તારીખ ૧૯-૦૮-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ

તિથિ :- અમાસ ૦૮:૧૦ સુધી. એકમ ૨૯:૧૮ સુધી.

વાર :- બુધવાર

નક્ષત્ર :- મઘા

યોગ :- પરિઘ

કરણ :- નાગ ૦૮:૧૦ સુધી. કિંસ્તુઘ્ ૧૮:૪૭ સુધી. બવ ૨૯:૧૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૯

સૂર્યાસ્ત :-૧૯:૦૪

ચંદ્ર રાશિ :- સિંહ

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- એકમ ક્ષય તિથિ છે.

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ગભરાટ,ચિંતા રહે.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ,મનોવ્યથા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો માં અડચણ વધે.

પ્રેમીજનો:- આપની વાતો વણસી શકે.

નોકરિયાત વર્ગ:- ચિંતાના વાદળ વિખરતા જણાય.

વેપારીવર્ગ:-આત્મવિશ્વાસથી કામ આગળ ધપાવવું.

પારિવારિકવાતાવરણ:- આવક વધારવાના પ્રયત્નો ફળદાયી લાગે.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક:-૪

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- મહેનતથી પ્રતિકૂળતા દૂર થાય.

સ્ત્રીવર્ગ:- પરિસ્થિતિ વિષમ હોય માટે ધીરજ ધરવી.

લગ્ન ઈચ્છુક:- નકારાત્મક વિવાદો શમાવવા.

પ્રેમીજનો:- સફળતા તરફ આગળ વધી શકો. મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- નાણાભીડ અનુભવાય.ખર્ચનો પ્રસંગ.

વેપારીવર્ગ:-અગત્યના કામમાં વિઘ્ન,વિલંબ થઈ શકે.

પારિવારિકવાતાવરણ:- આવેશ અને ક્રોધ પર કાબૂ રાખવો.આરોગ્ય સાચવવું.

શુભ રંગ:- કેસરી

શુભ અંક :- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માં તરંગી વિચારો રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ઘર્ષણ અટકાવવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત નો અવરોધ દૂર થતો જણાય.

પ્રેમીજનો:-ચિંતા રહે.મિલનમાં અવરોધ જણાય.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળે સાનુકૂળતા રહે.

વેપારીવર્ગ:- વ્યાપારિક સમસ્યા સુધરતી જણાય.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં પ્રતિકૂળતા અંગે ચિંતા રહે.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૩

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-સાનુકૂળ સંજોગો રહે.પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- તબિયત સંભાળવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સમસ્યા જણાય.

પ્રેમીજનો:- મતભેદ દૂર થાય.મિલન માં સારો એવો સમય વ્યતીત કરી શકો.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેના પ્રશ્નોનો ઉકેલ મળે.

વેપારી વર્ગ:- વેપારના કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ વધતો જણાય.અકળામણ રહે.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ગભરાટ વધતો જણાય.

સ્ત્રીવર્ગ:- ધાર્યુ કામ અટકતું લાગે. સખીઓ સાથે મિલન-મુલાકાત થઈ શકે.

લગ્ન ઈચ્છુક:- આપના પ્રયત્નોનો સાનુકૂળ પ્રતિસાદ મળે.

પ્રેમીજનો :-શંકા કુશંકા થી વિરહ રહે.

નોકરિયાત વર્ગ :-મહત્ત્વના કામકાજો સફળ થાય.

વેપારીવર્ગ :- વેપાર અંગેના કામ આગળ ધપાવી શકો.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ નિપટાવી શકો.

શુભ રંગ :- જાંબલી

શુભ અંક :- ૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આળસ રહે.જાગ્રત રહેવું.

સ્ત્રીવર્ગ:- સમસ્યા ઉકેલવાની તક રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની ગણતરી ઉંધી પડે.અવરોધ રહે.

પ્રેમીજનો:- પ્રેમના મામલે ચિંતા જણાય.

નોકરિયાત વર્ગ:- નવી નોકરી અને સારો પ્રતિભાવ મળે.

વેપારીવર્ગ:-વેપારના કામ અંગે વ્યસ્તતા વધે.

પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં સંઘર્ષ નિવારવો.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૨

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપના પ્રયત્નો સફળતાની સીડી બની રહે.

સ્ત્રીવર્ગ:- ઉદાસી,બેચેનીમાં રાહત જણાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે વાતો આગળ વધારી શકો.

પ્રેમીજનો:- મિલન અંગે તણાવ ભરી પરિસ્થિતિ ન બનવા દેવી.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે મનોબળ અને ધીરજથી સરળતા રહે.

વ્યાપારી વર્ગ:- વેપાર માટે સમય સાનુકૂળ બને.

પારિવારિક વાતાવરણ:-મકાન,સંપત્તિ સંબંધી ખર્ચ રહી શકે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધીમી સફળતા. મહેનત વધારવી.

સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય માં સમતોલન જાળવવું.

લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે પ્રયત્નો વધારવા. ધ્યાન આપવું.

પ્રેમીજનો:-શંકા-કુશંકા થી વિરહ ન ખમી શકાય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ધીમી સફળતા મળી શકે.

વેપારીવર્ગ:-નવા વ્યવસાયમાં લાભ ઉભો કરી શકો.

પારિવારિક વાતાવરણ:- ખર્ચ પર કાબૂ રાખવો.લેણદાર થી સમાધાન શક્ય બને.

શુભ રંગ :- ગ્રે

શુભ અંક:- ૩

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :-અભ્યાસ માં સમસ્યા દૂર થાય. ઉકેલ મળે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંયમ જાળવવો.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત નું ધાર્યું ફળ વિલંબ માં જણાય.

પ્રેમીજનો :- મુલાકાત અંગે પ્રયત્નો સાર્થક થતા રાહત જણાય.

નોકરિયાતવર્ગ :-નોકરીમાં સાનુકૂળતા જણાય. ટેન્શન હળવું બને.

વેપારીવર્ગ:-ધાર્યા નાણાં ઊભા કરવામાં અડચણ રહે.

પારિવારિક વાતાવરણ:- ભાગીદારીથી ચિંતા.કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકો.

શુભ રંગ:- લાલ

શુભ અંક:- ૯

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સમતોલન જાળવવું.

સ્ત્રીવર્ગ:-મહત્વની સમસ્યા,ગુંચવણ દૂર થાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાત માં વિઘ્ન નો અનુભવ.ધીરજના ફળ મીઠા મળે.

પ્રેમીજનો:- ધીરજની કસોટી થાય.

નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળ વાતાવરણ રહે. ધીરજથી કામ કરવું.

વેપારીવર્ગ:-વેપારમાં કોઈના વિશ્વાસે ચાલવું નહીં.

પારિવારિક વાતાવરણ:- આળસ પ્રમાદ નો ત્યાગ કરવો. શુભ રહે.

શુભ રંગ :- ભુરો

શુભ અંક:- ૨

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સફળતાની આશા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સંઘર્ષ ટાળવો.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં સાનુકૂળ તક બની રહે.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત અંગે ચિંતા દૂર થાય.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગે સાનુકૂળતા બને.

વેપારીવર્ગ:- કામકાજમાં સફળતાની આશા વધે.

પારિવારિક વાતાવરણ:- અશાંતિના વાદળ વિખરાતા જણાય.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૧

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે સાનુકૂળ સંજોગો બની રહે.

સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય વધે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં ઉલજણ જણાય.

પ્રેમીજનો:-મિલન મુલાકાતમાં વિલંબ થઈ શકે.

નોકરિયાત વર્ગ:- ધાર્યા કામ નું ફળ વિલંબથી મળતું જણાય.

વેપારી વર્ગ:-પૂરક કામમાં વિલંબથી ગૂંચવણ સર્જાય.

પારિવારિક વાતાવરણ:-નાણાભીડ.કરજ વ્યાજની ચુકવણી ની ચિંતા રહે.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૩

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube