તારીખ ૦૫-૧૧-૨૦૨૦ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- નિજ આશ્વિન (આસો માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :-પાંચમ ૩૦:૩૮ સુધી.

વાર :- ગુરૂવાર

નક્ષત્ર :- આદ્રા અહોરાત્ર.

યોગ :- શિવ ૦૬:૫૬ સુધી.

કરણ :- કૌલવ ૧૮:૦૧ સુધી. તૈતુલ ૩૦:૩૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૪૫

સૂર્યાસ્ત :-૧૮:૦૦

ચંદ્ર રાશિ :- મિથુન

સૂર્ય રાશિ :- તુલા

વિદ્યાર્થીવર્ગ :- વેકેશન હોય પુનરાવર્તન ચાલુ રાખવું તથા વેકેશનની મજા માણવી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:- પારિવારિક મુસાફરીની સંભાવના.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં પરિસ્થિતિ સાનુકૂળ બનાવી શકો.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સમસ્યાનું સમાધાન મળે.

વેપારીવર્ગ:- પ્રયત્નપૂર્વક સાનુકૂળતા બનાવી શકશો.

પારિવારિકવાતાવરણ:- માનસિક સંયમ જરૂરી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૧

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-વિલંબ બાદ જવાબ મળવાની સંભાવના.

પ્રેમીજનો:-ચિંતાયુક્ત માહોલ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:-સ્નેહી અથવા મિત્રથી મદદ મળી રહે.

પારિવારિકવાતાવરણ:- લાભની આશા જણાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૪

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- યોગ્ય તક હોય ઝડપવી.

પ્રેમીજનો:- પોતાની માન્યતાઓને વળગી ન રહેવું.

નોકરિયાત વર્ગ:- આપના પ્રયત્નો સફળ થાય.

વેપારીવર્ગ:- સાનુકૂળ તક ઊભી થાય.લાભ.

પારિવારિક વાતાવરણ:- આરોગ્ય સાચવવું.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૨

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-નોકરી વ્યવસાય અંગે સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- આપ પ્રયત્નોથી સાનુકૂળતા બનાવી શકો.

પ્રેમીજનો:- ધીરજથી પ્રયત્નો વધારવા શુભ રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં ફેર-બદલની સંભાવના.

વેપારી વર્ગ:- ઉછીના નાણાં અથવા મદદ લેવી જરૂરી બને.

પારિવારિક વાતાવરણ:-મનોકામના ના ઊંચા કિનારામાં વાસ્તવિકતાનો ખ્યાલ રાખવો .

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- સંઘર્ષ યુક્ત માહોલથી સંભાળવું.

લગ્નઈચ્છુક :- આપનો પ્રવાસ ફળદાયી બનતા જણાય.

પ્રેમીજનો :- મુલાકાત સાનુકૂળ બને.

નોકરિયાત વર્ગ :- નોકરીમાં વિઘ્ન ની શક્યતા.

વેપારીવર્ગ :- વ્યાપારમાં અડચણ રહી શકે.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક ચિંતા ઉચાટ જણાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:- નોકરી-વેપારમાં સાનુકૂળ સંજોગ.

લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો બર આવતા જણાઈ.

પ્રેમીજનો:- ચિંતા બેચેની રહે.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:-સારી ઘરાકી નો લાભ મેળવી શકો.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ બાબતે ચિંતા બની રહે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૩

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકેલવા.

લગ્નઈચ્છુક :- વાતમાં સાનુકૂળ સંજોગ રચાય.

પ્રેમીજનો:- વિલંબ બાદ પ્રયત્નો સફળ થવા સંભાવના.

નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્નો ઉકેલાતા રાહત જણાય.

વ્યાપારી વર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ થી પ્રસન્નતા રહે.

પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:- જાંબલી

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- તણાવ.સ્વસ્થતા જાળવવી.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં વિલંબ વર્તાય.

પ્રેમીજનો:- મુલાકાત મા વિલંબ ની સંભાવના.

નોકરિયાતવર્ગ:-કામની સફળતા માટે મહેનત વધારવી.

વેપારીવર્ગ:-સાનુકૂળતા હોય મૂંઝવણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:- આવક જાવકના પ્રશ્ને સમતોલન જાળવવું.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- મતભેદ દૂર કરવા પ્રયત્નો કરવા.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા હોય યોગ્ય અવસર.

પ્રેમીજનો :- અક્કડ વલણથી અલગાવ રહે.

નોકરિયાતવર્ગ :- ધીરજથી સાનુકૂળતા બની રહે.

વેપારીવર્ગ:- લાભની આશા.કાર્ય સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- ગૂંચવણ દૂર થાય.સાનુકૂળતા.

શુભરંગ:- ગુલાબી

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની સમસ્યાનું સમાધાન શોધવું.

લગ્નઈચ્છુક :- હજુ અડચણ બનેલી રહે.

પ્રેમીજનો:- મુલાકાતની સમસ્યાનું નિવારણ કરવું.

નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.

પારિવારિકવાતાવરણ:-ખર્ચ-વ્યય નાથવા.જાત પર નિર્ભર રહેવું.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૭

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનની સમસ્યાનું નિવારણ મેળવી શકો.

લગ્નઈચ્છુક :- વિવાહનો યોગ બનતો હોય તક રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે કર્મચારીગણ સાથે તકમક રહે.

વેપારીવર્ગ:- મુશ્કેલીથી પ્રયત્નો સફળ થતાં જણાય.

પારિવારિકવાતાવરણ:-ખર્ચ-ખરીદી અંગે ચિંતા બનેલી રહે.

શુભરંગ:- વાદળી

શુભઅંક:- ૧

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- સ્વસ્થતા જાળવી રાખવી.

લગ્નઈચ્છુક :-સ્વસ્થતા ટકાવી તક ઝડપવી.

પ્રેમીજનો:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી અંગેની ચિંતા દૂર થાય.

વેપારી વર્ગ:- મહત્વના કાર્ય પાર પડે.

પારિવારિક વાતાવરણ:- સુમેળ ભર્યું વાતાવરણ રહે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૮

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube