Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:- 19.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૯-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- બીજ ૦૯:૧૨ સુધી. ત્રીજ ૨૯:૪૨ સુધી.

વાર :- શનિવાર

નક્ષત્ર :- ચિત્રા ૨૫:૨૨ સુધી.

યોગ :- બ્રહ્મ

કરણ :- કૌલવ ૦૯:૧૨ સુધી. તૈતુલ ૧૯:૨૫ સુધી.

સૂર્યોદય :-૦૬:૨૮

સૂર્યાસ્ત :-૧૮:૩૭

ચંદ્ર રાશિ :- કન્યા ૧૪:૪૪ સુધી. તુલા ૧૪:૪૪ થી ચાલું.

સૂર્ય રાશિ :- કન્યા

વિશેષ :- ત્રીજનો ક્ષય છે.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં તણાવ વધી શકે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સ્વસ્થતા ટકાવવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતોમાં સાનુકૂળતા બને.

પ્રેમીજનો:-આપના પરિવારનો પરસ્પર સહયોગ બની શકે.

નોકરિયાત વર્ગ:-આપને સાનુકૂળ નોકરીની વ્યવસ્થા થઈ શકે.

વેપારીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

પારિવારિકવાતાવરણ:- પરિવાર ના પ્રશ્નો ઉકલે.ધીરજ રાખવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૩

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોમાં સફળતાના સંજોગ વધે.

સ્ત્રીવર્ગ:- માનસિક ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- નકારાત્મક વલણ છોડી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- મુલાકાત અંગે અડચણ સર્જાતી લાગે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-ભાગ્ય યોગે વેપારના પ્રશ્ન હલ થાય.

પારિવારિકવાતાવરણ:- આર્થિક ગુંચવણ ઉકેલવી. પ્રગતિકારક દિવસ.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૮

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-પ્રયત્નોથી સાનુકૂળતા રહે.પ્રગતિ થાય.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવન અંગે માનસિક શાંતિ જરૂરી.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો સામેથી આવે. તક ઝડપી લેવી.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ.આપને કોઈ પ્રપોઝ કરી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં વિશ્વાસે ન ચાલવું. ધીમી સફળતા.

વેપારીવર્ગ:-વેપારમાં ભાગીદારી ના પ્રશ્નો થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક પ્રશ્નો પર ધ્યાન આપવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી આશાનું કિરણ મળે.

સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ધીરજથી સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો અંગે સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- પ્રયત્નોથી મુલાકાતમાં સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- સામેથી સારી નોકરીની ઓફર મળી શકે.

વેપારી વર્ગ:- વેપારમાં લાભ ની તક રહે.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામોમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ:-કેસરી

શુભ અંક:-૪

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- મજબૂત મનોબળ થી સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- સામાજિક બાબતો અંગે સમય સાનુકૂળ બને.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં ધીરજ રાખીને આગળ વધવું.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબ જણાય.

નોકરિયાત વર્ગ :-નોકરી અંગે સંપૂર્ણ રાહત ન મળે. ધીરજ રાખવી.

વેપારીવર્ગ :-કામકાજમાં ધીમી સફળતા.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય થાય.તબિયત સંભાળવી.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક :- ૨

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન વ્યગ્ર રહે.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સમસ્યાથી ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી વિવાહની વાત સરળ બને.

પ્રેમીજનો:-મુલાકાત અંગે વિલંબ રહે.

નોકરિયાત વર્ગ:- મનોબળ અને ધીરજથી કામ કરવા.ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- કામકાજ સુધરતું જણાય.નવા ઓર્ડર પ્રાપ્ત થાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહ જીવનની સમસ્યા ઉકેલવી.

શુભ રંગ:- ભૂરો

શુભ અંક:- ૭

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં તણાવભરી સ્થિતિ ન થવા દેવી.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્યો નિપટાવી શકો.

લગ્નઈચ્છુક :-વિવાહ ની વાતો ધીરજ રાખી ચલાવવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં ધ્યાન આપવું. અકસ્માતથી ચેતવું.

વ્યાપારી વર્ગ:- આકસ્મિક સારી લેવાલી થી સાનુકૂળતા પ્રસન્નતા રહે.

પારિવારિક વાતાવરણ:-બેચેની ઉદાસી રહે.ધીરજ રાખવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- બેચેની ઉદાસી દૂર થતી જણાય.

સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ થતો જણાય

પ્રેમીજનો:- અક્કડ વલણ મુલાકાતમાં અંતરાય કરાવે.

નોકરિયાત વર્ગ:- સારી પોસ્ટની નોકરી મળી શકે.

વેપારીવર્ગ:- હરીફ ની કારી ન ફાવે.સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- પ્રવાસ મુસાફરી સંભવ.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-સ્વપ્રયત્ને સફળતા પ્રાપ્ત થાય.

સ્ત્રીવર્ગ:-નોકરી-વ્યવસાયમાં સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- અચાનક વિવાહની વાત ગોઠવાઈ શકે.

પ્રેમીજનો :- મુલાકાત સાનુકૂળ રહે.

નોકરિયાતવર્ગ :- નોકરીમાં આર્થિક સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- નવા ઓર્ડર ની લેવાલી વધી શકે.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો અંગે સમય સાનુકૂળ બની રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા શુભ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંવાદિતા બની રહે.

લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં ઉતાવળ ન કરવી.

પ્રેમીજનો:- આપના લવમેરેજ એરેન્જ મેરેજમાં શકે.

નોકરિયાત વર્ગ:- સારા પગારની નોકરી મળી શકે.

વેપારીવર્ગ:- નવા કામકાજમાં સારો વેપાર પ્રાપ્ત થાય.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ-વ્યય પરનો કાબૂ કામ લાગે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૬

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આળસ ઉચાટ રહે.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :-વિવાહ ની વાતો માં અડચણ જણાય.

પ્રેમીજનો:- પ્રયત્નોથી મુલાકાત સંભવ બને.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં લાભ પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારીવર્ગ:- વેપારના કામમાં આશાનું કિરણ લાદે.

પારિવારિક વાતાવરણ:- નાણાકીય તંગી અનુભવાય.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા ના સંજોગ રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં તણાવભરી પરિસ્થિતિ ન બનવા દેવી.

લગ્નઈચ્છુક :-વિવાહની વાત અંગે નવી મુલાકાત સફળ થવાની સંભાવના.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં હિતશત્રુઓથી જાળવવું.

વેપારી વર્ગ:- જૂની ઉઘરાણી પ્રાપ્ત થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં માનસિક શાંતિ જાળવવી.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal:-આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે અતિ ઉત્તમ, અને સાથે થશે અઢળક ધનલાભ

Nikitmaniya

31.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…..

admin

અજમાવીને જુઓ આ સરળ વાસ્તુ ના ઉપાય, દૂર થઇ જશે તમારે બધીજ સમસ્યાઓ

Nikitmaniya