Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Entertainment

રીયલ લાઈફ મા ખુબજ લાગે છે બોલ્ડ અને સ્ટાઈલિશ ‘અંગુરી ભાભી’ , તમે તેને જોઇને કહેશો કે વાહ !!!

ટીવી પર આવતા શો ‘ભાભીજી ઘર પર હૈ” ના ‘અંગુરી ભાભી’ ઉર્ફે શુભાંગી અત્રે ઘરે ઘરે ફેમસ છે.સિરિયલ લાઈફ ભલે ખૂબ જ સંસ્કારી ભાભી નો કિરદાર નિભાવ્યો હોય પણ રિયલ જિંદગી માં છે ખુબ જ ગ્લેમરસ અને સ્ટાઈલિશ. શુભાંગી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સ સાથે પોતાની તાજી તસવીરો પોસ્ટ કરતી  રહે છે..

શુભાંગી અત્રેએ તેની એક તસવીર પોસ્ટ કરી છે જેમા તે ગ્લેમરસ નજરે પડી રહી છે. શુભાંગીએ આ ફોટોમા માત્ર શર્ટ પહેરેલો છે. આ પિંક શર્ટમાં શુભાંગી ખૂબ બોલ્ડ નજરે પડી રહી છે.

બ્લુ જીન્સ સાથે પોલ્કા ડિજાઇન માં સફેદ શર્ટ માં લાગે છે એકદમ સ્ટાઈલિશ

એક વધુ ફોટો શેર કર્યો છે જેમાં તેને પિંક કલરના શર્ટ પહેરીને કરાવ્યું છે ફોટોશૂટ, એકદમ ગ્લેમરસ અવતાર માં નજરે પડે છે.

ટીવી સિરીયલથી લઈને બોલીવુડ હોલીવુડ સિનેમા જગતની તમામ ખ્યાતનામ અભિનેત્રીઓ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક્ટીવ રહે છે. હવે આમાં ટીવી કલાકાર પણ પાછળ રહે એમ નથી વાત છે સિનેમા જગતની ભાભી અંગુરી ભાભી ની!

ખુબજ લોકપ્રિય અને લાખો કરોડો જે ધારાવાહિકના ફેંસ છે તે ધારાવાહિક ભાભીજી ઘર પે હૈ ની અભિનેત્રી શુભાંગી અત્રે જે અંગુરી ભાભી ના નામે જબરદસ્ત લોકપ્રિય છે. તેમણે પોતાની એક્ટિંગના માધ્યમ દ્વારા લાખો કરોડો લોકોના દિલમાં સ્થાન બનાવી લીધું છે.

ધારાવાહિકમાં ભાભીજી નો મહત્વનો રોલ ભાજીવીને લોકોના દિલો દિમાગ પર કાબુ કરી નાખ્યો છે અને ભાભીજીના નામ થી મશહુર થઇ ગયા છે અભિનેત્રી શુભાંગી. સોશિયલ મીડિયામાં એક્તીવનેસ બાબતે અભિનેત્રી શુભાંગી પણ કોઈનાથી પાછળ નથી. ભાભીજી પણ ખાસ્સા એવા એક્ટીવ છે. હાલમાં તેમના ગ્લેમરસ અવતારની ચારેબાજી ચર્ચાઓ છે.

anguri bhabhi,anguri bhabhi name,anguri bhabhi hot pics,anguri bhabhi hot photos,anguri bhabhi biography,anguri bhabhi in real life,anguri bhabhi original name,

અંગુરી ભાભી ના નામે ઓળખાતી શુભાંગી અત્રે પોતાન ફેંસ સાથે કનેક્ટ રહેવા માટે સોશિયલ મીડિયાનો જબરદસ્ત ઉપયોગ કરે છે. તેઓ પોતાના પરિવાર અને મિત્રો સાથેની અવારનવાર તસ્વીરો અને પોતે જે પણ પ્રવૃત્તિ કરે તેની પોસ્ટ વારંવાર ફેસબુક અને અન્ય સોસીયલ નેટવર્કિંગ સાઈટના માધ્યમથી મુકે છે.

ઈસ્ટાગ્રામ નામની સોસીયલ નેટવર્કિંગ સાઈટ પર અંગુરી ભાભી એ કેટલીક તસ્વીરો પોસ્ટ કરી છે જે જોતા તેના ફેંસ દ્વારા અજબ ગજબની કોમેન્ટ આવવા લાગી અને પળવારમાં હજારો લાઈક્સનો ખડકલો થઇ ગયો. હાલ ભાભીજી ની આ તસ્વીરો વાઈરલ થઇ રહી છે. ભાભી એ ગ્લેમાંરસા અવતારમાં ફોટો શૂટ કરાવ્યું છે.

anguri bhabhi,anguri bhabhi name,anguri bhabhi hot pics,anguri bhabhi hot photos,anguri bhabhi biography,anguri bhabhi in real life,anguri bhabhi original name,

ધારાવાહિક ભાભીજી ઘર પે હૈ માં અંગુરી ભાભી એ સાવ સામાન્ય મેકપ સાથે અને અને એકદમ દેશી પત્નીનો રોલ કરીને લાખો કરોડો લોકોના દિલ જીતીન લીધા છે.

તેમને રોજ લોકો ટીવી સીરીયલમાં સાડીમાં જોઈ રહ્યા હોય છે પણ આવખતે અંગુરી ભાભીએ હોત ફોટોસ પોસ્ટ કરીને તેમના લાખો કરોડો ફેંસને ચોંકાવી દીધા છે. અંગુરી ભાભી નો આ લુક એકદમ હોત છે કે લોકો જોઇને માની શકતા નથી કે આ સચેમાં અંગુરી ભાભી છે કે બીજું કોઈ!

anguri bhabhi,anguri bhabhi name,anguri bhabhi hot pics,anguri bhabhi hot photos,anguri bhabhi biography,anguri bhabhi in real life,anguri bhabhi original name,

અંગુરી ભાભી એ એકદમ હોટ ફોટોસ પોસ્ટ કર્યા છે તેમાં તેમના ફેંસની કોમેન્ટ પણ આવી રહી છે કે, ભાભી ઓળખાતા નથી! અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું કે ભાભી તમે સાચી ક્વીન છો!

તો અન્ય એક યુઝર દ્વારા લખવામાં આવ્યું કે તેમણે આગ લગાવી દીધી છે! તો વધુ એક યુઝર દ્વારા લખવામાં આવ્યું કે ભાભી તમારું મોઢું જોઇને સવાર મસ્ત બની ગઈ. આમ ફેંસ પણ અંગુરી ભાભીના આ હોત અવતારને જોઇને પોતાની લાગણીઓ છુપાવી શક્ય નથી.

anguri bhabhi,anguri bhabhi name,anguri bhabhi hot pics,anguri bhabhi hot photos,anguri bhabhi biography,anguri bhabhi in real life,anguri bhabhi original name,

ઉલ્લેખનીય છે કે, આજ કાલ તમામ અભિનેતા અભિનેત્રી સોસીયલ મીડિયા ખાસ એક્ટીવ રહે છે અને પોતાના ચાહકો સાથે લાઈવ કનેક્શનમાં રહે છે શુભાંગી અત્રે એટલે કે અંગુરી ભાભી ના સત્તાવાર ઈસ્ટાગ્રામ પર લગભગ દોઢ લાખ જેટલા ફોલોવર્સ છે જેમની સાથે અંગુરી ભાભી લાઈવ કનેક્ટેડ રહે છે.

દર્શકો સામે માત્ર સાડીમાં દેખાતા અંગુરી ભાભી ને ગ્લેમરસ અવતારમાં જોઇને તેમનો ચાહકવર્ગ આશ્ચર્ય ચકિત થઇ ગયો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આજે છે બોલીવુડ જગતનું દિગ્ગજ નામ, પણ એક સમયે પૈસાની તંગીને કારણે કરતી હતી પેટ્રોલ પંપ પર કામ

Nikitmaniya

પાણીની અંદર હનીમુનમાં પોતાના પતિની સાથે રોમૅન્ટિક થઈ કાજલ અગ્રવાલ, જુઓ હનીમુનની તસ્વીરો

Nikitmaniya

ખૂબ જ આલીશાન છે શાહરૂખ ખાનનો દિલ્હી વાળો બંગલો, ફિક્કી પડી જાય છે “મન્નત” ની સુંદરતા, જુઓ તસ્વીરો

Nikitmaniya