો જઈ રહ્યો હતો પણ તે તેની લાગણીઓને સ્વીકારતી નહોતી. આજે કોલેજનો છેલ્લો દિવસ હતો ને સમીર પ્રતીક્ષાને છોડીને ઘર તરફ જઈ રહ્યો હતો ને તે સમયે પ્રતીક્ષા એકાએક તેની પાસે આવીને ગળે વળગીને આજે તેની સામે પોતાની લાગણીઓ સ્વીકારી. આ સમયે બંનેનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ એવું વધ્યું કે, ત્યાં જ એકબીજાને આલિંગન આપી બેઠા ને એકબીજા સાથે સારું એવું શરી રસુખ માણી બેઠા. કોલેજ પૂરી થઈને અમારા રિલેશનને એક નવું નામ મળ્યું.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.