તારીખ ૧૨-૦૮-૨૦૨૦ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ
તિથિ :- આઠમ ૧૧:૫૬ સુધી.
વાર :- બુધવાર
નક્ષત્ર :- કૃત્તિકા
યોગ :-વૃદ્ધિ
કરણ :- કૌલવ ૧૧:૧૫ સુધી. તૈતુલ ૨૪:૧૧ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૭
સૂર્યાસ્ત :-૧૯:૦૯
ચંદ્ર રાશિ :- મેષ ૦૭:૩૫ સુધી. વૃષભ ૦૭:૩૫ થી ચાલુ.
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- જન્માષ્ટમી.
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સફળતા વધે.
સ્ત્રીવર્ગ:- ઉતાવળા નિર્ણય ન લેવા.શાંતિ રાખવી.
લગ્નઈચ્છુક:- શાંતિ અને સ્વસ્થતા જાળવી રાખવી.
પ્રેમીજનો:- ધીરજ અને શાંતિથી આગળ વધી શકો.
નોકરિયાતવર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- વ્યવસાયિક વાતો ગૂંચવાયેલી રહી શકે.
પારિવારિકવાતાવરણ:- ગૂંચવાયેલી બાબતોમાં સાનુકૂળતા વર્તાય.
શુભરંગ :- ભુરો
શુભઅંક :- ૭
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં પ્રયત્નોથી સાનુકૂળતા વધે.
સ્ત્રીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
લગ્નઈચ્છુક:- નસીબના જોરે વાતચીત આગળ વધી શકે.
પ્રેમીજનો :- મિલન અંગે પ્રયત્નો ફળદાયી રહે.
નોકરિયાતવર્ગ :- નોકરી અંગે ધાર્યું ન થાય. પ્રયત્નો વધારવા.
વેપારીવર્ગ:- પ્રયત્નો વધારવાથી સફળતા મળે.
પારિવારિકવાતાવરણ :- શાંતિ અને સ્વસ્થતા જાળવવી.
શુભ રંગ:- પીળો
શુભ અંક :- ૪
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મેળવવો જરૂરી.
સ્ત્રીવર્ગ:- લાગણીના સંબંધોમાં મન દુઃખ થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વાતચીત,પ્રયત્ન વધારવા શુભ રહે.
પ્રેમીજનો:- અરમાન પુરા કરવા ધીરજ રાખવી.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે ઉતાવળે નિર્ણય ન લેવો.
વેપારીવર્ગ:- ઉઘરાણીના કામ અર્થે પ્રવાસ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- અંગત સમસ્યા ઉકેલવાની તક મળી શકે.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૧
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સૂઝબૂઝથી આગળ વધવું.
સ્ત્રીવર્ગ:- સ્નેહીથી મિલન-મુલાકાત થઈ શકે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે વિલંબથી ચિંતા રહે.
પ્રેમીજનો:- મુલાકાતમાં સાનુકૂળતા જણાય.
નોકરિયાત વર્ગ:- નોકરી અંગે વિરોધી ની કારી ચાલે નહીં.
વેપારી વર્ગ:- નસીબ ના સહારે કામકાજ સુધરતું જણાય.
પારિવારિક વાતાવરણ:- કરજ વધતું જણાય.આરોગ્ય સંભાળવું.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૨
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે સાનુકૂળ તક સર્જાય.
સ્ત્રીવર્ગ:- લાભની આશા દેખાય.મતભેદ દૂર થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે પોતાની માન્યતાઓ છોડવી.
પ્રેમીજનો :- મનની મુરાદ બર આવે.
નોકરિયાત વર્ગ :- મનની મૂંઝવણ દૂર થાય.નવી નોકરી મળી શકે.
વેપારીવર્ગ :- ધંધાના કામકાજ સુધરતા જણાય.
પારિવારિક વાતાવરણ:- અકસ્માતનો યોગ.વાહનથી સંભાળવું.
શુભ રંગ :-લાલ
શુભ અંક :- ૯
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ નો કાર્યભાર વધતો જણાય.
સ્ત્રીવર્ગ:-ખર્ચ-વ્યય થી સંભાળવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની મૂંઝવણ દૂર થતી જણાય.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં સંભાળવું.
નોકરિયાત વર્ગ:-ગૂંચવણ અંગે નિવારણ મેળવી શકો.
