• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Rashifal ૩૦ ડિસેમ્બર : આ ૪ રાશિ વાળા જાતકોની ચમકી જશે કિસ્મત, ગણેશજીની કૃપાથી બધા જ દુ:ખ થશે દૂર

in Religion
Rashifal ૩૦ ડિસેમ્બર : આ ૪ રાશિ વાળા જાતકોની ચમકી જશે કિસ્મત, ગણેશજીની કૃપાથી બધા જ દુ:ખ થશે દૂર

મેષ રાશિ

માંગલિક કે રાજનૈતિક કાર્યમાં વ્યસ્ત રહી શકો છો. વિદ્યાર્થીઓને પ્રતિયોગી પરીક્ષાઓમાં લાભ થશે. ધન પ્રાપ્તિના માર્ગમાં આવી રહેલી અડચણો સમાપ્ત થશે. તમે જે યોજનાઓ બનાવશો અને જે પણ કાર્ય કરશો તેમાં તમને મોટા પ્રમાણમાં લાભ મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોનો આજનો દિવસ ઉપલબ્ધિઓથી ભરેલો રહેશે. વૈવાહિક જીવન સફળ રહેશે. સંચિત ધનનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો. વ્યસ્તતાના કારણે થાક મહેસુસ થશે.

વૃષભ રાશિ

તમે પોતાના વિરોધીઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો. આજે ભાગ્ય તમને સાથ આપશે નહી. કાર્યોમાં અનાવશ્યક રૂપથી વિલંબ થશે. કોઈની સાથે વિવાદ થવાની સંભાવના છે, જેના લીધે તમને દુઃખ પહોંચી શકે છે. શારીરિક કષ્ટની આશંકા પ્રબળ છે, તેથી બેદરકારી રાખવી નહી. બપોર બાદ સ્થિતિમાં બદલાવ થશે અને માનસિક અને શારીરિક રૂપથી થોડી ચિંતાનો અનુભવ થશે. લાંબા સમયથી ચાલી રહેલા કાર્યો પૂર્ણ થશે.

મિથુન રાશિ

જો તમે પોતાના સપનાઓને પૂર્ણ કરવા માંગતા હોય તો તેના માટે પણ સમય અનુકૂળ છે. ઓફિસમાં મહિલા અધિકારી સાથે વાતચીત કંઇક વધારે જ થઈ શકે છે. એવા લોકો પાસેથી પણ મદદ મળવાની સંભાવના છે, જેમની તમે આશા પણ રાખી નહી હોય. આર્થિક નીતિનું પરિવર્તન સુખદ રહેશે. ઘર બહાર પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. પ્રેમ વ્યક્ત કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. સમયસર કામ પૂર્ણ થશે. તમારી માનસિક સ્થિતિમાં સંતુલન રહેશે. શારીરિક સ્વાસ્થ્ય પરેશાનીઓ પણ રહી શકે છે.

કર્ક રાશિ

આજે પ્રિયજનોની સાથે મુલાકાત થશે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. આવક સારી રહેશે અને વ્યવસાયમાં પણ ફાયદો થશે. કાર્યક્ષેત્રમાં કંઈક શીખવાની તક મળશે. બીજા પાસેથી રાખેલી અપેક્ષા પૂરી થશે નહી. તમારી કાર્ય કરવાની ગતિ ધીમી રહેશે. નોકરીમાં કાર્યનું ભારણ વધારે રહેશે. થાક અને કમજોરી રહી શકે છે. જૂના મિત્રોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. કાર્યની દ્રષ્ટિએ આજનો દિવસ વ્યસ્ત રહેશે અને કાર્યનું ભારણ તમને તણાવ આપી શકે છે.

સિંહ રાશિ

જમીન સંબંધિત લાભ મળવાના યોગ છે. રોકાણ સમજી-વિચારીને કરવું. રાજકારણમાં રહેલા લોકો પોતાના કાર્યોથી ઉચ્ચ નેતાઓને ખુશ રાખી શકશે. આજનો દિવસ સંઘર્ષપૂર્ણ રહેશે. વૈવાહિક જીવનમાં પ્રેમ જળવાઈ રહેશે. નોકરી કે વ્યવસાયમાં સારા પરિણામની પ્રાપ્તિ થશે નહી. તમારે પોતાના કાર્ય કરવાની રીતમાં થોડો બદલાવ કરવાની જરૂરિયાત રહેશે. સ્વાસ્થ્ય સુખમાં પ્રસન્નતા રહેશે. એકંદરે આજનો દિવસ સારો રહેશે. તમારી મહેનત રંગ લાવશે.

કન્યા રાશિ

આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કંઇક અસાધારણ કાર્ય કરશો. આજનો દિવસ તમને કંઈક કરી બતાવવાનો અવસર આપી રહ્યો છે. સરકારી લાભ મળવાના યોગ છે. પ્રેમ વ્યક્ત કરવા માટે આજે સારો દિવસ છે. આજે રોકાણના જે નવા અવસર તમારી તરફ આવે તેમના પર વિચાર જરૂર કરવો, પરંતુ ધન ત્યારે જ લગાવવું જ્યારે તમે તે યોજનાઓના વિશે સારી રીતે અધ્યયન કરી લો. પરિવારમાં વડીલોનો સહયોગ તમને સૌથી વધારે મળશે.

તુલા રાશિ

આજે તમારા કાર્યક્ષેત્રમાં અડચણો આવશે. તમારા વર્તનમાં પરિવર્તન લાવશો તો જ સારા પરિણામો પ્રાપ્ત થશે. કામકાજમાં સફળતા મળવાની સંભાવના છે. તમે પોતાના સાથીની સાથે ફરવા જવાની યોજના બનાવી શકો છો. પારિવારિક જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. પારિવારિક જીવનમાં અચાનક કોઈ જુનો મુદ્દો સામે આવી શકે છે, જેના લીધે ઘરનું વાતાવરણ આજે તણાવપૂર્ણ રહેશે. પિતાના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રહી શકો છો.

વૃશ્ચિક રાશિ

વિચાર્યા વગર કોઈપણ નિર્ણય લેવાથી ગેરસમજણો ઊભી ના થાય તેનું વિશેષ ધ્યાન રાખવું. એકાગ્રતાથી કાર્ય પૂર્ણ કરવાની કોશિશ કરવી. નવા વ્યક્તિ સાથે મુલાકાત કે દોસ્તી થવાના યોગ છે. આજે સમજી-વિચારીને જ રોકાણ કરવું. પરિવારના અમુક લોકો સાથે તમે પોતાના કામકાજ અને પ્લાનિંગ શેર કરી શકો છો. પરિવારના સદસ્યોની સાથે સારો સમય પસાર થશે. વિવાદોથી દૂર રહેવાનો પ્રયાસ કરવા કોઇ કારણવશ વધારે ખર્ચાઓ થશે. ઉત્સાહ જળવાઈ રહેશે.

ધન રાશિ

આજે તમે સકારાત્મક વિચારસરણી સાથે કામ કરી શકશો. વ્યવસાયમાં મંદી હોવાના લીધે પરેશાનીમાં વધારો થશે. આજે તમારું પ્રિય વ્યક્તિ તમારી સાથે સમય પસાર કરવાની અને ગીફ્ટની આશા રાખી શકે છે. નવા કાર્ય પ્રારંભ કરવાની યોજના બનશે. સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. પરિવારના લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. તમને પોતાના સંબંધીઓ તરફથી પરેશાની થઈ શકે છે. આવકમાં વધારો થશે. યાત્રા કરવી ફાયદાકારક સાબિત થશે, પરંતુ ખર્ચાઓ પણ વધારે થશે.

મકર રાશિ

તમારા સ્વાભાવિક ઉત્સાહ અને પરાક્રમમાં વધારો થશે. સફળતાની પ્રાપ્તિ થશે. રાજકારણમાં રહેલા લોકો માટે આજનો દિવસ પ્રગતિકારક રહેશે. મીડિયા અને આઈટી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પોતાના કાર્યોથી સંતુષ્ટ રહેશે. ઓછી મહેનતથી જ કાર્ય સિદ્ધિ પ્રાપ્ત થશે. વ્યવસાયમાં ગતિ આવશે. આજનો રોમેન્ટિક દિવસ તમને એક સુખદ અહેસાસ આપશે. તમને પોતાના પ્રયાસોમાં સતત સફળતા મળતી રહેશે.

કુંભ રાશિ

તમારે પોતાની જવાબદારીઓ પ્રત્યે સાવચેત રહેવું. તમને કોઈ પાર્ટ ટાઈમ કામ પણ મળી શકે છે. વધારાના કામમાં તમને કોઈની મદદ મળી શકે છે. જૂની બાબતોમાં ચાલી રહેલા મતભેદો ખતમ થઈ શકે છે. લાંબા સમયથી રોકાયેલા કાર્યો પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે. અન્ય લોકોની વાત અને પરિસ્થિતિ સમજવાની કોશિશ કરવી. વિવાદો સમાપ્ત થવાથી શાંતિ અને સુખમાં વધારો થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યનું ભારણ વધવાની સંભાવના છે.

મીન રાશિ

આજે તમારા કાર્યો અધુરા રહી શકે છે. શારીરિક અને માનસિક લાભ માટે ધ્યાન અને યોગ ફાયદાકારક સાબિત થશે. આજે તમે હરવા-ફરવા અને પૈસા ખર્ચ કરવાના મૂડમાં રહેશો. જોખમ અને જમાનતનાં કાર્યો ટાળવા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખાણી-પીણીની ચીજોમાં સાવધાની રાખવી, નહિતર પેટ સંબંધિત બીમારી જવાની સંભાવના રહેલી છે. ઉતાવળમાં નિર્ણય લેવા નહી, નહિતર ભવિષ્યમાં પસ્તાવું પડી શકે છે. પોતાના કોઈ અંગત વ્યક્તિ સાથે તકરાર થઇ શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૩૦ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો
Religion

મહાદેવના આશીર્વાદથી આ રાશીઓ કરશે પ્રગતી, ધનની બાબતમાં મળી શકે મોટો ફાયદો

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે
Religion

જે વ્યક્તિ સવારે ઉઠીને આ મંત્ર બોલશે તે જ દિવસથી તે વ્યક્તિ કરોડપતિ બનતો જશે

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |
Religion

ખુદ માતા લક્ષ્મીનું વરદાન છે જે પણ આ સમયે તેના ઘરમાં દીવો કરશે | હું તેનું ઘર ધનદોલત ભરી દઈશ |

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે
Religion

કળિયુગમાં આ 7 લોકો જ વિશ્વના અંતનું કારણ બનશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: