• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Rashifal ૨૭ નવેમ્બર : આજે આ ૫ રાશિઓનાં જાતકો રહેશે ભાગ્યશાળી, બની રહ્યાં છે ધન યોગ

in Religion
Rashifal ૨૭ નવેમ્બર : આજે આ ૫ રાશિઓનાં જાતકો રહેશે ભાગ્યશાળી, બની રહ્યાં છે ધન યોગ

મેષ રાશિ

આજે તમારા અનૈતિક કાર્યોમાં અડચણો ઉત્પન્ન થઇ શકે છે. વિવાહિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો પસાર થશે. ઘણા દિવસોથી મનમાં છુપાઈને રાખેલી કોઈ વાત આજે પોતાના જીવનસાથીને બતાવી શકો છો. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. બેરોજગારી દૂર થશે. કોઈ પ્રિય વ્યક્તિની પાસેથી ભેટ મળી શકે છે. મનોરંજન, સૌંદર્ય-પ્રસાધન, આભૂષણ પર ખર્ચ થશે. પરિવારના લોકોની સાથે સારો સમય પસાર થશે. શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે.

વૃષભ રાશિ

પ્રવાસ માટે આજનો દિવસ પ્રતિકુળ છે. તમારા જીવન સ્તરમાં બદલાવ થવાની સંભાવના રહેલી છે. જૂના મિત્રો સાથે ભેટ થઈ શકે છે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જોખમ લેવાનું સાહસ કરી શકશો. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. આજે આર્થિક બાબતમાં સમજદારીથી કામ લેવું પડશે. કોઈ કામમાં જીવનસાથીની સલાહ પણ ફાયદાકારક સાબિત થશે. પોતાના પર વિશ્વાસ રાખવો અને મન લગાવીને કાર્ય કરતા રહેવું. આર્થિક પક્ષ મજબૂત થશે.

મિથુન રાશિ

છુપાયેલા દુશ્મન તમારા વિશે અફવાઓ ફેલાવવા માટે અધીરા બનશે. પોતાના જીવનને સરળ બનાવવાના પ્રયત્નો કરવા. વ્યવસાયમાં કોઈ નવી પરિયોજનાઓને લાગુ કરવાથી તમને ફાયદો થશે. સંબંધોમાં મધુરતા આવશે. યાત્રા સુખદ રહેશે. તમારા પાડોશી કોઈ ઘરેલું કામને પૂરું કરવામાં તમારી મદદ કરશે. દિનચર્યામાં અમુક બદલાવ પણ તમારે કરવા પડી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે.

કર્ક રાશિ

આજે તમે સામાજિક કાર્યોમાં રુચિ લેશો. જો તમારા સાથીની કોઈ વાત તમને સારી ના લાગી રહી હોય તો તેને પ્રેમથી સમજાવવા. ઓફિસમાં સહકર્મીઓની સાથે વાદ-વિવાદ થશે, તેથી વાણી પર સંયમ રાખવું. ધન, યશ અને કીર્તિમાં વધારો થશે. આજે બાળકો કોઇ વાતને લઇને તમારાથી નારાજ થઈ શકે છે. ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે. પારિવારિક દાયિત્વની પૂર્તિ થશે. વ્યક્તિગત સુધારા પર ધ્યાન આપવું, અન્ય લોકોને બદલવાની કોશિશ ના કરવી.

સિંહ રાશિ

કોઈ જગ્યાએ અટવાયેલું ધન પરત મળી શકે છે. આવકના નવા સ્ત્રોતો પ્રાપ્ત થશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. સંતાન પક્ષ તરફથી લાભ મળશે. યાત્રા સુખદ અને મનોરંજક રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. આજે કોઈ જગ્યાએ પૈસા ફસાવવાના પણ યોગ બની રહ્યા છે. કોઈપણ જોખમી કાર્ય ના કરવું. ભાઈ-બહેનોની વચ્ચે નાની-મોટી દલીલો થઇ શકે છે, પરંતુ ચિંતાની કોઈ વાત નથી કારણકે તમે તેને ઝડપથી ઉકેલી શકવામાં સફળ રહેશો. તીર્થ યાત્રા પર જઈ શકો છો.

કન્યા રાશિ

આજે તમારે અન્ય લોકોના મામલાઓમાં દખલગીરી કરવી નહી, ખાસ કરીને પોતાના પાર્ટનરના નિર્ણયોમાં. આજે ભાગ્યથી તમને કોઈ લાભ મળી શકે છે. તમારા દરેક પ્રયત્નો સફળ થશે. પ્રતિષ્ઠા અને પરાક્રમમાં વધારો થશે. દુષ્ટ લોકો હાનિ પહોંચાડી શકે છે, સાવધાન રહેવું. પૂજા પાઠમાં મન લાગશે. જ્યારે તમને પોતાના કાર્યોનો અહેસાસ થશે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હશે. વ્યાવસાયિક યોજના ફળીભૂત થશે.

તુલા રાશિ

સંતાનના દાયિત્વની પૂર્તિ થશે. લોકો કામના મોરચા પર તમારી નિર્દોષતાનો લાભ ઉઠાવી શકે છે. વિદ્યાર્થી-વર્ગ સફળતા મેળવશે. પાર્ટી અને પિકનિકનું આયોજન થઇ શકે છે. પરિવારમાં સુખ-શાંતિ રહેશે. કોઈ શુભ કાર્ય થવાના સંકેત પણ ગ્રહો આપી રહ્યા છે. નવું વાહન ખરીદવાના પણ યોગ છે. દુષ્ટ લોકો સક્રિય રહેશે. ભાગદોડ ભરેલી જિંદગીમા આરામ કરવાનો યોગ્ય સમય છે. કોઈ એવી વાત થઇ શકે છે, જે તમારા હિતમાં ના હોય.

વૃશ્ચિક રાશિ

શિક્ષા પ્રતિયોગિતાના ક્ષેત્રમાં ચાલી રહેલા પ્રયાસો ફળીભૂત થશે. તમારે તે યોજનાઓમાં રોકાણ કરતા પહેલા બે વાર વિચારવું, જે આજે તમારી સામે આવી હોય. જમીન કે મકાન વગેરેની ખરીદી સંભવ છે. આજે આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધનની આવક જળવાઇ રહેશે અને ખર્ચ પણ વધી શકે છે. વિશેષ પ્રયાસો કરવા પડી શકે છે. રોજગારમાં વધારો થશે. સંતાન પક્ષની ચિંતા રહેશે. સંતાનોના ભવિષ્યને લઇને ચિંતિત રહી શકો છો.

ધન રાશિ

આજે વધારે પરિશ્રમ કરવો પડી શકે છે. તમને વ્યવસાય સંબંધિત નવા લોકો સાથે જોડાવાનો અવસર મળશે. વિવાદ થવાથી કલેશ રહેશે. જોખમી અને જમાનતનાં કાર્યો ટાળવા. જુનો રોગ ફરીથી થઈ શકે છે. લાગણીમાં આવીને નિર્ણયો ના લેવા. સ્વાસ્થ્ય બગડવાથી તણાવ મળી શકે છે. કોઈ અંગત મિત્ર સાથે પોતાના રહસ્યોને શેર કરવાથી બચવું કારણ કે તેનાથી તમને નુકસાન પહોંચી શકે છે. ખર્ચાઓમાં વધારો થશે. શાસન સત્તા તરફથી સહયોગ મળશે.

મકર રાશિ

સંતાન પક્ષ તરફથી કોઈ ખુશખબરી મળશે. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. જીવનમાં સ્થિરતા લાવવા માટે તમે પ્રયત્નશીલ રહેશો અને પ્રોફેશનલ ક્ષેત્રમાં ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ શરૂ કરશો. કોઈ લોટરી કે વીમાનાં માધ્યમથી પણ ધન લાભ થવાના યોગ છે. આજે તમારે સરકારી અધિકારીઓના ગુસ્સાનો પણ ભોગ બનવું પડી શકે છે. ઓફિસમાં આજે જટિલ બાબતોનું સમાધાન થશે. અમુક વ્યવસાયિક પરેશાનીઓ રહેશે.

કુંભ રાશિ

શિક્ષણનાં ક્ષેત્રમાં તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. ઘરેલુ મોરચા પર બદલાવ કરવા વિશે વિચારતા પહેલા તેનાથી પ્રભાવિત થનાર બધા જ સદસ્યોની મરજી પૂછી શકો છો. તમારી સર્જનાત્મકતા તમને અન્ય સાથીઓથી આગળ લઈ જશે. આર્થિક સ્થિતિ મજબૂત જળવાઈ રહેશે. આજે તમને કોઇ કામમાં સફળતા મળવાથી તમારા માતા-પિતા ખુશ થશે. આજે ધનપ્રાપ્તિના નવા માર્ગ ખૂલશે. ભાગદોડની સ્થિતિ સુખદ અને ઉત્સાહવર્ધક રહેશે.

મીન રાશિ

આજે તમે વિચારેલા કામો સમયસર પૂર્ણ થશે. શારીરિક અને માનસિક લાભ માટે યોગ કરવા. આજે તમે કોઈ જગ્યાએ ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તમારા પરિશ્રમને ઉચીત સન્માન મળશે અને કોઈ નવી જવાબદારીનું ભારણ પણ તમારા પર આવી શકે છે. આજે તમારી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેનાથી તમારા વ્યવસાયમાં ફાયદો થઈ શકે છે. કાયદાકીય મામલાઓ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ મુશ્કેલ રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૭ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: