માસ :- શ્રાવણ માસ, કૃષ્ણ પક્ષ
તિથિ :- દશમ ૧૪:૦૧ સુધી.
વાર :- શુક્રવાર
નક્ષત્ર :- મૃગશીર્ષ
યોગ :- વ્યાઘાત
કરણ :- વિષ્ટ ભદ્ર ૧૪:૦૧ સુધી. બવ ૨૬:૧૬ સુધી.
સૂર્યોદય :-૦૬:૧૮
સૂર્યાસ્ત :-૧૯:૦૮
ચંદ્ર રાશિ :- વૃષભ ૧૮:૦૩ સુધી. મિથુન ૧૮:૦૩ થી ચાલુ
સૂર્ય રાશિ :- કર્ક
વિશેષ :- જીવંતિકા પૂજન.
મેષ રાશિ
વિધાર્થીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
સ્ત્રીવર્ગ:- ખોટા વિચારોથી દૂર રહેવું.
લગ્નઈચ્છુક:-વિવાહ ની વાતો ગૂંચવાતી લાગે.
પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજની કસોટી થતી જણાય.
નોકરિયાતવર્ગ:- કામકાજ નું ટેન્શન રહે.
વેપારીવર્ગ:- કામકાજ ખોરવાતું જણાય.
પારિવારિકવાતાવરણ:- નાણાકીય ટેન્શન રહે.
શુભરંગ :- સફેદ
શુભઅંક :- ૬
વૃષભ રાશિ
વિધાર્થીવર્ગ:- અભ્યાસમાં વ્યસ્ત રહો.
સ્ત્રીવર્ગ:-ધાર્યું ન થાય.સ્નેહીથી મિલન થઈ શકે.
લગ્નઈચ્છુક:-સ્નેહી ના સહકારથી વાતચીત આગળ વધી શકે.
પ્રેમીજનો :- અતિ સ્વમાનથી અંતર વધી શકે.
નોકરિયાતવર્ગ :- કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- આર્થિક આયોજન સુધરતું જણાય.
પારિવારિકવાતાવરણ :- ગૃહજીવનના કાર્યો થઈ શકે.
શુભ રંગ:- લાલ
શુભ અંક :- ૨
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પ્રયત્નથી અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- ઘરનું વાતાવરણ સાનુકૂળ રહેશે.
લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાતચિત ગોઠવાઇ જવાના યોગો ચાલી રહ્યા છે.
પ્રેમીજનો:-મુલાકાત માટેના પ્રયત્નો સફળ થાય.
નોકરિયાત વર્ગ:- આપની અપેક્ષા મુજબનું વાતાવરણ લાગે.
વેપારીવર્ગ:- વેપારમાં આપના પ્રયત્નો સફળ થાય.
પારિવારિક વાતાવરણ:- અગત્યના કામકાજ થઈ શકે.
શુભ રંગ:- કેસરી
શુભ અંક:- ૭
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- ગૂઢ શક્તિ તરફના લગાવો રહી શકે.
સ્ત્રીવર્ગ:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે. સખીઓ સાથે મિલન થઇ શકે.
લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાત અટકતી જણાય.
પ્રેમીજનો:- આભાસી જીવન ના સ્વપ્ન વાસ્તવ હોતા નથી.
નોકરિયાત વર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
વેપારી વર્ગ:- આવક દેખાય નહીં કર્જ વધતું જણાય.
પારિવારિક વાતાવરણ:- સુમેળ ભર્યું વાતાવરણ રહે.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૩
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સમયપત્રક પ્રમાણે ચાલવું હિતાવહ રહે.
સ્ત્રીવર્ગ:- કામકાજ કરતાં ધ્યાન રાખવું પડવા વાગવાની સંભાવના.
લગ્ન ઈચ્છુક:-ગોચર ગ્રહ સાથે જન્મ ના યોગો ના સહયોગથી વાત બનતી લાગે.
પ્રેમીજનો :-કાયદાના સહયોગે જીવનસાથી બનવાનો સંકલ્પ લઈ શકો છો.
નોકરિયાત વર્ગ :-નોકરીના કામ અંગે મુસાફરી થઇ શકે છે.
વેપારીવર્ગ :-વેપારના કામ નો પ્રવાસ સફળ થઈ શકે છે.
પારિવારિક વાતાવરણ:- ભાઈ બહેન સાથે મતમતાંતર યુક્ત વાતાવરણ રહે .
શુભ રંગ :-પીળો
શુભ અંક :- ૨
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મનને અભ્યાસમાં સ્થિર કરવું.
સ્ત્રીવર્ગ:- ગૃહસ્થ જીવન સાથે અલગથી આવક માટે વિચારણા રહે.
લગ્ન ઈચ્છુક:- આપની વાતચીતનો દોર ધીમો ચાલતો હોય.
પ્રેમીજનો:- પ્રેમની વાત માં યોગ્ય ચકાસણી કરી આગળ વધવું.