વેપારીવર્ગ:- વ્યાપાર અંગે નવી મુલાકાત લાભદાયી રહે.
પારિવારિક વાતાવરણ:- શાંતિ જાળવવી.અગત્યનાં કામો થઈ શકે.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૨
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- લગનથી અભ્યાસમાં સફળતા મેળવી શકો.
સ્ત્રીવર્ગ:-શાંતિ અને સ્વસ્થતા જાળવવા કોશિશ કરવી.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અટકવા અટકવા અંગે સંયમ જરૂરી.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિચારભેદ થી સંભાળવું.
નોકરિયાત વર્ગ:- કામના સ્થળે વિવાદથી દૂર રહેવું.
વ્યાપારી વર્ગ:- વ્યવસાયિક બાબતે હલ નીકળે.
પારિવારિક વાતાવરણ:- શત્રુની કારી ન ફાવે.વિવાદ ટાળવો.
શુભ રંગ:- ગુલાબી
શુભ અંક:- ૫
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મહેનત થી ઇચ્છિત ફળ મેળવી શકો.
સ્ત્રીવર્ગ:- માનસિક અકળામણ દૂર થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ પ્રસંગ અંગે ધાર્યું ન થાય.
પ્રેમીજનો:- મુલાકાતના પ્રયત્નો સફળ બને.
નોકરિયાત વર્ગ:- નસીબના જોરે સારું કામ મળી શકે.
વેપારીવર્ગ:- વેપાર અંગેના કામકાજ સફળ થતાં જણાય.
પારિવારિક વાતાવરણ:- કૌટુંબિક ચિંતા દૂર થાય. ખર્ચ-વ્યય થાય.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૩
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં મહેનત વધારવી.
સ્ત્રીવર્ગ:- મત મતાંતર દૂર થતા રાહત જણાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સ્વજનથી વિચારભેદ વર્તાય.
પ્રેમીજનો :- મુલાકાત સફળ થાય.
નોકરિયાતવર્ગ :- મહેનત,પ્રયત્ન વધારવા.
વેપારીવર્ગ:- વ્યાપારમાં પ્રયત્નો વધારવા જરૂરી.
પારિવારિક વાતાવરણ:- અકળામણ ભર્યું વાતાવરણ દૂર થાય.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૭
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- સફળતા માટે મહેનત વધારવી.
સ્ત્રીવર્ગ:-મતભેદથી થી દૂર રહેવું.ધીરજ રાખવી.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે શુભ સમાચાર મળી શકે.
પ્રેમીજનો:- ચિંતા દૂર થાય.મિલન-મુલાકાત થાય.
નોકરિયાત વર્ગ:- ઉપરી તરફથી તણાવ રહે.
વેપારીવર્ગ:- વેપારમાં મહેનત વધારવી.
પારિવારિક વાતાવરણ:- વાદ વિવાદ ન થાય તેનું ધ્યાન રાખવું.
શુભ રંગ :-ભૂરો
શુભ અંક:- ૬
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- નકારાત્મકતા છોડી પ્રયત્નો વધારવા.
સ્ત્રીવર્ગ:- ખર્ચ-વ્યય રહે.ચિંતા ઉપાધિ વધે.
લગ્ન ઈચ્છુક:- વાતચીતમાં હિતશત્રુઓથી સંભાળવું.
પ્રેમીજનો:-પ્રયત્નો સફળ થાય.મુલાકાત સંભવ રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીના કામમાં સાનુકુળતા વધે.
વેપારીવર્ગ:- ઉઘરાણી ઓછી ઉધારી વધારે રહે.
પારિવારિક વાતાવરણ:- અંગત પ્રશ્નો ચિંતા રખાવે.
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૧
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધીરજ રાખી આગળ વધવું.
સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચ નો ઉકેલ મળે.
લગ્ન ઈચ્છુક:- સ્નેહી ના સહયોગથી વાત બને.
પ્રેમીજનો:- મુલાકાત અંગે ધાર્યું થાય નહીં. ચિંતા રહે.
નોકરિયાત વર્ગ:- નોકરીમાં સ્થિરતા ન હોય.ચિંતા રહે.
વેપારી વર્ગ:- ભાગ્ય યોગે વેપાર સુધરતો જણાય.
પારિવારિક વાતાવરણ:- પારિવારિક પ્રશ્નોનો ઉકેલ મળે.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૫
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.