Rashifal:- 29.09.2020 – આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે અતિ ઉત્તમ, અને સાથે થશે અઢળક ધનલાભ

તારીખ ૨૯-૦૯-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અધિક આસો (પરષોત્તમ માસ)

તિથિ :- તેરસ ૨૨:૩૫ સુધી.

વાર :- મંગળવાર

નક્ષત્ર :- શતભિષા ૨૪:૪૯ સુધી.

યોગ :- શૂલ ૧૯:૨૬ સુધી.

કરણ :- કૌલવ ૦૯:૪૬ સુધી. તૈતુલ ૨૨:૩૫ સુધી.

સૂર્યોદય :-૦૬:૩૦

સૂર્યાસ્ત :-૧૮:૨૮

ચંદ્ર રાશિ :- કુંભ

સૂર્ય રાશિ :- કન્યા

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપણે અભ્યાસ સાથે ઈતર પ્રવૃત્તિમાં શોખ વધી શકે છે.

સ્ત્રીવર્ગ:- બોલચાલ વાણી-વર્તનમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં સારા સમાચાર મળે.

પ્રેમીજનો:-મીલન મુલાકાત આસાન રહે.

નોકરિયાત વર્ગ:-અન્ય ના ભરોસે પોતાનું કામ અટકી શકે.

વેપારીવર્ગ:- વેપાર ના કામકાજ માં ગુંચ જણાય.

પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યાનો ઉકેલ મળે. લાભની તક.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૨

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- આપે જટિલ અગત્યના પુનરાવર્તન વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા વધતી જણાય.

લગ્નઈચ્છુક :- આપની વાત પૂર્ણ કરવા મહેનત સૂઝ ની જરૂર રહે.

પ્રેમીજનો:- આપના પ્રયત્નોથી મુલાકાત સફળ બને.

નોકરિયાત વર્ગ:-સમસ્યા સુલજાવી શકો.

વેપારીવર્ગ:-વેપારમાં અગત્યની તક મળે.

પારિવારિકવાતાવરણ:- મહત્વના પ્રશ્નો હલ કરવા ધ્યાન આપવું.

શુભ રંગ:- વાદળી

શુભ અંક :- ૭

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સતત પ્રયત્નો જરૂરી બને.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનના પ્રશ્નો હલ કરવા પ્રયત્નો કરવા.

લગ્નઈચ્છુક :- વિવાહની વાત માં વિલંબ જણાય.

પ્રેમીજનો:- ક્રોધ આવેગ પર કાબૂ રાખવો.

નોકરિયાત વર્ગ:- કામમાં અગત્યની તક મળે.

વેપારીવર્ગ:- વ્યાપારિક પ્રશ્નો સુલઝાવી શકો.

પારિવારિક વાતાવરણ:- ધીરજથી સમય પસાર કરવો. રાહત રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-આપનું ધ્યાન ગૂઢ વિદ્યા તરફ રહી શકે સંભાળવું.

સ્ત્રીવર્ગ:-તર્ક વિતર્ક આશંકાઓ છોડવી.

લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થતી લાગે.

પ્રેમીજનો:- પ્રતિકૂળ પરિસ્થિતિ હોય ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- આવેશ ક્રોધ પર કાબૂ રાખવો.

વેપારી વર્ગ:- વ્યસ્તતા વધે.લાભ ઓછો.

પારિવારિક વાતાવરણ:- આશંકાઓ છોડવી.વિવાદથી દૂર રહેવું.

શુભ રંગ:- નીલો

શુભ અંક:- ૫

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- પ્રતિકૂળ સંજોગોને પ્રયત્નથી સાનુકૂળ બનાવી શકો.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગેની ચિંતા દૂર થાય.

લગ્નઈચ્છુક :-સ્વસ્થતા જાળવવી.પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો :-આપ લવમેરેજના આયોજનની વિચારણા કરી શકો.વિચારીને નિર્ણય લેવો.

નોકરિયાત વર્ગ :- પ્રતિકૂળ પરિસ્થિતિ સાનુકૂળ થાય.

વેપારીવર્ગ :- વ્યવસાયિક કામગીરીમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનના પ્રશ્નો ઉકેલવા.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નોમાં ધાર્યું અટકતું લાગે.

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક કાર્યો સફળ થાય.

લગ્નઈચ્છુક :- વિવાહ ની સમસ્યા સુલજાવી શકો.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું થાય નહીં.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- જૂના લેણાં મળી આવે.

પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૪

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના ભોગે અન્ય પ્રવૃત્તિ ન કરવી.

સ્ત્રીવર્ગ:- મકાન સંપત્તિ અંગે ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :- આપની વાત ગોઠવાઈ જાય.

પ્રેમીજનો:- મેરેજ અંગે આપની વિચારણા હોવાની શક્યતા.

નોકરિયાત વર્ગ:- અચાનક ખર્ચ વધી જાય.

વ્યાપારી વર્ગ:- વેપારમાં સાનુકૂળતા વધે.

પારિવારિક વાતાવરણ:- હપ્તા વ્યાજ નું ચુકવણું મિલકતનો પ્રશ્ન સતાવે.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અન્ય શોખ ની વૃત્તિ અભ્યાસમાં અડચણ આવે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-ગુંચવણ સુલઝાવી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:-વિરહનો અંત મોજ મજા માણી શકો .

નોકરિયાત વર્ગ:- પોતાની ઇચ્છાનુસાર નોકરી મળી શકે.

વેપારીવર્ગ:-વેપારમાં લાભ ની શક્યતા.

પારિવારિક વાતાવરણ:-ભાગ્ય યોગે મિલકત સંપત્તિના કામ થાય.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૪

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસનો ભાર વધે.સમય સાથે પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય વધે સંભાળવું.

લગ્નઈચ્છુક :-સ્નેહીનો સહકાર મળે.પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો :- ભાગ્ય યોગે મુલાકાતમાં સાનુકુળતા રહે.

નોકરિયાતવર્ગ :- નોકરી અંગે સમસ્યા જણાય. ધીરજ રાખવી.

વેપારીવર્ગ:- વ્યાપાર ના કામ અંગે યાત્રા થાય.

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક ગૂંચવણ દૂર થાય.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં અવરોધ આવે. પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- સંતાનની ચિંતા સતાવે.

લગ્નઈચ્છુક :-હાલ અડચણ વિઘ્ન હોય ધીરજ રાખવી.

પ્રેમીજનો:- મુલાકાત અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ:- દિવસ સાનુકૂળ પસાર થાય.

વેપારીવર્ગ:- નવા કામમાં સાનુકુળતા વધે.

પારિવારિક વાતાવરણ:- અકળ સમસ્યા સામાજિક વાતાવરણ બગાડી શકે સંભાળવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૫

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સાનુકૂળતા રહે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા બનાવવા પ્રયત્નો વધારવા.

લગ્નઈચ્છુક :- વાતોની સફળતાથી રાહત રહે.

પ્રેમીજનો:- ભાગ્ય યોગે આકસ્મિક મુલાકાત શક્ય બને.

નોકરિયાત વર્ગ:- આપની બદલી થઈ શકે.

વેપારીવર્ગ:-વ્યાપારી કામમાં ઉલજત સર્જાતી જણાય .

પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે ઉકેલ શોધવો.

શુભ રંગ:-પોપટી

શુભ અંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં માનસિક ઉદ્વેગ જણાય.

સ્ત્રીવર્ગ:- ખોટા ખર્ચ ખરીદી નાથવા.

લગ્નઈચ્છુક :- વિવાહ ની વાતો માં હજુ ધીરજ રાખવી.

પ્રેમીજનો:- ચિંતા વિરહ દૂર થાય.મિલન સંભવ.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર વધે કાર્ય.સફળ થાય.

વેપારી વર્ગ:-નવા ઓર્ડર ઉઘરાણી અંગે પ્રવાસ.

પારિવારિક વાતાવરણ:-મિલકત ઓફિસના કામ થાય. આર્થિક ખેંચ રહે.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૩

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube