પોતાની બેધડક બોલવાની અને પોતાનો મત કોઈપણના દબાણ વગર કહેવા માટે જાણીતી અભિનેત્રી કંગના રણોતનો શો, ‘લોકઅપ’ ઓટીટી પ્લેટફોર્મ પર ધમાકો મચાવી રહી છે.
કંગનાની જેલમાં આવેલ સ્પર્ધકો દરરોજ કોઈને કોઈ ખુલાસો કરતાં જોવા મળી રહ્યા છે. આ બધા ખુલાસા ખૂબ જ રસપ્રદ અને હચમચાવી દે તેવા છે. આ વિષે જાણીને બધા ચોંકી ગયા છે.
આ સ્પર્ધકોમાંથી એક અંજલિ અરોરાએ પણ પોતાના અંગત જીવન સાથે જોડાયેલા એક એવા ઘેરા રહસ્યને જણાવ્યું છે, જેને સાંભળીને તેના ફેન્સ જ નહીં પરંતુ તેનો પરિવાર પણ દંગ રહી ગયો છે.
આવો જાણીએ શું કહ્યું અંજલિ અરોરા અને કોણ છે તે? ખરેખર, અંજલિ અરોરા એક સોશિયલ મીડિયા સેન્સેશન છે જેની રીલ દરરોજ હેડલાઇન્સમાં રહે છે.
આટલું જ નહીં સોશિયલ મીડિયા પર અંજલિ અરોરાની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે અને તેના ફોલોઅર્સ કંગના રનૌત કરતા પણ વધારે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.