દર્શકોને પેટ પકડીને હસાવનાર મનોરંજન પીરસતા કોમેડી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી છવાયેલ છે.
આજે પણ દર્શકો આ શોને એટલા જ રસથી જુએ છે તમને દરેક પાત્ર એકદમ સામેજ હોય એવુ લાગે.
આ શોમાં સૌથી લોકપ્રિય પાત્ર છે જેઠાલાલનું અને તેમની ખુબસુરત પડોશણ બબીતાજી.
આ બંને પાત્ર વગર આ સીરીયલ અધુરી જ લાગે.
બબીતાજીના પાત્રને જીવંત કરી બતાવનાર એકટ્રેસ મુનમુન દત્તા રિયલ લાઇફમાં ખુબજ સ્ટાઇલિશ છે.
બબીતાજીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહી છે.
મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે અને તેના ચાહકો પણ ઓછા નથી.
આ જ કારણ છે કે એમની ગણતરી દેશની સૌથી લોકપ્રિય ટીવી એક્ટ્રેસમાં થાય છે.
મુનમુનને કુદરતાના ખોળે ફરવુ ખૂબ જ પસંદ છે.
ઈન્સ્ટાગ્રામ પર તે તેની તસવીરો શેર કરતી રહે છે.
તે હંમેશા પોતાના ગોર્જિયસ ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરતી રહે છે અને ફૅન્સનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.