Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૨૧ નવેમ્બર : હનુમાનજીની કૃપાથી આજે આ ૪ રાશિઓનું જીવન થશે ઉજ્જવળ, પ્રાપ્ત થશે અઢળક ધન

મેષ રાશિ

આજે તમને કાર્યલયમાં તમારા બોસ દ્વારા એક મહત્વપૂર્ણ પરિયોજના સોંપવામાં આવશે. તમે ભવિષ્યને લઈને કોઈ પ્લાનિંગ કરી શકશો. આર્થિક રૂપથી સાવધાન રહેવું જોઈએ, નહીંતર નુકસાન થશે. વ્યાયામને પોતાની દિનચર્યામાં ઉમેરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાના લવ પાર્ટનર સાથે લવ લાઈફને એંજોય કરી શકો છો તથા એકબીજાની ગેરસમજણને ભૂલીને પ્રેમ જીવનનો આનંદ લઇ શકો છો. બેરોજગાર લોકોને રોજગાર માટે ના નવા અવસર મળી શકે છે.

વૃષભ રાશિ

તમારે પરિસ્થિતિઓમાંથી બહાર નીકળવા માટે થોડો સમય લેવો પડશે. પૈસા રોકાણ કરવા માટેનું પ્લાનિંગ કરવું. ઉતાવળમાં લેવામાં આવેલ નિર્ણય ખોટો સાબિત થઇ શકે છે. મિત્ર તથા સ્નેહીજનોની સાથે તમે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. વ્યવસાય સ્થળ પર સહયોગ મળશે. કોઇ સાથે વાદવિવાદમાં પડવાથી તમારી આજે બચવું જોઈએ. અડચણોનો સામનો કરવો જોઈએ. આ બદલાયેલા સમયમાં પોતાની ઈચ્છાઓને નિયંત્રિત કરવી. લવ લાઇફમાં સુખ અને શાંતિ આવશે યોગ્ય કરવાથી સ્વાસ્થ્ય સારું રહેશે.

મિથુન રાશિ

અન્ય લોકોની બાબતોમાં દખલઅંદાજી કરવાથી બચવું. ડાયાબિટીસના દર્દીઓએ પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જોઈએ. કોઈ નવી જગ્યાએ પૈસા રોકાણ કરતાં પહેલાં જરૂરી દસ્તાવેજોનું નિરીક્ષણ કરી લેવું. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. પ્રેમ જીવનમાં રહેલા લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિશેષ ઉપલબ્ધિ પ્રાપ્ત થઇ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ખુશીઓથી ભરેલો રહેશે. આજે કોઈ નવા કાર્યનો આરંભ કરવાનો વિચાર કરી શકો છો. આજનો દિવસ લાભ કમાવવાના અવસર ઘણા મળશે. વેપારીઓ માટે આજે નફાનો સોદો થઈ શકે છે. આજે તમે બુદ્ધિજીવીઓની સંગતમાં રહેશો. વેપારમાં સારી સફળતા મળશે, પરંતુ વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. હાથમાં ઇજા થવાની આશંકા રહેલી છે. અન્ય લોકો માટે તમારી ખરાબ નિયત તમને માનસિક તણાવ આવી શકે છે.

સિંહ રાશિ

વ્યક્તિગત રીતે આજનો દિવસ સામાન્ય રહેશે. વ્યાવસાયિકોને યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિ પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહેશે. વેપાર માટે આજે તમારે સખત મહેનત કરવી પડશે, સાથો સાથે તમને ધનલાભ પણ અવશ્ય થશે. અમુક પ્રતિસ્પર્ધી તમારા કાર્યમાં અડચણ ઉભી કરવાની કોશિશ કરી શકે છે, પરંતુ તમે તેમના પર નિયંત્રણ મેળવી લેશો. સમયની અનુકૂળતા કાર્ય સિદ્ધ કરશે. વ્યવસાયિક લાભના યોગ બની રહ્યા છે. મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થઈ શકે છે.

કન્યા રાશિ

આજે તમે પોતાના કાર્ય પ્રત્યે સંપૂર્ણ ઈમાનદાર રહેશો અને પોતાના કામકાજ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પોતાની આવડતથી લોકોને પ્રભાવિત કરશો. કોઈ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ફક્ત તેના પર એકાગ્ર થઈને કાર્ય કરવું. નવા સંબંધ અનિષ્ટકારક બની શકે છે. ગેરસમજણ ઉપરથી પડદો હટાવી શકો છો. નિર્માણ કાર્યમાં અડચણ આવવાના યોગ બની રહ્યા છે. તમારું સ્વાસ્થ્ય મધ્યમ રહેશે. પરિવારજનો સહયોગ પ્રાપ્ત થશે. સિંગલ રહેતા લોકોને કોઈ વ્યક્તિ સાથે પ્રેમ થઇ શકે છે.

તુલા રાશિ

તમને પોતાના પ્રત્યેનો વિશ્વાસ દરેક કાર્યમાં સતત વીજળી અપાવશે. કામકાજની વચ્ચે થોડો આરામ કરવો અને રાત્રે મોડે સુધી કામ કરવું નહીં. આજે તમારે સખત મહેનત કરવી પડી શકે છે. કોઈપણ અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરવી નહીં. ઇચ્છિત સ્થાન પ્રાપ્ત કરવા માટે તમારે મહેનત કરવાની જરૂરિયાત છે. વેપારમાં નફો થશે. તમે પોતાના અતિરિક્ત ધનને સુરક્ષિત જગ્યા પર રાખી શકો છો. કોઈ અનુભવી લોકો તરફથી સલાહ મળી શકે છે. તમારી ચારેય બાજુથી તમને ખુશીઓ પ્રાપ્ત થશે.

વૃશ્ચિક રાશિ

યાત્રાને કારણે વિશ્રામ કરવાનો ભરપુર અવસર મળશે. દિવસની શરૂઆત ભક્તિભાવથી થશે. વેપારમાં બદલાવા અથવા નોકરીમાં પદોન્નતિની સંભાવના છે. આજે તમારે શેરબજારમાં પૈસા લગાવવા નહીં. વસ્ત્રો તથા જ્વેલરી વગેરે પર ખર્ચ વધી શકે છે. માનસિક રૂપથી તાજગીનો અહેસાસ થશે અને મસ્તિષ્કમાં નવા-નવા વિચારો ઉત્પન્ન થશે. તમે પોતાનો વ્યવસાય પણ પ્રારંભ કરી શકો છો. પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળવાની આશા રહેલી છે.

ધન રાશિ

આજે દૂરના સ્થાનોથી કોઈ શુભ સમાચાર મળવાની સંભાવનાઓ રહેલી છે. પોતાના કાર્ય યોજનાઓનો વિસ્તાર શક્ય બની શકે છે. રાજકારણમાં લાભના અવસર પ્રાપ્ત થશે. તમારા શત્રુઓ શાંત રહેશે. પ્રેમ પ્રસંગમાં અનુકૂળતા રહેશે. વેપારમાં નવા અવસર પ્રાપ્ત કરી શકો છો. નવા કામકાજની શરૂઆત કરવા માટે સૌથી અનુકૂળ દિવસ છે. ધાર્મિક દર્શન સંભવ છે. કાયદાકીય અડચણ સમાપ્ત થશે. આર્થિક મોરચા પર એક લાભદાયક દિવસ તમને આજે બોનસ પ્રાપ્ત કરાવી શકે છે.

મકર રાશિ

મિત્રો સાથે પ્રવાસનું આયોજન કરી શકશો અને સાથે આર્થિક વિષયમાં કાર્ય કરશો. તમારા વિરોધીઓ પરાસ્ત થશે. જમીન-મકાનની અડચણો દૂર થશે. ઉન્નતિના માર્ગ પ્રશસ્ત થશે. ઉતાવળ કરવાથી બચવું જોઈએ. કાર્યસિદ્ધિ ન થવાથી મન હતાશ રહેશે. નિરાશાનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રનો વિસ્તાર તથા સ્થાન પરિવર્તનનાં યોગ બની રહ્યા છે. દેનિક જીવન પર સકારાત્મક શક્તિઓની અસર થઈ શકે છે. તેનાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

કુંભ રાશિ

આજે તમારે નકારાત્મક વિચારોથી બચવું, કારણ કે તેમાં સમયની બરબાદી થશે. લાંબા સમયથી ચાલી રહેલ કષ્ટ દૂર થશે. ધનલાભના યોગ બની રહ્યા છે. બૌદ્ધિક કાર્ય સફળ રહેશે. સ્વાદિષ્ટ ભોજનનો આનંદ મળશે. સ્વસ્થતાનો અનુભવ થશે. તમારા વર્ચસ્વને જોઈને તમારા શત્રુઓ શાંત રહેશે. તમે નોકરી અથવા રોજગાર સાથે જોડાયેલ કોઈ વિશાળ નિર્ણય લઈ શકો છો. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. કિસ્મતની સાથે તમને મહેનતનું ફળ મળી શકે છે.

મીન રાશિ

આજે શાંત અને તણાવ રહિત રહેશો. વિવાહિત લોકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. દિવસની સાર્થકતા સમજો અને પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે કાર્ય કરો. વ્યવસાયિક કાર્યમાં લાભ મળવાના અવસર પ્રાપ્ત થશે. માતા-પિતા તરફથી આર્થિક સહયોગ મળી શકે છે. ઇજા, ચોરી તથા વાદ-વિવાદથી હાનિ થઇ શકે છે. તમારા અમુક કાર્ય વિલંબથી પૂર્ણ થશે. આર્થિક રૂપથી મજબૂત બની શકો છો અને ગરીબી દૂર થશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

મનશાપૂર્ણ ગણેશ:ઢાંકના ‘ટપાલવાળા’ ગણપતિઃ કોઈ નોકરી તો કોઈ ધંધા માટે દાદાને પત્ર લખે છે, પ્લોટ-મકાન વેચવા, પરીક્ષામાં પાસ થવા પણ ઢગલો અરજી

Nikitmaniya

Today Rashifal:-આ શુક્રવારે થી વરસશે માતા સંતોષી ના આશીર્વાદ, આ રાશિજાતકો નુ ભાગ્ય ચમકશે હીરા ની જેમ, શું તમારી છે આ યાદીમા?

Nikitmaniya

Rashifal:- આ રાશિના જાતકો માટે આજનો દિવસ છે અતિ ઉત્તમ, અને સાથે થશે અઢળક ધનલાભ

Nikitmaniya