Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:- ૩૫૮ વર્ષો બાદ આ સોમવાર લઈને આવ્યો છે આ સાત રાશીજાતકો માટે ખુશીઓ ની સૌગાત, જાણો શું છે તમારી રાશી નો હાલ?

મેષ રાશિ

આજનો દિવસ મેષ રાશિના લોકો માટે મિશ્ર પ્રતિભાવ લઈને આવશે. આજના દિવસે બહુ સમજી વિચારી અને વર્તન કરવું અને ધંધામાં કોઈ ઉતાવળથી નિર્ણય ન લેવા. ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું અને સ્વાસ્થ્ય સંબંધિત આ બાબતે સાવચેતી રાખવી.

વૃષભ રાશિ

આજનો દિવસ વૃષભ રાશિ ના લોકો માટે થોડો મુશ્કેલ રહેશે. સ્વાસ્થ્યની બાબતે પરેશાન રહેશો. કોઈપણ કામ વારંવાર મુશ્કેલી આવી શકે છે આત્મવિશ્વાસ ભેગો કરી અને નવું કામ કરવાનો ઉત્તમ સમય છે. વ્યાપારિક દૃશ્ટિએ પાછળની ભૂલોથી શીખ લેવાની જરૂર છે નાણાકીય સ્થિતિ તમારા માટે સારી રહેશે.

મિથુન રાશિ

આજનો દિવસ મિથુન રાશિના લોકો માટે મુસાફરી નો દિવસ રહેશે. તેમજ કુટુંબના અને પરિવારના સભ્યોનું આશીર્વાદ અને સહયોગ મળશે. લોભામણી જાહેરાતો થી દૂર રહેવું એ તમારા માટે હિતાવહ છે. પરિવારના સભ્યો સાથે વાદ-વિવાદ થઈ શકે છે એટલે વાણી ઉપર નિયંત્રણ રાખો.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે સુધારાનો દિવસ રહેશે. તમારી મહેનત ની બધી જ ચર્ચા થશે. વેપારમાં ઉન્નતિ અને નાણાકીય સ્થિતિમાં સુધારો જોવા મળશે. પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે અને આનંદમય જીવન વ્યતિત થશે.

સિંહ રાશી

સિંહ રાશિના જાતકો માટે આ ધંધા માટેનો ઉત્તમ સમય છે. ભાગીદારી માં ધંધો કરશો તો પણ તમે ફાયદાકારક રહેશે. નવા કાર્ય માટે પણ આજનો દિવસ ઉત્તમ છે. તમે નવા વ્યવસાય સ્થાપી શકશો. જે તમારા માટે ફાયદાકારક રહેશે. પરંતુ ખર્ચની બાબતે નિયંત્રણ રાખો.

કન્યા રાશિ

આજનો દિવસ કન્યા રાશિઓ માં ના લોકો માટે જૂની તમામ સમસ્યાઓનો અંત આવશે. ધંધાકીય દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. નોકરી કરવા વાળા લોકો માટે કોઈ શુભ સમાચાર આવી શકે છે. નોકરીની તલાશમાં છે તેમને આજે સારા સમાચાર મળી શકે છે.

તુલા રાશિ

તમારી ઈચ્છા શક્તિમાં વધારો થશે અને કોઇપણ કામને અતિશય ઉત્સાહપૂર્વક પુરુ કરશો. તે સાથે સાથે નસીબનો સાથ પણ રહેશે. અને જૂના અટકેલા કામો પૂરા થશે. નાણાકીય મામલામાં સરળતાથી આગળ વધારશે. આવકનો વધારાનો સ્ત્રોત તમારી સામે આવશે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે આજનો દિવસ પડકારો અને મુશ્કેલીભર્યો રહેશે. પરંતુ તેમાંથી તે રસ્તો શોધી શકશે. મહેનત એ જ સફળતાનું રહસ્ય છે. પોતાનો બિનજરૂરી સમય વ્યય ના કરવો. બિનજરૂરી પ્રવૃત્તિઓ ધ્યાન ન દેવું. સમય અને ઊર્જાને બચાવે નાણાકીય બાબતે બિનજરૂરી ખર્ચ ના કરો.

ધન રાશિ

ધંધાકીય દ્રષ્ટિએ અને નાણાકીય દૃષ્ટિએ આજે તમને લાભ મળશે. જુના અટવાયેલા નાણાં પરત મળી શકે છે અને ધંધામાં પ્રગતિ થશે. નવો કરાર થશે તો તે તમારા માટે ફાયદાકારક રહેશે.

મકર રાશિ

આજનો દિવસ તમારા માટે એકદમ નવા નવી તકો લઇને આવવાનો છે. અને તમે આજના દિવસે એકદમ ઊર્જાસભર અનુભવ કરશો. તમે સંવેદનશીલ નિર્ણયો તમે જાતે લઈ શકશો. પરિવાર જીવનમાં થોડી મુશ્કેલી અને વાદ-વિવાદ થશે. પરંતુ તમારા વાણી અને સોફા ઉપર નિયંત્રણ રાખવું તેથી બધી મુશ્કેલીઓનો અંત આવશે. બીજાના કામમાં દખલ અંદાજી ના કરવી. અને કોઈપણ વાદ-વિવાદથી બચો.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે તમારા લક્ષ્યથી તમને દૂર લઈ જશે. કોઈપણ જાતની ઉતાવળમાં કોઇ નિર્ણય કરવો નહીં. નહીં તો નુકસાન થવાની સંભાવના છે. કોઈ પણ કામ ધીરજ રાખીને કરવું. નોકરીમાં પરિવર્તન માટે આ સાચો સમય નથી તેથી પોતાનું સ્થાન ટકાવી રાખવું. સંતાનના કારણે માનસિક ટેન્શન નો અનુભવ થઈ શકે છે.

મીન રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર પરિણામ લઇને આવશે. કેટલાક સમય તમને સારા પરિણામ આપશે. પરંતુ તેનો લાભ મળી શકશે નહીં. જવાબદારીઓમાં વધારો થશે અને ધંધામાં પ્રગતિ થશે. પરંતુ તેનાથી લાભ થશે નહીં.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ટૈરો રાશિફળ : જૂની ચિંતાઓમાંથી મુક્તિ મળવાની છે, નવા પ્રોજેક્ટ પણ મળી શકે છે

Nikitmaniya

Rashifal:- માતા લક્ષ્મી ના આશીર્વાદ થી આ પાંચ રાશીજાતકો ની ધન સંબંધિત તકલીફો થશે દુર, મળવાનો છે આવો મોટો લાભ, જાણો કઈ-કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…

Nikitmaniya

ભોલેબાબા આ 6 રાશિઓ ના લોકોને દુઃખોથી અપાવશે રાહત, પ્રગતિ અને લાભના મળશે અનેક તકો

Nikitmaniya