તારીખ ૧૬-૦૯-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) કૃષ્ણપક્ષ
તિથિ :- ચૌદસ ૧૯:૫૮ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- મઘા ૧૨:૨૧ સુધી.
યોગ :- સિદ્ધ ૦૭:૪૧ સુધી. સાધ્ય ૨૭:૫૫ સુધી.
કરણ :- વિષ્ટિ ભદ્ર ૦૯:૩૩ સુધી. શકુની ૧૯:૫૮ સુધી. ચતુષ્પાદ ૩૦:૧૭ સુધી.
સૂર્યોદય :-૦૬:૨૭
સૂર્યાસ્ત :-૧૮:૪૦
ચંદ્ર રાશિ :- સિંહ
સૂર્ય રાશિ :- સિંહ ૧૯:૦૮ સુધી. કન્યા ૧૯:૦૮ થી ચાલું.
આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવન,સંતાનની ચિંતા.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.
નોકરિયાત વર્ગ:- નોકરીના અટકતા કામ આગળ વધી શકે.
વેપારીવર્ગ:- ધીરજ જાળવવી.કામ થવાની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- ગણતરી બહાર ખર્ચા ન કરવા. નાણાભીડ.
શુભ રંગ :-કેસરી
શુભ અંક:- ૪
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નો કરવા છતાં અભ્યાસમાં મુશ્કેલી રહે.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ચિંતા,વિષાદ રહી શકે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે હજુ ચિંતા, વિષાદ રહે.
નોકરિયાત વર્ગ:-નોકરીમાં ધીમી સફળતા.રાહત મળે.
વેપારીવર્ગ:-કામકાજમાં ઉતાવળ ન કરવી. ધીરજથી કામ સંભવ.
પારિવારિકવાતાવરણ:- પારિવારિક પ્રશ્નોમાં શાંતિ જાળવવી.પડવા-વાગવાથી સંભાળવું.
શુભ રંગ:- નારંગી
શુભ અંક :- ૮
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અથાગ પ્રયત્નો છતાં ફળ ન મળે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નોમાં ધીરજ રાખીને સમય પસાર કરવો.
પ્રેમીજનો:- મુલાકાતના પ્રયત્નો ધીરજથી સરળ બને.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામકાજમાં ધીરજ રાખવી.
વેપારીવર્ગ:- આવક વધારવા પ્રયત્નો વધારવા.
પારિવારિક વાતાવરણ:- મહત્વના કામ સફળ થાય.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૩
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી અભ્યાસમાં સુધારો લાવી શકો.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં હજુ સમસ્યા રહી શકે.
પ્રેમીજનો:- મુલાકાતમાં ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- આર્થિક મદદ મળી આવે.સંયમ જાળવવો.
વેપારી વર્ગ:- નવા કામ સાવચેતીથી કરવા.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ કરી શકો.
શુભ રંગ:-પોપટી
શુભ અંક:-૫
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં જટિલ પ્રશ્નોથી ચિંતા રહે.
સ્ત્રીવર્ગ:- ધીરજના ફળ મીઠા મળે.
પ્રેમીજનો :- મુલાકાત અંગે શાંતિ રાખવી.
નોકરિયાત વર્ગ :- કામકાજ અંગે ની મુસાફરી ટાળવી.
વેપારીવર્ગ :- કામકાજમાં ધીરજથી આગળ વધવું.
પારિવારિક વાતાવરણ:- ધાર્યુ કામ અટકતું લાગે.ધીરજ રાખવી.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રતિકૂળતા વિઘ્ન રહી શકે.
સ્ત્રીવર્ગ:-પારિવારિક વાતાવરણ ઉગ્ર,ઉચાટ ભર્યું રહી શકે.
પ્રેમીજનો:- મુલાકાતમાં હજુ પ્રતિકૂળતા. ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- કાર્યક્ષેત્રે કસોટી યુક્ત સમય જણાય.
વેપારીવર્ગ:- આપનો માલ અટવાઈ ન જાય તે જોવું.
પારિવારિક વાતાવરણ:- મહત્ત્વના કામ અંગે ધીરજ રાખવી.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૭
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ધીરજ રાખી અભ્યાસ માં ધ્યાન આપવું.
સ્ત્રીવર્ગ:- પરિવારમાં ચિંતા,ઉચાટ રહી શકે.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ થતો જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં ધીરજથી જવાબદારી નિભાવવી.
વ્યાપારી વર્ગ:- ઓફિસ,દુકાન ફેરબદલ માટે વિચારીને આગળ વધવું.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં પરિસ્થિતિ તણાવયુક્ત ન બનવા દેવી .
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી અભ્યાસમાં સાનુકૂળતા જળવાયેલી રહે.
સ્ત્રીવર્ગ:- કાર્યસ્થળની વિટંબણા થી ગૃહ જીવનમાં અશાંતિ રહી શકે.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે મુલાકાત ગોઠવાઈ શકે.
નોકરિયાત વર્ગ:- ઉપરીથી તણાવ,ગભરાટ રહે.
વેપારીવર્ગ:- ભાગીદારીમાં પ્રશ્નો ઉદ્ભવે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ માં ધ્યાન આપવું.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- ધીરજ રાખી સમય પસાર કરવો.
પ્રેમીજનો :- મુલાકાતમાં વ્યગ્રતા,ચિંતા જણાય.
નોકરિયાતવર્ગ :- કાર્યમાં સફળતા મેળવવા પ્રયત્નો વધારવા.
વેપારીવર્ગ:- વ્યવસાયમાં સમતોલન જાળવવું.
પારિવારિક વાતાવરણ:-ધાર્યુ કામ અટકતું જણાય.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૭
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સખત મહેનત જરૂરી રહે.
સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા રહી શકે.
પ્રેમીજનો:- મુલાકાત થતાં રાહત જણાય.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ,વિઘ્ન જણાય.
વેપારીવર્ગ:- માંગને પહોંચી ન શકાય.વ્યગ્રતા રહે.
પારિવારિક વાતાવરણ:- સામાયિક સમતોલન જાળવવું. ધીરજ રાખવી.
શુભ રંગ :- નીલો
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અડચણ નો સામનો કરી પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં ઉલજન રહી શકે.
પ્રેમીજનો:- મુલાકાતમાં છલ થવાની સંભાવના.
નોકરિયાત વર્ગ:- સામાજિક સંજોગોથી ચિંતા. હિતશત્રુથી કનડગત રહે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળ તક ઊભી થાય.
પારિવારિક વાતાવરણ:- સામાજીક પ્રશ્નોથી ચિંતા રહે.
શુભ રંગ:- ભુરો
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- સફળતા મેળવવા પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- નાણાભીડ થી ચિંતા,વ્યગ્રતા રહે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળ તક ઊભી થઈ શકે.
નોકરિયાત વર્ગ:- નવી નોકરી અંગે થોડી ધીરજ ધરવી.
વેપારી વર્ગ:- કામદાર નોકરથી પરેશાની,ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:-દાંપત્યજીવનમાં અકળામણ રહે.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૩
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.