• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Rashifal:- રાશિફળ 6 ઓગસ્ટ : આ 5 રાશિના જાતકોને આજે થવાનો છે ભરપૂર લાભ, શુક્રવારના દિવસે મળશે માતાજીની ખાસ કૃપા

in Religion
Rashifal:- રાશિફળ 6 ઓગસ્ટ : આ 5 રાશિના જાતકોને આજે થવાનો છે ભરપૂર લાભ, શુક્રવારના દિવસે મળશે માતાજીની ખાસ કૃપા

Today Rashifal

1. મેષ – અ, લ ,ઈ (Aries): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે પરંતુ આજે તમારે કોઈ ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરવો જોઈએ. નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. નોકરી કરતા લોકો માટે સમય સારો રહેશે. આજના દિવસે તમે તમારી બુદ્ધિનો ઉપયોગ કરીને અઘરામાં અઘરું કામ બહુ જ ઓછા સમયમાં પુરી કરી શકો છો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે, આજના દિવસે જીવનસાથી માટે શોપિંગ કરી શકો છો. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં મધુરતા લાવશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): આજના દિવસે આ રાશિના જાતકોનું સ્વાસ્થ્ય સારું રહેશે. ઘર-પરિવારની સ્થિતિ તમને સપોર્ટ કરશે. નોકરી કરતા લોકો માટે આજનો દિવસ સારો છે. આજે તમારી ટ્રાન્સફરના યોગ બની શકે છે. આજના દિવસે તમે વેપાર ધંધામાં કોઈ નવું પગલું ભરી શકો છો.  આજનો દિવસ સારો રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે એક બીજાના વ્યવહારથી સંતુષ્ટ નજર નહીં આવશે. આજના દિવસે તણાવ વધી શકે છે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે.

Gujarati Rashifal

3. મિથુન – ક, છ, ઘ (Gemini): આ રાશિના જાતકોમાં આજના દિવસે મનમાં પ્રસન્નતાની ભાવના રહેશે. આજના દિવસે જીવનસાથી કોઈ વાતને લઈને ગુસ્સો કરી શકે છે. કામને લઈને આજનો દિવસ સારો રહેશે. વેપાર કરી રહેલા લોકો માટે આજના દિવસે લાભ થશે. આવક સારી રહેશે. ખર્ચમાં ઘટાડો થશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા નિરાશ થઇ શકે છે કારણકે આજના દિવસે તેના પ્રિય વ્યક્તિને કોઈ એવી વાત કહી દેશે કે જેનાથી ઘણું ખરાબ લાગી શકે છે, પરંતુ આ કોઈ મોટી વાત નથી. તેથી મનમાં ના લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં આજના દિવસે તણાવ આવી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે, પરંતુ બપોર સુધીમાં કોઈ પણ ચિંતા તમને પરેશાન કરી શકે છે. ખર્ચ પણ વધશે, બિનજરૂરી નાણાકીય પડકારો તમને પરેશાન કરશે. સાસરિયા પક્ષ તરફથી સંબંધો બગડી શકે છે, પરંતુ બપોર પછી ફર્ક પડશે. આજે તમારે કામ માટે ક્યાંક મુસાફરી કરવી પડી શકે છે. વિરોધીઓ પર તમારી પકડ મજબૂત રહેશે. ઘરનું વાતાવરણ હળવું રહેશે. પ્રેમ તનાવથી દૂર ભાગશે અને પ્રિય વ્યક્તિ સાથે સંબંધ સુધારશે. જીવનસાથીનો સહયોગ મળશે.

Rashifal

5. સિંહ – મ, ટ (Leo): આ રાશિના જાતકોનો આજનો દિવસ મધ્યમ રહેશે. આજના દિવસે ખુદને તણાવગ્રસ્ત મહેસૂસ કરશો. આજના દિવસે ધંધામાં રુકાવટ આવી શકે છે. નોકરી કરતા લોકોને આજના દિવસે કામ પર ધ્યાન આપવાની જરૂર છે. જેથી કામમાં કોઈ ગડબડ ના થાય. આવક સામાન્ય રહેશે. પારિવારિક જીવન સંતુષ્ટિ મળશે. અંગત જીવનમાં તણાવ વધી શકે છે. જીવનસાથી આજના દિવસે કોઈ એવી વાત કરી શકે છે જેનાથી તમને સમજવામાં ભૂલ થઇ શકે છે. આજના દિવસે કોઈ વાતને લઈને ઈગો કરી શકો છો. જે તમારા માટે સારું નહીં. લવલાઇફમાં થોડું તનાવ આવી શકે છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): આ રાશિના જાતકો માટે આજના દિવસે પોતાના કામ કરતા પોતાના પરિવારને વધારે ધ્યાન આપવું. આજે પોતાના પરિવારના સભ્યો માટે કોઈ ભેટ લઇ જઈને તેમને ખુશ કરી શકો છો. આજના દિવસે કોઈ પાર્ટીમાં શામેલ થઇ શકો છો. નાનો-મોટો ખર્ચ થશે પરંતુ આવકમાં વધારો થશે જેથી કોઈ ભાર નહીં રહે. સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘરમાં કોઈ સારા કામનું આયોજન થઇ શકે છે. પરિવારિક જીવન ખુશનુમા રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે સંબંધમાં રોમાન્સના સહારાથી આગળ વધશો. પરણિત લોકો આજે સાથે સમય વિતાવી શકશે.

7. તુલા – ર, ત (Libra): આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કામને લઈને આજના દિવસે તમે થોડા અસમંજસમાં રહેશો. આજના દિવસે સ્વાસ્થ્યમાં ઉતાર-ચડાવ આવશે. ઘરનો માહોલ ઠીકઠાક રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે થોડા ગંભીર રહેશે. મનમાં કોઈ વાતને લઈને ઉદાસ રહેશે. આજના દિવસે તમારા પ્રિય વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને પસંદ નહીં આવે. પરંતુ થોડી શાંતી રાખીને કામ લો. પરણિત લોકોના ગૃહસ્થ જીવનમાં કોઈ અન્ય વ્યક્તિને લઈને તણાવ થઇ શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): આ રાશિના જાતકો આજના દિવસે કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલા કે કોઈ નિર્ણય લેતા પહેલા કોઈ અનુભવી વ્યક્તિની સલાહ જરૂર લેવી. આજના દિવસે ધાર્મિક કામમાં પૈસા ખર્ચ થશે. પૂજા-પાઠથી સંબંધિત કામ તમને માનસિક શાંતિ આપશે. પરિવારના લોકો તમારી બાજુમાં રહેશે. કોઈ કામમાં પરિવાર તમારી મદદ કરશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન સારું રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે ઘણા ઈમોશનલ અને રોમેન્ટિક રહેશો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. આજના દિવસે તમે થોડા ભાવુક બની શકો છો. પરિવારના કોઈ સ્વજનની યાદ તમને આવી શકે છે. કામને લઈને દિવસ સારો રહેશે, તમારી મહેનત રંગ લાવશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર-ચડાવ આવી શકે છે. આજના દિવસે વાહન સાવધાનીથી ચલાવો. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન મજબૂત રહેશે. પ્રેમી પંખીડા આજના દિવસે કોઈ નજીવી વાતે ઝઘડો કરી શકે છે.

10. મકર – જ, ખ (Capricorn): આ રાશિના જાતકો એ આજના દિવસે કોઈ જોખમ વાળું કામ ના કરવું. આવકમાં ઉતાર-ચડાવ આવશે કારણકે આજના દિવસે અચાનક જ ખર્ચ આવી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. કામને લઈને સ્થિતિ સારી રહેશે. તમારી મહેનત સફળ રહેશે. ભાગ્ય પણ પ્રબળ રહેશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. પ્રેમી પંખીડા માટે આજનો દિવસ સારો રહેશે. આજના દિવસે તમારી વચ્ચે આકર્ષણ વધશે અને એકબીજા સાથે પ્રેમભરી વાત કરવાનો મોકો મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): આ રાશિના જાતકોને અચાનક થયેલા લાભના કારણે આજે ખુશી થશે. જેના લીધે મનમાં ખુશી આવશે. પૈસાના રોકાણ બાબતે ધ્યાન આપો. આજના દિવસે આવક સાથે ખર્ચ  પણ વધી શકે છે.  આજના દિવસે કામને લઈને સજાગ રહેવું પડશે અને ઘણી મહેનત કરવી પડશે.  વેપારમાં લાભ મળશે. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે ખુશીઓથી ભરપૂર રહેશે. જીવનસાથીના વિચારો બહુ જ કામ આવશે. પ્રેમીપંખીડા આજના દિવસે સંબંધને લઈને ઘણા પઝેસિવ રહેશે. આજના દિવસે પરિવાર સાથે લગ્નને લઈને વાતચીત થઇ શકે છે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): આ રાશિના જાતકોને આજના દિવસે કોઈ કામ માટે યાત્રા ઉપર જઈ શકે છે. આ દરમિયાન તમારા માલ સામાન સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું. વેપારને લઈને આજે તમે સફળ રહેશો. પરણિત લોકોનું ગૃહસ્થ જીવન આજે સારું રહેશે. આજના દિવસે સમજદારી જોવા મળશે.  પ્રેમી પંખીડા માટે આજનો દિવસ મધ્યમ રહેશે. તમારા પ્રિય વ્યક્તિને સમજાવવામાં થોડી તકલીફ પડશે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: