આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- અધિક આસો (પરષોત્તમ માસ) કૃષ્ણ પક્ષ
તિથિ :- ચોથ ૧૪:૪૮ સુધી
વાર :- મંગળવાર
નક્ષત્ર :- રોહિણી ૨૦:૩૬ સુધી.
યોગ :- વ્યતિપાત ૨૫:૩૦ સુધી.
કરણ :- તૈતુલ ૧૪:૪૮ સુધી. ગરજ ૨૭:૪૭ સુધી.
સૂર્યોદય :-૦૬:૩૨
સૂર્યાસ્ત :-૧૮:૨૦
ચંદ્ર રાશિ :- વૃષભ
સૂર્ય રાશિ :- કન્યા
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો વધારશો તો ફળ પ્રાપ્તિ થશે.
સ્ત્રીવર્ગ:- કેટલીક પ્રતિકૂળતા નો સામનો કરવો પડે.
લગ્નઈચ્છુક :- વાતો અંગે સાનુકૂળતા દૂર ઠેલાતી જણાય.
પ્રેમીજનો:- સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા સર્જાય.
વેપારીવર્ગ:- આર્થિક પ્રશ્નો હલ થઇ શકે.
પારિવારિકવાતાવરણ:- ધાર્યા કામ આડે અવરોધ જણાય.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- ચિંતાના વાદળો વિખરાતા જણાય.
સ્ત્રીવર્ગ:- ટેન્શન ચિંતા હળવા થાય.
લગ્નઈચ્છુક :- પ્રયત્નોથી સફળતાના સંજોગ વધે.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ગભરાટ રહે.
નોકરિયાત વર્ગ:- કામકાજ નોકરી અંગેની ચિંતાનો અનુભવ થાય.
વેપારીવર્ગ:- ભાગ્ય યોગે અનુકૂળતા વધે. ચિંતા દૂર થાય.
પારિવારિકવાતાવરણ:- દાંપત્યજીવનના પ્રયત્નો ફળદાયી જણાય.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :-૫
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી સાનુકૂળતા વધશે.
સ્ત્રીવર્ગ:- માનસિક ઉદ્વેગ જણાય.
લગ્નઈચ્છુક :- ભરોસે ન ચાલવું.ધ્યાન આપવું.
પ્રેમીજનો:- મુલાકાત અંગે મૂંઝવણ રહે.
નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે વિઘ્ન આવી શકે સાવચેત રહેવું.
વેપારીવર્ગ:- આયોજન પર ધ્યાન આપવું.
પારિવારિક વાતાવરણ:- ખોટા ખર્ચ વ્યય અટકાવવા. નાણાભીડ રહે.
શુભ રંગ:- ગ્રે
શુભ અંક:- ૪
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-વિટંબણા માંથી બહાર આવવાની કોશિશ કામયાબ રહી શકે.
સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
લગ્નઈચ્છુક :- તડજોડ કરી અન્ય પ્રયાસ કરી શકો.
પ્રેમીજનો:- મુલાકાત સંભવ પણ ચિત્ત ન લાગે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં અડચણ રહી શકે.
વેપારી વર્ગ:- ઉઘરાણી અટકવાની સંભાવના.
પારિવારિક વાતાવરણ:- લાભ વિલંબથી મળે.ધીરજ રાખવી.
શુભ રંગ:- નીલો
શુભ અંક:- ૬
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસની ગૂંચવણ સુધરતી જણાય.
સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા બની રહે.
લગ્નઈચ્છુક :- વિવાહના યોગ ની સંભાવના રહે.
પ્રેમીજનો :- મુલાકાત મળવાની સંભાવના રહે.
નોકરિયાત વર્ગ :- થોડા ઓછા પગાર સાથે અથવા ડિગ્રી કરતાં નીચા સ્તર નું કામ કરવું પડે.
વેપારીવર્ગ :-હાથ પર મૂડી ન રહેતા ચિંતા રહે.
પારિવારિક વાતાવરણ:- આશંકાઓ છોડવાથી પરમ શાંતિ રહે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક :- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોથી પ્રગતિ ફળદાયી રહે.
સ્ત્રીવર્ગ:- સામાજિક કામમાં ચિંતા.
લગ્નઈચ્છુક :-વિવાહની સમસ્યાનો ઉકેલ ન મળતાં ચિંતા રહે.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબ ચિંતા રખાવે.
નોકરિયાત વર્ગ:- નોકરી ની કામગીરી અંગે સાનુકૂળતા જણાય.
વેપારીવર્ગ:-નાણાભીડનો ઉકેલ મળે.
પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતા બની રહે.પ્રયત્નો ફળતા જણાય.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૩
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં ઉલજન બનેલી રહે.
સ્ત્રીવર્ગ:-નાણાભીડ હોય કરકસર કરવી.
લગ્નઈચ્છુક :- આપણા પ્રયત્નો સફળ થાય તેવી સંભાવના.
પ્રેમીજનો:- સ્નેહી મિત્ર થી મિલન સંભવ.
નોકરિયાત વર્ગ:- નોકરી તથા કામકાજ અંગે ચિંતા રહે.
વ્યાપારી વર્ગ:- વેપારમાં અડચણ અવરોધ નો અનુભવ થાય.
પારિવારિક વાતાવરણ:- મિત્રતાથી મદદ મળી રહે. નાણાભીડનો ઉકેલ મળે.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન નો ભાર વધે.
સ્ત્રીવર્ગ:- વિવાદથી દૂર રહી સમય પસાર કરવો.
લગ્નઈચ્છુક :- થોભો રાહ જોવો.વિલંબ હોય ધીરજ રાખવી.
પ્રેમીજનો:- અહમથી પ્રેમના મામલે ચિંતા જણાય.
નોકરિયાતવર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે .
વેપારીવર્ગ:- ધંધાના ક્ષેત્રે વધુ મહેનત જરૂરી.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૧
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- આયોજન પૂર્વક આગળ વધવું.
સ્ત્રીવર્ગ:- ક્રોધ આવેશ પર કાબૂ રાખવો.
લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં આશાનું કિરણ બંધાય.
પ્રેમીજનો :- મુલાકાત સાનુકૂળતા માં રહે.
નોકરિયાતવર્ગ :- ઉગ્ર વાતાવરણ હોય ધીરજ રાખવી.
વેપારીવર્ગ:- વ્યાપારમાં તેજી વધે.
પારિવારિક વાતાવરણ:- મિલકત સરકારી કામ પરત્વે ધ્યાન આપવું.
શુભરંગ:-પીળો
શુભઅંક:- ૪
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આયોજનમાં ચિંતા સતાવે.
સ્ત્રીવર્ગ:- ગૃહ તથા સંતાનની ચિંતા સતાવે.
લગ્નઈચ્છુક :-વિવાહની વાતોમાં હિતશત્રુથી અડચણ સંભવ.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિઘ્ન આવી શકે.
નોકરિયાત વર્ગ:-વહીવટી તથા મેનેજમેન્ટ ના કામમાં સાનુકુળતા.
વેપારીવર્ગ:- ચતુરાઈપૂર્વક આવક વધારી શકો.
પારિવારિક વાતાવરણ:- જુના નવા મકાન બાબતે કામમાં સાનુકૂળતા રહે.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૫
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- સમસ્યા સુલજાવવી સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- આરોગ્ય જાળવવું.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો વધારવા સાનુકૂળ રહે.
પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળતા બની રહે.
નોકરિયાત વર્ગ:- નોકરી સ્થિર ન હોય ચિંતા સતાવે.
વેપારીવર્ગ:- વારંવાર સ્થળ ફરતા ચિંતા ઉચાટ રહે.
પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં વાદ-વિવાદ ટાળવો.
શુભરંગ:-લાલ
શુભઅંક:- ૯
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નો વધારવા જરૂરી રહે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના કાર્ય પાર પડે.
લગ્નઈચ્છુક :- પ્રયત્નો વધારવા.આશાનું કિરણ મળે.
પ્રેમીજનો:- પ્રેમના મામલે નિરાશા ચિંતા જણાય.
નોકરિયાત વર્ગ:- સારા પગારની નોકરી સંભવ બને.
વેપારી વર્ગ:- ભાગીદારીમાં અહમનો ટકરાવ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ અંગે ધીરજની કસોટી થતી જણાય.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૫
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.