Rashifal 25.08.2020:– આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૫-૦૮-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લ પક્ષ

તિથિ :- સાતમ ૧૨:૨૧ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- વિશાખા

યોગ :- ઇન્દ્ર

કરણ :- વણિજ ૧૨:૨૧ સુધી. વિષ્ટી ભદ્ર ૨૩:૨૬ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૧

સૂર્યાસ્ત :-૧૮:૫૯

ચંદ્ર રાશિ :- તુલા ૦૮:૧૫ સુધી. વૃશ્ચિક ૦૮:૧૫ થી ચાલુ.

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- ધરો આઠમ.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્નો ગૂંચવાતા જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ના કાર્યો પરિપૂર્ણ થવાની સંભાવના રહે.

પ્રેમીજનો:-મુલાકાતમાં પહેલા આપ પહેલા આપની સ્થિતિ રહી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પગાર વધારો થઇ શકે.

વેપારીવર્ગ:-આપ રોકડ વેપારમાં ફાયદો લઈ શકો.

પારિવારિકવાતાવરણ:- માનસિક શાંતિ જાળવવી.જાત પર નિર્ભર રહેવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૫

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સતત પ્રયત્નો થી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકેલાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે અનેક વિવિધ માંગણી પૂર્ણ ન કરી શકાય.

પ્રેમીજનો:-મતભેદ દૂર થતા મુલાકાતની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે બઢતી મળી શકે.

વેપારીવર્ગ:-વ્યવસાયિક કાર્યોનું આયોજન સફળ થતું જણાય.

પારિવારિકવાતાવરણ:- કર્જ થી દૂર રહેવું.ધીરજથી સમય પસાર કરવો.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ માટે સતત પ્રયત્નશીલ રહેવું હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંઘર્ષ ટાળવો.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ના પ્રયત્નો સફળ ન થતાં નિરાશા જણાય.

પ્રેમીજનો:- પ્રેમમાં લાગણી અને સમજદારી હોય.સોદાબાજીના હોય.

નોકરિયાત વર્ગ:- ઓછા પગારમાં પણ નોકરી મેળવી લેવી શુભ રહે.

વેપારીવર્ગ:- વ્યાપાર માટેના પ્રયત્નો વ્યર્થ ન બને તે જોજો.

પારિવારિક વાતાવરણ:- સામાજિક ગૂંચવણ સુધરતી જણાય.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો ચાલુ રાખવા.

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ,નાણાભીડ માટે સંયમ જરૂરી રહે.

લગ્ન ઈચ્છુક:- ખોટા વિચાર,નકારાત્મક વલણ છોડવું.

પ્રેમીજનો:- મુલાકાત માટેના પ્રયત્નો વ્યર્થ નો જાય તે જોવું.

નોકરિયાત વર્ગ:- બઢતી માટે ધીરજની કસોટી થતી જણાય.

વેપારી વર્ગ:- ધારેલી આવકમાં રુકાવટ જણાય.

પારિવારિક વાતાવરણ:- ધીરજની કસોટી થતી જણાય. આર્થિક સમસ્યા રહે.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં નકારાત્મક વલણ છોડવું.

સ્ત્રીવર્ગ:- આંતરિક વિવાદ દૂર કરવો.

લગ્ન ઈચ્છુક:- સાનુકૂળ સંજોગો,વ્યર્થ ન જાય તે જોવું.

પ્રેમીજનો :- ભરોસે ન ચાલવું.સમસ્યા સર્જાય.

નોકરિયાત વર્ગ :- કામકાજમાં વિઘ્ન થી વિલંબ થાય.

વેપારીવર્ગ :- પ્રયત્નથી સફળતાના સંજોગો ઉજળા રહે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા સુલજાય. ખોટા ખર્ચ અટકાવવા.

શુભ રંગ :- લીલો

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામમાં રુકાવટ રહી શકે.

લગ્ન ઈચ્છુક:- ધીરજની કસોટી થતી જણાય.

પ્રેમીજનો:- વિવાદ દૂર કરવો.સંયમ જરૂરી રહે.

નોકરિયાત વર્ગ:- તમારા પ્રયત્નોથી પ્રોડક્શન વધી શકે.

વેપારીવર્ગ:- પ્રયત્નો વધારવા.સફળતા આવી મળે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના કાર્યો પાર પાડવા સ્વજનનો સહકાર મળે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે જાત પર નિર્ભર રહેજો.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

લગ્ન ઈચ્છુક:- લક્ષ્મી ચાંલ્લો કરવા આવે મોં ધોવા ન જવાય.આવતી વાત વધાવી લેવી.

પ્રેમીજનો:- ગૂંચવણ હોય.ધીરજની કસોટી થાય.

નોકરિયાત વર્ગ:-નોકરી,મકાન ફેરબદલ ની સંભાવના.

વ્યાપારી વર્ગ:- ખોટા વિચાર,નકારાત્મક વલણ છોડવા શુભ રહે.

પારિવારિક વાતાવરણ:- નવા જુના મકાન,વાહન અંગે ફેરબદલ વિચારણા થઇ શકે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ નો ભાર વધતો જણાય.

સ્ત્રીવર્ગ:- વ્યવસાય,નોકરી માં ઉન્નતિકારક સમય રહી શકે.

લગ્ન ઈચ્છુક:-વિવાહનો કાર્ય સફળ બનવાની સંભાવના.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં ધીરજથી પ્રયત્નો વધારવા.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નોથી સફળતાના સંજોગો.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં માનસિક ઉદ્વેગ જણાય.

સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાય અંગે ચિંતા, ઉચાટ જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે મૂંઝવણમાંથી માર્ગ મળતો જણાય.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં માનસિક સંયમ જરૂરી.

નોકરિયાતવર્ગ :- ભાગ્ય યોગે ઓછી મહેનત ના કામ મળે.

વેપારીવર્ગ:- ઉધાર વેપાર વધતા આર્થિક સંકડામણ વધે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્ય યોગે નવું કરજ મળી શકે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- મોજશોખ સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:-પરિવાર,નોકરી-વ્યવસાયમાં ચિંતાનું આવરણ રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોજો.

પ્રેમીજનો:- વિવાહ અંગે ગુંચવણમાં થી માર્ગ મળે.વડીલોનો સહયોગ પ્રાપ્ત કરી શકો.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સહ કર્મચારી નો સહયોગ મેળવી શકો.

વેપારીવર્ગ:- વેપારના કામમાં સાનુકુળતા વધે.

પારિવારિક વાતાવરણ:- મકાન,વાહન વિશે ચર્ચા વિચારણા રહી શકે.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- આર્થિક સંકડામણ ટાળવા અન્ય કામ સાથે અભ્યાસ કરવો જરૂરી બને.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરી શકો.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો વિલંબથી ગોઠવાતી લાગે.

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં મૂંઝવણમાં રહે.ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં લાભદાયી કાર્ય રચના કરી શકો.

વેપારીવર્ગ:- ચતુરાઈપૂર્વક નું આયોજન વેપારમાં વૃદ્ધિ આપે.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.

શુભ રંગ:-ગ્રે

શુભ અંક:- ૯

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પરિવારનો આર્થિક બોજ અભ્યાસમાં ચિંતા રખાવે.

સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા ટકાવવી. મતભેદો થી દૂર રહેવું.

લગ્ન ઈચ્છુક:- ભાગ્ય સંયોગે વિવાહની વાત ગોઠવાતી જણાય.

પ્રેમીજનો:- આપ ને કોઈ સામેથી પ્રપોઝ કરી શકે છે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં અટકાવ,રુકાવટ થવાની સંભાવના રહે.

વેપારી વર્ગ:- ઘટતો પુરવઠો મળતાં સાનુકૂળતા જણાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.પ્રવાસ સંભવ.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:- ૧

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube