• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

Rashifal ૨ ડિસેમ્બર : આજે ગણેશજી કરશે ચમત્કાર, આ ૪ રાશિનાં જાતકોની થશે પ્રગતિ

in Religion
Rashifal ૨ ડિસેમ્બર : આજે ગણેશજી કરશે ચમત્કાર, આ ૪ રાશિનાં જાતકોની થશે પ્રગતિ

મેષ રાશિ

આજે તમારા સારા કામના કારણે તમને કોઈ મોટું પદ મળી શકે છે. જો તમે રોકાણ કરવા માંગતા હોય તો આજે તમારી પાસે ઘણા સારા વિકલ્પ હશે. વૈવાહિક જીવન સુખી રહેશે. જીવનસાથીનો પ્રેમ અને સહયોગ મળશે. પોતાના પ્રિય વ્યક્તિને સરપ્રાઈઝ આપવા માટે આજે ખૂબ જ સારો દિવસ છે. નવા કોન્ટ્રાક્ટથી ભવિષ્યમાં મોટો લાભ થશે. કોઈ ધાર્મિક સ્થળ પર જવાના સંયોગ બની શકે છે. અન્ય લોકોની સફળતાની પ્રશંસા કરીને તમે તેમનો આનંદ લઈ શકો છો.

વૃષભ રાશિ

પરિવાર સાથે જોડાયેલી યોજનાઓ પર વિચાર કરવાની જરૂરિયાત છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થશે. યાત્રા સુખદ રહી શકે છે. પોતાના મનોભાવ વ્યક્ત કરવામાં અચકાવું નહી. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. આત્મવિશ્વાસની ખામીને પોતાના પર હાવી થવા દેવી નહી. વ્યવસાયમાં સફળતાની પ્રાપ્તિ થશે. જો તમે પોતાની ચીજોનું ધ્યાન નહીં રાખો તો તેમના ખોવાઈ જવાની કે ચોરી થવાની સંભાવના રહેલી છે.

મિથુન રાશિ

આજે તમારી દરેક સમસ્યાનું નિરાકરણ થશે. પરિવારમાં દુઃખ-દર્દથી ભરેલું વાતાવરણ રહેવાની આશંકા રહેલી છે. આજે પોતાના આત્મબળના કારણે ઘણા દિવસોથી અટવાયેલા કાર્યને પૂર્ણ કરી લેશો. ધનનું રોકાણ રિયલ એસ્ટેટમાં કરી શકો છો. ધન સંબંધીત મામલાઓમાં પ્રગતિ થવાના અણસાર છે. જે જાતકો કલા અને રંગમંચ વગેરે સાથે જોડાયેલા છે, તેમને આજે પોતાની પ્રતિભા બતાવવા માટે નવા અવસર મળશે. જો તમે કોઈ નવું કાર્ય પ્રારંભ કરવા જઈ રહ્યા હોય તો ગણપતિજીના આશીર્વાદ જરૂર લેવા.

કર્ક રાશિ

આજે મોજ-મસ્તી અને મનપસંદ કામ કરવાનો દિવસ છે. વ્યાવસાયિક ક્ષેત્રમાં ભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્ર પર ઉતાવળમાં કોઈપણ કામ કરવાથી બચવું. પરિવારમાં શાંતિનું વાતાવરણ રહેશે. આજે વધારે ધન ખર્ચ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિ તરફ અગ્રેસર રહેશો. પોતાના સંબંધો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે. પોતાના સાથી સહયોગીઓની વાતને સમજવી કારણકે તેમની સાથે જોડાઈને તમારા માટે સારી પરિસ્થિતિઓ ઉત્પન્ન થઈ શકે.

સિંહ રાશિ

જો આજે તમે પોતાના દિવસભરની યોજના પહેલા જ બનાવી લેશો તો તમે સમયસર પોતાના કામ પૂર્ણ કરી શકશો. પૈસાની બાબતમાં આજે સ્થિતિ સામાન્ય રહેશે. વ્યવસાયમાં લાભ મળશે અને નોકરિયાત લોકોને સન્માન મળશે. જો તમે પૈસા ખર્ચ કરવાના બદલે પૈસા કમાવવાના વિશે વિચારશો તો તમારી મહેનત યોગ્ય દિશામાં રહેશે અને તેમના સારા ફળ તમને જરૂર મળશે. હાલના સમયમાં તમારે ખૂબ જ સમજી-વિચારીને પોતાના આર્થિક નિર્ણયો લેવા પડશે. સામાજિક પ્રભાવમાં વધારો થશે.

કન્યા રાશિ

આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. આજે તમે પોતાના મનોભાવ વ્યક્ત કરવામાં અચકાશો નહી. કાર્યક્ષેત્ર પર કોઈ નવો વિચાર આવી શકે છે. પરિવારના અમુક મામલાઓમાં તમારે ધ્યાન આપવાની જરૂરિયાત છે. આજે તમને કોઇ નાનું ઇનામ મળવાની સંભાવના છે. માર્ગદર્શન માટે ઘણા લોકો તમારી પાસે આવશે. વ્યવસાયમાં તમારી મહેનતનાં સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે તમને પોતાના સાથી તરફથી પ્રેમ અને સ્નેહ મળશે. ઉચ્ચ અધિકારીને આજે તમારા કાર્યથી સંતોષ થશે.

તુલા રાશિ

આજે કોઈની સાથે વિવાદમાં પડવું નહી. ભૌતિક સુખ સાધનોની લાલચ વધશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજે ખૂબ જ સારો દિવસ છે. ખર્ચાઓ પર નિયંત્રણ કરવાની જરૂરિયાત છે. પોતાની મહેનતથી તમે પરિવારની અપેક્ષાઓ પર ખરા ઉતરવામાં સફળ રહેશો. પરિવારના લોકોની સાથે સારો સમય પસાર થશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવાની જરૂરિયાત છે. એક જ દિશામાં કરવામાં આવેલી મહેનતથી સારા પરિણામ મળી શકે છે. જીવનમાં સફળતા પ્રાપ્તિ તરફ અગ્રેસર રહેશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારા જીવનસાથી તરફથી તમને પૂર્ણ સહયોગ મળશે. આજે તમારી કોઈ સફળતામાં તમારા પ્રિય વ્યક્તિ સહાયક સાબિત થઈ શકે છે. કોઈ જરૂરી કામમાં આજે તમને સફળતા મળશે. બની શકે છે કે તમે જરૂરિયાતથી વધારે ખર્ચ કરો કે તમારું પર્સ પણ ખોવાઈ શકે છે, આવી બાબતમાં સાવધાનીની કમી તમને નુકસાન પહોંચાડી શકે છે. કામકાજની વાત કરવામાં આવે તો આજે તમારી કોઈ સમસ્યાનું સમાધાન થશે અને તમારું કામ આગળ વધશે.

ધન રાશિ

અંગત મોરચા પર મામૂલી સમસ્યાઓ જીવનને પ્રભાવિત કરી શકે છે. જીવનસાથીની સાથે અસહમતી તમારો મૂડ ખરાબ કરી શકે છે. કોઈ ખાસ વ્યક્તિ તમારા નવા રચનાત્મક વિચારોથી પ્રસન્ન થશે. તમારી આસપાસથી મળેલું સમર્થન તમને નવું કામ કરાવવા માટે પ્રેરિત કરી શકે છે. જીવનસાથી સાથે મતભેદ દૂર કરવાના પ્રયાસ કરવા. કરિયરમાં આગળ વધવા માટે મહેનત કરશો. હનુમાન ચાલીસાના પાઠ કરવા.

મકર રાશિ

નજીકના લોકો સાથે કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. આજે સખત પરિશ્રમ કરવાનો દિવસ છે, જેનો ફાયદો તમને આવનારા દિવસોમાં મળશે. આજે તમને વ્યવસાયમાં ખૂબ જ ફાયદો થશે. તમારી ક્રિએટિવિટીથી લોકો પ્રભાવિત થશે. કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી નહી. જીવનસાથીની સાથે તકરાર થઈ શકે છે, પરંતુ સાંજના સમયે બધું જ યોગ્ય થઈ જશે. અચાનક યાત્રા થવાના કારણે તમે તણાવનો શિકાર થઈ શકો છો.

કુંભ રાશિ

આજે વ્યવસાયમાં કોઈપણ નવો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવો. સંતાન પક્ષ તરફથી લાભ જોવા મળી રહ્યો છે. જે લોકો વ્યવસાયમાં વિસ્તરણ કરવાનાં વિશે વિચારી રહ્યા છે, તેમના માટે સમય અનુકૂળ છે. સ્વાસ્થ્ય સુખમાં થોડી કમી આવશે. આવકના નવા સ્ત્રોત બનશે, સાથે જ આજે ઘણું બધું શીખવા પણ મળશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. તમારા પારિવારિક સુખમાં વધારો થશે. રોજગારના અવસર વધશે. ધન આગમનના સંયોગ બની રહ્યા છે.

મીન રાશિ

આજે પારિવારિક સમારોહ અને મહત્વપૂર્ણ અવસરો માટે સારો દિવસ છે. આજે વાતચીત કરતા સમયે સંયમ રાખવાની સલાહ આપવામાં આવે છે. ઓફિસમાં સહયોગીઓ સાથે વિવાદ થઈ શકે છે. સામાજિક, આર્થિક અને શારીરિક ત્રણેય મામલાઓમાં ભાગ્ય તમને સાથ આપશે. વ્યવસાયમાં તમને અચાનક લાભ મળશે. ખાણી-પીણીનું વિશેષ ધ્યાન રાખવું. જીવનસાથીની સલાહ સન્માન કરવું. આવનારો સમય આ રાશિવાળા જાતકો માટે ખુશીઓ લઈને આવશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા
Religion

શ્રીરામ આ રાશિવાળા લોકોને આપશે સુખ, ઘરમાં વધશે અચાનક પૈસા

આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ
Religion

આજે આ રાશિઃજાતકો માટે ચાલુ થયો રાજયોગ, થશે ધન સંપત્તિ નો વરસાદ

આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે
Religion

આ મોરપીંછ બદલી શકે છે તમારું જીવન, વિશ્વાસ ના હોય તો એક વાર “ઓમ” લખીને શેર કરો, તમારી બધી મનોકામના પૂર્ણ થઇ જશે

તમે પણ તમારા ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતાની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો…
Religion

તમે પણ તમારા ઘરમાં સ્વર્ગવાસી માતા-પિતાની તસ્વીર લગાવી છે તો એકવાર જરૂર વાંચો…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: