તારીખ ૦૨-૧૦-૨૦૨૦ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) કૃષ્ણ પક્ષ

તિથિ :- એકમ ૨૮:૫૮ સુધી.

વાર :- શુક્રવાર

નક્ષત્ર :- રેવતી અહોરાત્ર

યોગ :- ધ્રુવ ૨૧:૧૪ સુધી.

કરણ :- બાલવ ૧૫:૪૬ સુધી. કૌલવ ૨૮:૫૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૧

સૂર્યાસ્ત :-૧૮:૨૫

ચંદ્ર રાશિ :- મીન

સૂર્ય રાશિ :- કન્યા

વિશેષ :- ગાંધી જયંતી.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સમયનો સાથ રહે.

સ્ત્રીવર્ગ:- નોકરી વ્યવસાયના કામમાં સાનુકુળતા બની રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી બગડતી વાત સુધારી શકો છો.

પ્રેમીજનો:- મુલાકાત માટે પ્રયત્નો વધારવા. ધીરજ ધરવી.

નોકરિયાત વર્ગ:-મુશ્કેલીમાં ધીરજ રાખવાથી ઉપાય મળે.

વેપારીવર્ગ:-આવક-જાવકના પલડા ને સમતોલ કરવું.

પારિવારિકવાતાવરણ:- આરોગ્ય સંભાળવું.લાંબા સમયની દવા વ્યસન ન થાય તે જોવું.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૭

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:-નસીબનો સાથ મળે.પ્રયત્નો સફળ થાય.

સ્ત્રીવર્ગ:- ગૃહ વિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :-પ્રયત્નોમાં અડચણ જણાય.

પ્રેમીજનો:-ધીરજની કસોટી વિલંબ બાદ મુલાકાત શક્ય.

નોકરિયાત વર્ગ:- તક મળે સમય સાથ આપે.

વેપારીવર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.લાભની તક.

પારિવારિકવાતાવરણ:- લાભમાં વિલંબ.ગેરસમજ નિવારવી.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોમાં અવરોધ આવે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા વધે.

લગ્નઈચ્છુક :- આપના પ્રયત્નો સફળ થતાં જણાય.

પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા વધે.

નોકરિયાત વર્ગ:-અન્ય ના ભરોસે કામમાં વિઘ્ન આવે.

વેપારીવર્ગ:-વ્યાપાર માટેના પ્રયત્નો ફળદાયી જણાય.

પારિવારિક વાતાવરણ:-લાગણી આવેગ પર સંયમ જરૂરી.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં પ્રયત્નો છોડવા નહી.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કામ આ વિલંબ થાય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોમાં ઉચાટ બેચેની રહે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ચિંતા ગભરાટ રહે

નોકરિયાત વર્ગ:- નોકરીમાં કામ અંગેના પ્રશ્નો હલ કરી શકો.

વેપારી વર્ગ:- વ્યાપાર અંગેના પ્રયત્નો સફળ થાય.

પારિવારિક વાતાવરણ:- અગત્યના પ્રશ્નો અને કાર્યો ઉકેલવા.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- જટિલ પ્રશ્નો સોલ્વ ન થતા ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:-ખોટા ખર્ચ અટકાવવા.

લગ્નઈચ્છુક :- સ્નેહી ના સહયોગથી વાતચીત શક્ય બને.

પ્રેમીજનો :- મુલાકાત અંગે ધાર્યું ન થતાં ઉદ્વેગ અનુભવાય.

નોકરિયાત વર્ગ :- કોઈના ભરોસે રહેવું નહીં.

વેપારીવર્ગ :- વ્યવસાયિક પ્રશ્નોનો ઉકેલ મળી રહે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અનુભવીની સલાહ લેવી હિતાવહ રહે.

સ્ત્રીવર્ગ:-ધીરજની કસોટી થતી લાગે.

લગ્નઈચ્છુક :-થોડા વિલંબ બાદ વાતનો દોર સંભવ બને.

પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણયથી અડચણ આવે.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી સંભવ બને.

વેપારીવર્ગ:-લેણદાર હપ્તા નો તકાદો વધતો જણાય.

પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરે.પડવા-વાગવાથી સંભાળવું.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના પ્રશ્નો અંગે સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:-વાણી-વ્યવહાર પર સંયમ જરૂરી.

લગ્નઈચ્છુક :-થોડી ધીરજ કેટલાક પ્રશ્નો સુલજાવી શકે.

પ્રેમીજનો:-મુલાકાત માટે મુશ્કેલી ના સંજોગો.

નોકરિયાત વર્ગ:-આપના ધાર્યા કામમાં ગૂંચવણ સર્જાતી લાગે.

વ્યાપારી વર્ગ:-ચતુરાઈપૂર્વક ના વેપારમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા જણાય.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અનુભવી ની મદદથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો મીઠું ફળ ચાખી શકશો.

પ્રેમીજનો:-મુલાકાત અંગેની સમસ્યા દૂર કરવા પ્રયત્નો કરવા.

નોકરિયાત વર્ગ:- તક મળે તે ઝડપી લેવી.

વેપારીવર્ગ:- હરીફની કારી ન ફાવે.

પારિવારિક વાતાવરણ:-અગત્યના કામમાં વિઘ્ન વિલંબનો અનુભવ થાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં અડચણ ઉદ્વેગ જણાય.

સ્ત્રીવર્ગ:- અનિંદ્રા બેચેની ચિંતા રખાવે.

લગ્નઈચ્છુક :- થોડી ધીરજ થી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો :- મુલાકાત અંગે ગુંચવણ સર્જાતી લાગે.

નોકરિયાતવર્ગ :-નોકરીના કામ અંગે પ્રવાસ મુસાફરી શક્ય બને.

વેપારીવર્ગ:- પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો.

પારિવારિક વાતાવરણ:- હરીફ શત્રુથી સાવચેત રહેવું.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ચિત્ત ન લાગે.

સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્નઈચ્છુક :-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

પ્રેમીજનો:- ધીરજથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- નવા કામ અંગે મૂંઝવણ વિલંબ જણાય.

વેપારીવર્ગ:- મહત્ત્વના કામ અંગે વિલંબ જણાય.

પારિવારિક વાતાવરણ:-ગૃહજીવનના કાર્ય પાર પડે.

શુભ રંગ :- વાદળી

શુભ અંક:- ૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અનુભવી નો સહયોગ સાનુકૂળતા વધારે.

સ્ત્રીવર્ગ:-ગૃહ વિવાદના નાણાભીડ નિવારવા.

લગ્નઈચ્છુક :-સ્નેહી ના પ્રયત્નો કામ લાગે.

પ્રેમીજનો:- પ્રયત્નો ચાલુ રાખવા સફળતા મળે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ભાગદોડથી આરોગ્ય જાળવવું.

વેપારીવર્ગ:-નવા કામમાં વિલંબથી કસોટી થતી જણાય.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક વિવાદ દૂર કરવો.

શુભ રંગ:-લાલ

શુભ અંક:- ૬

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સફળતાના સંજોગ વધી શકે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાઓ અંગે મૂંઝવણ જણાય.

લગ્નઈચ્છુક :- શક્ય છે આપના યોગ મોટી ઉંમરમાં હોય.

પ્રેમીજનો:- થોડો સંયમ રાખી પ્રયત્નો વધારવા.

નોકરિયાત વર્ગ:- માનસિક સંયમ જરૂરી.પ્રયત્નો વધારવા.

વેપારી વર્ગ:-વગર વિચારે ગુડ વીલ પ્રોપર્ટીમાં રોકાણ ન કરવું.

પારિવારિક વાતાવરણ:- સામાજિક સમસ્યા નાણાભીડ સર્જાય.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૪

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube