મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવનમાં લગ્ન ઘણું મહત્વ ધરાવે છે. માટે તેઓ પોતાના આ દિવસને ખાસ બનાવવા માટે કંઈક ને કંઈક કરતા રહે છે. આપણે અવાર નવાર સોશ્યલ મીડિયા પર લગ્નને લગતા વિડિઓ જોઈએ છીએ
તેમાં આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે લગ્નને લઈને વર અને કન્યા ઉપરાંત તેમના પરિવારના લોકો પણ લગ્નની ખુશીઓ માં ઘણા જુમી ઉઠે છે. આપણે અવાર નવાર લગ્નના ડાન્સ વિડિઓ જોઈએ છીએ.
ઉપરાંત લગ્નમાં વર અને કન્યા ની અનુઠી એન્ટ્રી પણ આપણે જોઈએ છીએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે જેના કારણે દેશના લગભગ દરેક વ્યક્તિ પોતાની યોગ્ય સમયે લગ્ન કરે જ છે.
તેવામાં આવા લગ્નને લગતા વિડિઓ જોવા લોકોને ઘણા પસંદ પડે છે. અને લગ્નના વિડિઓ સોશ્યલ મીડિયા પર ઘણા વાયરલ થતા હોઈ છે. આપણે અહીં એવા જ એક વિડિઓ વિશે વાત કરવાની છે કે જે હાલમાં સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.
જો વાત આ વાયરલ વિડિઓ અંગે કરીએ તો જણાવી દઈએ કે વીડિયોમાં એક દુલ્હન નજરે પડે છે. આ દુલ્હન બુલેટ ચલાવતી નજરે પડે છે. સાથો સાથ બેકગ્રાઉન્ડમાં જે ગીત વાગે છે તેના પરથી દુલહન્ના આ વિડિઓ ને ચારચાંદ લાગે છે.
મિત્રો વીડિયોમાં દુલ્હનનો ઘણો જ રાઉડી અંદાજ જોવા મળે છે. તે જયારે રસ્તા પર બુલેટ લઈને નીકળી ત્યારે લોકો જોતા રહી ગયા. જણાવી દઈએ કે હાલમાં આ દુલ્હનને જોઈને સોશ્યલ મીડિયાનો પારો ઘણો ઉંચો છે.
જણાવી દઈએ કે વાયરલ થતા આ વિડિઓ ને ગણતરીના સમયમાં હજારો લોકો દ્વારા જોવામાં આવી ગયેલ છે. જે પૈકી લોકો વિડિઓ જોયા પછી અલગ અલગ કમેન્ટ પણ કરે છે. એક વ્યક્તિ લખે છે કે ” જયારે તમારો પરિવાર લવ મેરેજ માટે માની જાય ત્યારે ” આ ઉપરાંત અન્ય વ્યક્તિ લખે છે કે જો સ્કૂટર માં કપડાં ફસાઈ ગયા ને તો બધો સ્વેગ રસ્તામાં જ રહી જશે. જુઓ વિડિઓ.
તમે આ લેખ ‘ગુજરાત નો આવાઝ’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.