નોકરિયાત વર્ગ:- નોકરી સારી મળી રહે.ધીરજ રાખવી.
વેપારીવર્ગ:- વ્યાપાર અર્થે સફર.અકસ્માતથી સંભાળવું.
પારિવારિક વાતાવરણ:-વાતાવરણ ઉગ્ર રહેવાની સંભાવના.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૯
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અટકળો થી ભર્યો દિવસ રહે.
સ્ત્રીવર્ગ:-વાતાવરણ સામાન્ય રહે. બોલચાલમાં ધ્યાન આપવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે આપની વાત વાતચીતના પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં ટેન્શન ભર્યુ વાતાવરણ રહી શકે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં અટવાયેલા રહો.
વ્યાપારી વર્ગ:-આર્થિક સંકડામણ રહે.
પારિવારિક વાતાવરણ:- સંતાન પ્રત્યે ધ્યાન આપવું સાથે વ્યવહારમાં પણ આપવું.
શુભ રંગ:- પોપટી
શુભ અંક:- ૮
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજન માં અટવાયેલા રહો.
સ્ત્રીવર્ગ:-ઘરમાં ખુશહાલીનું વાતાવરણ રહે.
લગ્ન ઈચ્છુક:-આપના પ્રયત્નો સફળ થતાં જણાય.
પ્રેમીજનો:- આનંદ પ્રમોદ માં મસ્ત રહો.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં નવા પ્રયત્નો સફળ થતાં જણાય.
વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.
પારિવારિક વાતાવરણ:- વડિલ તબિયતનું ધ્યાન રાખવું.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક:- ૫
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- આપની મહેનત વ્યર્થ ન જાય તે જોવું.
સ્ત્રીવર્ગ:- ખોટા ખર્ચાઓ થી દૂર રહેવું.
લગ્ન ઈચ્છુક:- નકારાત્મક વિચાર છોડી પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો :- આપનો પ્રેમ શીતળતા ભર્યો હોય શકે છે.
નોકરિયાતવર્ગ :- કામકાજમાં પ્રતિકૂળ સમય લાગે.
વેપારીવર્ગ:-માંગ મુજબ પુરવઠો ન હોય.
પારિવારિક વાતાવરણ:- એકંદરે ખર્ચે યુક્તા દિવસ વીતે. આરોગ્ય સંભાળવું.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૧
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મનમાં બહાર ફરવા જવાના વિચારો ચાલી રહ્યા હોય.
સ્ત્રીવર્ગ:- સખી,સ્નેહીથી મિલન-મુલાકાત થઈ શકે.
લગ્ન ઈચ્છુક:-આપની ઇચ્છા પ્રમાણેની વાત મળી શકે છે.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત સફળ રહે.
નોકરિયાત વર્ગ:- નવા કામની શોધમાં જૂનું કામ જતું ન રહે તે જોવું.
વેપારીવર્ગ:- વ્યાપારમાં કસોટી થઈ રહી હોય. સંભાળપૂર્વક આગળ વધવું.
પારિવારિક વાતાવરણ:- અટકતા કામ ઉપર ધ્યાન આપવું.લાભદાયક દિવસ રહે.
શુભ રંગ :-ગ્રે
શુભ અંક:- ૩
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- મિત્રોના સહયોગથી અભ્યાસમાં સરળતા રહે.
સ્ત્રીવર્ગ:- આપના ગૃહ જીવનમાં મધુરતા રહે.
લગ્ન ઈચ્છુક:- મામાનું ઘર કેટલે દિવો બળે એટલે.થોડી ધીરજ રાખવી.
પ્રેમીજનો:- મુલાકાતમાં અડચણ આવે. દૂરભાષ થી વાર્તાલાભ શક્ય.
નોકરિયાત વર્ગ:-કામકાજમાં એકંદરે સરળતા રહે.
વેપારીવર્ગ:- અગત્યનું કામ પાર પડે.
પારિવારિક વાતાવરણ:- દિવસ શુભ રહે.મનોરંજન યુક્ત વાતાવરણ રહે.
શુભ રંગ:- નારંગી
શુભ અંક:- ૨
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- આપને મૂંઝવણમાંથી નીકળવાનો માર્ગ મળે.
સ્ત્રીવર્ગ:- દાંપત્યજીવનમાં મધુરતા રહે.
લગ્ન ઈચ્છુક:-ભાગ્ય ના સથવારે આપની વાતચીતનો દોર આગળ ચાલે.
પ્રેમીજનો:- આપની મસ્તી આપને ભારે પડી શકે છે.
નોકરિયાત વર્ગ:- કામકાજ માટે હજી થોડું વધુ ફરવું પડે.
વેપારી વર્ગ:- હરીફ તથા શત્રુઓની કનડગત રહી શકે.
પારિવારિક વાતાવરણ:- ધાર્યા કામ સફળ થવાની શક્યતા.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૭
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.