Rashifal:-23.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૩-૦૯-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- સાતમ ૧૯:૫૯ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- જયેષ્ઠા ૧૮:૨૬સુધી.

યોગ :-આયુષ્માન ૨૩:૫૨ સુધી.

કરણ :- ગરજ ૦૮:૪૨ સુધી. વણિજ ૧૯:૫૯ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૯

સૂર્યાસ્ત :-૧૮:૩૨

ચંદ્ર રાશિ :- વૃશ્ચિક ૧૮:૨૬ સુધી. ધન ૧૮:૨૬ થી ચાલું.

સૂર્ય રાશિ :- કન્યા

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનું આયોજન પ્રગતિ અપાવે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ગૂંચવણ દૂર કરવા પ્રયત્નો કરવા.

લગ્નઈચ્છુક :-વાતોમાં ધાર્યું અટકતું જણાય.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબથી વિરહ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે નવી આશા જન્મે.

વેપારીવર્ગ:- કર્જ હપ્તાની ચિંતા સતાવે.

પારિવારિકવાતાવરણ:- ઉચાટ આવેશ ને કાબુમાં રાખવો.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૩

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- જટિલ પ્રશ્નોનો ઉકેલ મળે.

સ્ત્રીવર્ગ:-નોકરી-વ્યવસાયમાં ઓછી આવક ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ થતો હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મુલાકાત માટે સાનુકૂળ સમય ની રાહ જોવી.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં સમય કઠિન હોય હિમ્મત ન હારવી.

વેપારીવર્ગ:- જૂની ઉઘરાણી ની ચિંતા રહે.

પારિવારિકવાતાવરણ:- કૌટુંબિક સમસ્યાઓ ઉકેલવા પ્રયત્નો કરવા.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક :- ૮

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- શાંત ચિત્તે પ્રયત્નો અભ્યાસમાં સફળતા અપાવે.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સ્વજનનો સહકાર મળે.

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ હોય ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-કામના સ્થળે પરિસ્થિતિ તણાવ વધે.

વેપારીવર્ગ:-વેપારના કામકાજ સુધરે.આર્થિક બોજો વધે.

પારિવારિક વાતાવરણ:- અડચણ વિવાદ દૂર થાય. સાનુકૂળતા વધે.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અંતઃકરણથી કરેલા પ્રયત્નો સફળતા અપાવે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સમસ્યાઓ સુધરતી જણાય.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો ની સમસ્યા સુલજાય.

પ્રેમીજનો:- પ્રિયપાત્રની મુલાકાત અંગે સાનુકૂળતા.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે સાનુકૂળતા રહી શકે.

વેપારી વર્ગ:-વેપારના કામમાં સાનુકૂળતા જણાય.

પારિવારિક વાતાવરણ:- અગત્યના કામ માટે મુશ્કેલી દૂર થતી જણાય.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:-૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- આળસ છોડી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદની ગૂંચવણ ઉકેલાઇ શકે.

લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.હજુ થોડી ધીરજ ધરવી.

પ્રેમીજનો :-મુલાકાતના પ્રયત્નો સફળ ન થતાં નિરાશા રહે.

નોકરિયાત વર્ગ :- ઓછા પગાર આર્થિક સમસ્યા રહે.

વેપારીવર્ગ :- વ્યાપાર અંગે પ્રવાસ મુસાફરી શક્ય.

પારિવારિક વાતાવરણ:-ધાર્યું ન થાય.પ્રવાસ મુસાફરી અને ખર્ચ.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આપ પ્રયત્નો થકી સફળતા મેળવી શકો.

સ્ત્રીવર્ગ:- વાણી વર્તન તથા સહેલી થી સંભાળવું.

લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે વિવાહની વાત માં આશાનું કિરણ મળે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે અડચણ હોય ચિંતા રહે.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે વિવાદ થઈ શકે.

વેપારીવર્ગ:- અકારણ ખોટા ખર્ચ વધતો જણાય.

પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થાય.અકસ્માત પડવાથી સંભાળવું.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સમસ્યા સોલ્વ થતી જણાય.

સ્ત્રીવર્ગ:- ઘર મકાન ના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં અડચણ આવી શકે.

પ્રેમીજનો:- પ્રણય મિત્રને શંકા-કુશંકા સંબંધો વણસાવી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં આર્થિક પ્રશ્નો હલ થતા જણાય.

વ્યાપારી વર્ગ:- વેપારના કામમાં સાનુકુળતા. ચિંતા ઓછી થાય.

પારિવારિક વાતાવરણ:- આપની ચિંતા દૂર થાય.તક મળે ઝડપી લેવી.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૪

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અનુભવીના માર્ગદર્શન થી જટિલ પ્રશ્ન ઉકલે.

સ્ત્રીવર્ગ:- અકારણ ચિંતા રહે સંભાળવું.

લગ્નઈચ્છુક :-આશાનું કિરણ લાદે.તક ઝડપવી.

પ્રેમીજનો:- આપના પ્રયત્નો ફળે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળ ની ગુંચવણ દૂર થતી જણાય.

વેપારીવર્ગ:- મહત્વના કામકાજ સફળ થાય.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ઊભી થાય. અકળામણ દૂર થાય.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૧

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસના પ્રશ્નો સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- સહેલી સ્નેહીથી મતભેદ દૂર થાય.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે અનેકવિધ પ્રયત્નો થી ચિંતા રહે.

પ્રેમીજનો :- પ્રતિકૂળતા અડચણ જણાય.

નોકરિયાતવર્ગ :- અકારણ ઉપરથી વિવાદ થઈ શકે.

વેપારીવર્ગ:-વેપારના કામ અંગે પ્રવાસ ખર્ચ રહે.

પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ વધે.સંયમ જરૂરી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- નક્કર પ્રયત્નો થકી તક ઝડપી શકો.

સ્ત્રીવર્ગ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત ની તક ઝડપી લેવી.

પ્રેમીજનો:- લવ મેરેજ સંભવ. વિચારીને આગળ વધવું.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સહકાર નો સહયોગ સફળતા અપાવે.

વેપારીવર્ગ:- વ્યાપારમાં માં સાનુકૂળ તક મળે ઝડપી લેવી.

પારિવારિક વાતાવરણ:- લેણદાર સાથે આર્થિક સંકલન કરી સાનુકૂળતા પ્રાપ્ત થાય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૯

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- નકારાત્મક વિચાર ત્યજી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ નો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં ધીરજ ધરી આગળ વધવું.

પ્રેમીજનો:- થોડી ધીરજ આપના પ્રયત્નો સફળ બનાવે.

નોકરિયાત વર્ગ:- કામકાજ અંગે ની ઉતાવળ કસોટી કરાવે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે. ચિંતા દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- પ્રયત્નોથી ગૂંચવણ દૂર થવા સંભવ.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૫

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- શોખની વૃત્તિ સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :- આકસ્મિક વિવાહની વાત ગોઠવાઈ શકે.

પ્રેમીજનો:- આપો પ્રપોઝ કરી શકો અથવા આપને કોઈ પ્રપોઝ કરી શકે છે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે ગૂંચવણ ઉચાટ રહી શકે.

વેપારી વર્ગ:- આવક મળે.હપ્તા વ્યાજ ચૂકવવા ની ચિંતા સતાવે.

પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાઈ સંયમ જરૂરી.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૯

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube