તારીખ ૧૮-૦૮-૨૦૨૦ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ

તિથિ :- ચૌદશ ૧૦:૩૯ સુધી. ત્યારબાદ અમાસ. વાર :- મંગળવાર

નક્ષત્ર :- આશ્લેષા

યોગ :- વરિયાન

કરણ :- શકુની ૧૦:૩૯ સુધી. ચતુષ્પદ ૨૧:૨૮ સુધી.

સૂર્યોદય :-૦૬:૧૯

સૂર્યાસ્ત :-૧૯:૦૫

ચંદ્ર રાશિ :- કર્ક ૨૮:૦૭ સુધી. સિંહ ૨૮:૦૭ થી ચાલુ.

સૂર્ય રાશિ :- સિંહ

વિશેષ :- દર્શ અમાવસ્યા.

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:-બુધાદિત્ય યોગ થી અભ્યાસમાં સારી પ્રગતિ શક્ય બને.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમતોલન જાળવવું.

લગ્ન ઈચ્છુક:-પોતાની માન્યતા ની જડતાથી બનતી વાત વણસે.

પ્રેમીજનો:- વિરહ રહી શકે.ધીરજ ધરવી.

નોકરિયાત વર્ગ:-નોકરીમાં વિશ્વાસઘાત થઈ શકે.

વેપારીવર્ગ:-વ્યાપારિક કામમાં સરકારી દખલ રહી શકે.

પારિવારિકવાતાવરણ:- ગૃહજીવનમાં મતભેદ રહી શકે.

શુભ રંગ :-જાંબલી

શુભ અંક:-૩

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા વધે.

સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં વિઘ્ન જણાય.

પ્રેમીજનો:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- નવી સારી નોકરીની સંભાવના વધે.

વેપારીવર્ગ:-વ્યાપારી કામમાં સાનુકુળ વાતાવરણ વધતું જણાય.

પારિવારિકવાતાવરણ:- ખર્ચ-વ્યય વધતા જણાય.

શુભ રંગ:- નારંગી

શુભ અંક :- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસનો લક્ષ્ય હટતું જણાય સંભાળવું.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં વિવાદ,તણાવ થઈ શકે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો ના પ્રયત્નો સફળ થતા જણાય.

પ્રેમીજનો:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય માટે સંભાળવું.

નોકરિયાત વર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે. સફળતા પ્રાપ્ત થઈ શકે.

વેપારીવર્ગ:-અગત્યના કામમાં વિઘ્ન,વિલંબ રહી શકે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક આયોજન પર ધ્યાન આપવું.

શુભ રંગ:- પોપટી

શુભ અંક:- ૫

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે નકારાત્મક વલણ છોડવું.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવનની સમસ્યા ના જાળા સતાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સ્નેહીથી સહયોગ મળી રહે.

પ્રેમીજનો:- પ્રણય મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં પગાર વધારો થવાની સંભાવના.

વેપારી વર્ગ:- ચતુરાઈપૂર્વક નવો વેપાર વધારી શકો.

પારિવારિક વાતાવરણ:-જૂનું પેમેન્ટ મળી શકે.વાહનથી સંભાળવું.

શુભ રંગ:- ગુલાબી

શુભ અંક:- ૨

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસના પ્રશ્ને ગૂંચવણ રહે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં માનસિક સંયમ જરૂરી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો માં અડચણ જણાય.

પ્રેમીજનો :- વહેમ ના કારણે પ્રતિકૂળતા જણાય.

નોકરિયાત વર્ગ :- નવી નોકરી અંગે સાનુકૂળતા વધે.

વેપારીવર્ગ :-નવા કામ,વ્યાપાર અર્થે સફર થઈ શકે.

પારિવારિક વાતાવરણ:- ભાગ્ય યોગે સારા કામ થઈ શકે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક :- ૭

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન ન લાગે.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમસ્યા રહી શકે.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં ઉંમરનો તફાવત જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં પ્રતિકૂળતા ભર્યુ વાતાવરણ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે આશાનું કિરણ દેખાય.

વેપારીવર્ગ:- વેપારના કામમાં સાનુકૂળતા રહે.

પારિવારિક વાતાવરણ:- તબિયતનું ધ્યાન રાખવું.વાહનથી સંભાળવું.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની સમસ્યા અંગે શાંતિ રાખવી.

લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં વાસ્તવિકતા નો વિચાર કરવો.

પ્રેમીજનો:- મુલાકાતમાં મતભેદ થઈ શકે. ધીરજ ધરવી.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં મુશ્કેલી હોય તો દૂર થઈ શકે.

વ્યાપારી વર્ગ:-અન્યના ભરોસે વ્યાપાર ના કામમાં સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-ખર્ચ-વ્યય થી સંભાળવું.સંયમ રાખવો.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મહેનત વધારવી.

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે વિલંબ વધતો જણાય.

પ્રેમીજનો:- મુલાકાતમાં વહેમથી પ્રતિકૂળતા જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગે નવી આશા જન્મે.

વેપારીવર્ગ:-વેપાર ધંધા અંગે નવી યોજના ની આશા જન્મે.

પારિવારિક વાતાવરણ:- હરીફ શત્રુની કારી ન ફાવે.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૭

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- સમસ્યાનું નિવારણ કરવું.

સ્ત્રીવર્ગ:-બોલચાલ માં ધ્યાન આપવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં અડચણ, અવરોધ રહી શકે.

પ્રેમીજનો :- મુલાકાતમાં વિલંબનો અનુભવ થાય.

નોકરિયાતવર્ગ :- નોકરીમાં આપને અનુકૂળ કામ મળી શકે.

વેપારીવર્ગ:-લેતીદેતીમાં બનાવટની સંભાવના સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- સામાજિક કામ વિલંબથી થતાં જણાય.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૧

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- નયન રમ્ય વિચારો ચાલતા હોય પરંતુ અભ્યાસમાંથી ધ્યાન ભટકાવવું નહીં.

સ્ત્રીવર્ગ:-ગૃહ જીવન અંગે ધીરજ શાંતિ રાખવી.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ની વાતો માં પાત્ર તેમજ ઉંમરની ચકાસણી કરવી શુભ રહે.

પ્રેમીજનો:-મુલાકાતમાં વાદ-વિવાદથી સંભાળવું.

નોકરિયાત વર્ગ:- કોઈ ભૂલ કે ગફલતથી નોકરી ગુમાવી શકો સંભાળવું.

વેપારીવર્ગ:-ભાગીદારીમાં સાંભળીને આગળ વધવું.

પારિવારિક વાતાવરણ:- સામાજિક સમસ્યાના જાળા ઓથી ચિંતા રહે.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૭

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મહેનત વધારવી. ખોટા મિત્રોની સોબત થી દૂર રહેવું.

સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં સ્વમાનને ઇગો ન બનાવવો.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતોમાં મતભેદો થી દૂર રહેવું.

પ્રેમીજનો:- મુલાકાતમાં પ્રતિકૂળતા જણાય.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સફળતા ની મજા માણી શકો.

વેપારીવર્ગ:- કામકાજ સુધરે.નોકરની ચોકસાઈ કરવી.

પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં રુકાવટ જણાય.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૬

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- સમસ્યા,મૂંઝવણ જણાય.

સ્ત્રીવર્ગ:- સંતાન થી ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની વાતો વિલંબથી થતી જણાય.

પ્રેમીજનો:-માનસિક સંયમ વર્તવો.ચોક્કસાઇ વર્તવી.

નોકરિયાત વર્ગ:- કાર્યભાર અંગે ઉપરીથી તણાવ રહે.

વેપારી વર્ગ:- વેપારમાં ફાયદો જણાય.

પારિવારિક વાતાવરણ:-જુનાલેણા અટકતા જણાય. ઉતાવળા નિર્ણય ન લેવા.

શુભ રંગ :- લીલો

શુભ અંક:- ૮

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube