Rashifal:- 20.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૦-૦૯-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- ચોથ ૨૬:૨૯ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- સ્વાતિ ૨૨:૫૪ સુધી.

યોગ :- ઇન્દ્ર

કરણ :-વણિજ ૧૬:૦૨ સુધી. વિષ્ટિ ભદ્ર ૨૬:૨૯ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૮

સૂર્યાસ્ત :-૧૮:૩૬

ચંદ્ર રાશિ :- તુલા

સૂર્ય રાશિ :- કન્યા

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિશેષ પ્રયત્નો હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:-ચિંતા સમસ્યા સુલઝાવવી જરૂરી.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં અગત્યની તક આવી મળે.

પ્રેમીજનો:-વડીલોનો સહયોગ પ્રાપ્ત થઈ શકે.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે આપની નિપુણતાની કદર થાય.

વેપારીવર્ગ:- વ્યવસાયની ચિંતા સમસ્યા સુલઝાવી શકો.

પારિવારિકવાતાવરણ:- ધીરજના ફળ મીઠા.સંયમ જરૂરી.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં નિરાશ થયા વિના પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- સમય સાથ આપે ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-સ્વસ્થતા ટકાવવી. ધીરજ રાખવી.

પ્રેમીજનો:-ઉતાવળે આંબા ન પાકે.ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:-કામ આડેની મુશ્કેલી દૂર થાય.

વેપારીવર્ગ:- કરજ થી દૂર રહેવું.

પારિવારિકવાતાવરણ:- લાભની તક મળી રહે.સંયમ સાથે સમય પસાર કરવો.

શુભ રંગ:- લીલો

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની ગૂંચવણ ઉકેલવી.

સ્ત્રીવર્ગ:- નોકરી-વ્યવસાય ક્ષેત્રે સમસ્યા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત અંગે સંયમથી આગળ વધવું.

પ્રેમીજનો:-મુલાકાત ની સમસ્યા ઉકેલી શકો.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે હિત નો ટકરાવ થઈ શકે.સંભાળવું.

વેપારીવર્ગ:- લેણદાર થી પરેશાની રહે.

પારિવારિક વાતાવરણ:- ગૃહ જીવનની સમસ્યા નું નિવારણ કરવું.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૭

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી જટિલ પ્રશ્નો ના ઉત્તર મળે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોના સાનુકૂળ સંજોગ રચાતા જણાઈ.

પ્રેમીજનો:- મુલાકાત ની સમસ્યા સુલજાવી શકાય.

નોકરિયાત વર્ગ:- ચિંતા દૂર થતા પ્રસન્નતા જણાય.

વેપારી વર્ગ:-જૂની ઉઘરાણી મળે.સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ વાહન ના કામો થઈ શકે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:-૩

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનના પ્રશ્નો સતાવે.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો માં અડચણ હોય સંભાળવું.

પ્રેમીજનો :- મુલાકાત માં ધાર્યું ન થતાં તણાવ રહે.

નોકરિયાત વર્ગ :- કામમાં ઉપરીથી તણાવ રહે.

વેપારીવર્ગ :- બજારમાં લેવાલી વધતાં પ્રસન્નતા રહે.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનમાં મૂંઝવણ તણાવ હોય સંભાળવું.

શુભ રંગ :- પોપટી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- ઉચાટ બેચેની ભર્યું વાતાવરણ રહે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક ગૂંચવણ વ્યથા રખાવે.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતોમાં અડચણ જણાય.

પ્રેમીજનો:- અસમંજસ ભર્યુ વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિઘ્ન અડચણ જણાય.

વેપારીવર્ગ:- આવકના નવા માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક સમસ્યામાં રાહત ના સમાચાર મળે.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રયત્નોથી સફળતા મળે.

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક ખર્ચ-વ્યય ની સંભાવના.

લગ્નઈચ્છુક :- આકસ્મિક વિવાહ ની ગોઠવણ થઈ શકે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ સર્જાઈ શકે.

નોકરિયાત વર્ગ:- કામમાં સાનુકુળતા વધતી જણાય.

વ્યાપારી વર્ગ:- લેણદાર સાથે સમજૂતી સંભવ.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા સુલજાવવી.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ પ્રત્યે બેફિકર ન રહેવું.

સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા જાળવવી.મતભેદો થી દૂર રહેવું.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત મા હીતશત્રુથી વિઘ્ન જણાય

પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ નો સામનો કરવો પડે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના.

વેપારીવર્ગ:- જૂની ઉઘરાણી મળે.

પારિવારિક વાતાવરણ:- ગૃહ જીવનની સમસ્યાનું નિવારણ થઈ શકે.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૧

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- ઉત્સાહ ઉમંગ ભર્યુ વાતાવરણ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં ઘર્ષણ ટાળવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં ધીરજથી આગળ વધવું.

પ્રેમીજનો :-ભાગ્ય યોગે મિલન-મુલાકાત શક્ય.

નોકરિયાતવર્ગ :- નોકરીમાં અકારણ વિવાદ ચિંતા રખાવે.

વેપારીવર્ગ:- પ્રગતિ સફળતા માટે પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના કામ હાથ ધરી શકો.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૪

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અન્ય પ્રવૃત્તિઓ સાથે અભ્યાસમાં પણ ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:-સ્વસ્થતા જાળવવી.સંતુલન જાળવવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- આપ સ્વબળે મેરેજ નો નિર્ણય લઈ શકો છો.

નોકરિયાત વર્ગ:- સારુ વળતર આનંદ અપાવે.

વેપારીવર્ગ:- વેપાર સારો રહે.નાણાં ફસાઈ નહીં તેની તકેદારી રાખવી.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ઉકેલી શકો.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માં અવરોધ દૂર થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્યો હાથ ધરી શકો.

લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.ધીરજ રાખવી.

પ્રેમીજનો:-મુલાકાત માં છલ ની સંભાવના સંભાળવું.

નોકરિયાત વર્ગ:- આવડતની કદર થાય.પ્રગતિ સંભવ.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપાર સુધરે.

પારિવારિક વાતાવરણ:-નવા વ્યાપાર ની ચર્ચા રહે.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૮

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-સ્વપ્રયત્ને આગળ વધી શકો. સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સમસ્યા રહી શકે સંભાળવું.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- થોડી ધીરજ થી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં અવરોધ દૂર થાય.

વેપારી વર્ગ:- વ્યાપાર ના કામમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- મૂંઝવણ દૂર થાય.આર્થિક મદદ મળી રહે.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૩

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube