• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

રાજ્યની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટેના દર કરવામાં આવ્યા નક્કી

in Gujarat
રાજ્યની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટેના દર કરવામાં આવ્યા નક્કી

રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય – રાજ્યની દરેક ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર માટેના દરો નક્કી કરવામાં આવ્યા, હવે પ્રાઇવેટ હોસ્પિટલવાળા કોવિડ 19ની સારવાર માટે દર્દીને નહીં લૂંટી શકે – રાજ્ય સરકારે લીધો આ મહત્ત્વનો નિર્ણય, કોવિડ સારવારના નામે ચાલતી બેફામ લૂટણલીલાનો આવશે અંત – રાજ્ય સરકારે નક્કી કર્યા સારવારના દરો

image source

જ્યારથી દેશમાં કોવિડ 19ની મહામારી શરૂ થઈ છે અને જે જે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા તે બધાની સતત એ ફરિયાદ રહી છે કે તેમની પાસેથી બેફામ સારવારના દરો વસુલવામા આવી રહ્યા છે. અને ગુજરાત રાજ્યમાં પણ આ ફરિયાદ અવારનવાર દર્દીઓ તેમજ તેમના સગાસંબંધીઓ દ્વારા સાંભળવામાં આવી છે. આ અગણિત ફરિયાદો છેવટે રાજ્ય સરકારના કાને પડી છે અને તેમણે હવે આ બાબતે એક મહત્ત્વનો નિર્ણય લીધો છે જેનાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડ19ની સારવાર લઈ રહેલા દર્દીઓને રાહત મળશે.

image source

રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય ધી એપિડેમિક ડિસીઝ એક્ટ 1897માં કરવામાં આવેલી જોગવાઈને અંતરગત લેવામા આવ્યો છે. અને તે હેઠળ રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલોમાં એવા દર્દીઓ કે જેઓ પોતાના ખર્ચે ખાનગી હોસ્પિટલોમાં કોવિડ-19ની સારવાર લઈ રહ્યા છે તેમના માટે દર નક્કી કર્યા છે.

આ પ્રમાણેના રહેશે નિયત દર

image source

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા દરો પ્રમાણે આઈસીયુની સિવુધા વગરની આરોગ્યલક્ષી સેવાઓ માટે વોર્ડ માટે પ્રતિદિવસ રૂ. 5700 અને હાઈ ડિપેન્ડન્સી યુનિટમાં રોજના 8075ના સીલીંગ રેટ નક્કી કરવામાં આવ્યા છે. જો કોઈ દર્દીને આઈસીયુમાં સારવાર આપવામા આવી રહી હોય તો તેવી આરોગ્યલક્ષી સારવાર માટે રોજ પ્રતિ પથારીએ વોર્ડનો દર 6000 રૂપિયા રાખવામા આવ્યો છે, તેવી જ રીતે હાઇ ડિપેન્ડન્સી યુનિટ માટે 8500 રૂપિયા રેટ રાખવામા આવ્યો છે. આ સિવાય આઇસોલેશનની સાથે સાથે આઈ.સી.યુની સારવારના દર 14,500 રૂપિયા રાખવામા આવ્યો છે જ્યારે વેન્ટિલેટર અને આઇસોલેશન અને આઈસીયુ સાથેના દર રૂપિયા 19000 રાખવામા આવ્યો છે.

image source

આ બાબતેના આદેશ પણ રાજ્ય સરકારના આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપી દેવામા આવ્યા છે. જો કે તમને એ જણાવી દઈએ કે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામા આવેલા આ દર અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર તેમજ રાજકોટની મહાનગરપાલિકાના વિસ્તારોને લાગુ પાડવમાં નહીં આવે. તેની પાછળનું કારણ એ છે કે આ વિસ્તારોમાં પહેલેથી જ દરો નક્કી કરી આપવામાં આવ્યા છે.

હવે જો તમને એ પ્રશ્ન થતો હોય કે તમને મા-વાત્સલ્ય અને મા યોજનાનો લાભ મળી રહ્યો છે તો તેમાં તમને શું લાભ મળશે તો તમને જણાવી દઈ કે તે માટેના દરો પણ નક્કી કરવામાં આવ્યા છે.

નક્કી કરેલા દરોમાં શેનો શેનો સમાવેશ થાય છે ?

image source

રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા આ દરોમાં દર્દીને બે ટાઈમનું ભોજન, સવારનો નાશ્તો, સાંજની ચા અને નાસ્તો તેમજ પી.પી.પીઈ. કીટ્સ, એન-95 માસ્ક, તેમજ રૂટીન દવાઓ, રૂમના ચાર્જીસ, નર્સિંગ ચાર્જિસનો સમાવેશ થાય છે.

આ દવાઓ, ઇન્જેક્શનનો તેમજ લેબોરેટરી ટેસ્ટ્સના દરો ચૂકવવા પડશે અલગથી

આ નક્કી કરવામા આવેલા દરોની સાથે સાથે આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા એવી પણ ખાસ સ્પષ્ટતા કરવામા આવી છે કે કોવિડ-19ની સારવાર દરમિયાન જો ટૉસિલિઝૂમેબ અને રેમડેસિવીર ઇન્જેક્શન્સ તેમજ સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શનની સારવાર માટે જરૂરી દવાઓ, તેમજ પ્રોફિલેક્સિસમાં વાપરવામાં આવતી હાયર એન્ટિબાયોટિક્સ દવાઓ જો આપવામાં આવશે તો તેનો આ નક્કી કરેલા દરોમાં સમાવેશ થતો નથી તેના માટે અલગથી ચૂકવણી કરવી પડશે. આ ઉપરાંત જો દર્દીને સ્પેશિયલ ટ્રીટમેન્ટ માટે બીજા ડોક્ટરની જરૂર પડે તો તેનો ચાર્જ તેમજ લેબોરેટરી ચાર્જીસ ઉપરાંત દરેક ડાયાલિસિસના રૂ. 1500 અને આઈસીયુમાં જો ડાયાલિસિસની જરૂર પડે તો તે વખતે દરેક ડાયાલિસિસિના રૂ. 3500 અલગથી ચૂકવવાના રહેશે એટલે કે તેનો આ નક્કી કરેલા દરોમાં સમાવેશ થતો નથી.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.
Gujarat

દેશી દારૂ ની પોટલી પીય ને પોલીસ ને આપી ખુલ્લી ચેલેન્જ. કહ્યું કે, હું દારૂ પિવ છું, અને વેચું પણ છું..રોજના 15-લીટર..જુઓ વિડીયો.

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?
Gujarat

સાવધાન : મોટું વાવાઝોડું આવી રહ્યું છે, શું છે તેનો રૂટ? ગુજરાતને કેવી કરશે અસર?

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં
Gujarat

લગ્નમાં નાચતા નાચતા વરરાજાનું મોત, ખુશીનો પ્રસંગ ફેરવાયો માતમમાં

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.
Gujarat

સુરતના આ યુવકે કોઈ કારણસર તાપી નદીમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું તો પરિવારમાં માતમ છવાઈ ગયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: