Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Lifestyle

પરિયો ની રાજકુમારી થી સહેજ પણ ઓછી નથી અંબાણી ની દીકરી ઈશા, નાની ઉમર માંજ બનાવ્યું છે અરબો નું સામ્રાજ્ય , જુઓ તસવીરો

મુકેશ અંબાણી આપણા ભારતનો સૌથી મોટો ઉદ્યોગપતિ માનવામાં આવે છે. કરોડપતિ અંબાણીની અમીરીનું ઉદાહરણ આપણને હંમેશાં જોવા મળે છે. તે જ સમયે, મુકેશ અંબાણીની પુત્રી ઇશા પણ સમાચારોની ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે ઇશાનો જન્મ 1991 માં થયો હતો અને એના  ભાઈ આકાશની જોડિયા છે .

અંબાણી પરિવારની આ પુત્રી એક સફળ બિઝનેસવુમન છે. ઇશા અંબાણી હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટેલિકોમ વેન્ચર જિઓના બોર્ડમાં છે અને તેણે ઓનલાઇન ફેશન સ્ટોર પણ શરૂ કરી દીધો છે. એનું જીવન રાજકુમારી કરતા ઓછું નથી. આટલી નાની હોવા છતાં ઈશાનું નામ આજે ફેમસ બિઝનેસ વુમનમાં ગણાય છે.

ઈશા અંબાણીએ સ્કૂલનું શિક્ષણ ધીરુભાઇ ઇન્ટરનેશનલ સ્કૂલમાં કર્યું હતું. સ્કૂલીંગ પછી, 2013 માં, ઇશાએ સાયકોલોજી અને એશિયન સ્ટડીઝમાં સ્નાતક થયા. બેચલર ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી, ઇશાએ યુ.એસ.ની વૈશ્વિક સલાહકાર કંપની, મેકકન્સીમાં પણ કામ કર્યું. પરંતુ હવે તે રીલાઈન્સ ઇન્ડસ્ટ્રીમાં તેના પિતા સાથે કામ કરી રહી છે.

જિઓના બોર્ડમાં શામેલ છે

સમાચારો અનુસાર મુકેશ અંબાણી તેમ જ તેમની પત્ની નીતા અંબાણી અને તેમના ત્રણ બાળકો જિઓના બોર્ડમાં છે. મુકેશ તેના પરિવાર અને બાળકોને મોટા થવાની ઘણી તક આપી રહ્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન મુકેશ અંબાણીએ બધાની સામે જાહેરાત કરી દીધી હતી કે તેમની પુત્રીએ જ જિઓની શરૂઆતનો વિચાર આપ્યો હતો. જોકે, અમીષા અને આકાશ અંબાણી બંનેના લગ્નને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે. જ્યારે અંબાણીનો ત્રીજો દીકરો અનંત માત્ર 22 વર્ષનો છે અને આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો મલિક છે.

સફળ બિઝનેસ વુમન

ઇશા એક સારી પુત્રી જ નહીં પરંતુ એક સફળ બિઝનેસ વુમન પણ છે. અંબાણી પરિવારની આ પુત્રીની ઓળખ પહેલા 2008 માં થઈ હતી જ્યારે તે માત્ર 16 વર્ષની હતી. આટલી યુવાન હોવા છતાં, ઈશાએ તેનું નામ ફોર્બ્સની યાદીમાં સૌથી ધનિક વારસદારોની સૂચિમાં છે. ઈશા પાસે તે સમયે 5 હજાર કરોડથી વધુની સંપત્તિ હતી.

મેગેઝિન સ્ટાર

ઇશા ભારતની એક સમૃદ્ધ અને સફળ બિઝનેસ મહિલા છે. નોંધપાત્ર વાત એ છે કે ઇશાએ ફેમિના મેગેઝિનના કવર પેજ માટે ફોટોશૂટ કરાવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ ફોટોશૂટ ફિમિના માટે આજ સુધીનું સૌથી મોંઘુ ફોટોશૂટ હતું. 2015 માં, ફોર્બ્સે રહીશ ડોટર્સની યાદીમાં બીજો ક્રમ મેળવ્યો હતો

અહીં પ્રપોઝ કરી હતી

સમાચારો અનુસાર આનંદ પીરામલે ઈશાને મહાબળેશ્વરના પ્રખ્યાત મંદિરમાં પ્રપોઝ કરી હતી , જેને તેણે તરત સ્વીકાર્યો. આ પ્રસ્તાવ પછી, બંને પરિવારોએ સાથે ભોજન કર્યું અને સગાઈની ઓપચારિકતાઓ પૂર્ણ કરી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

આ 2 હજારનો ‘Made In India’ ફોન છે જોરદાર, જેમાં તમે માપી શકશો હાર્ટ રેટ અને બ્લડ પ્રેશર પણ

Nikitmaniya

ઘરમાં જ રહેલી આ વસ્તુઓનો હેરપેક બનાવી વાળને બનાવો રેશમી મુલાયમ અને કુદરતી કાળા

Nikitmaniya

જાણો આ બ્લડ ગ્રુપની છોકરીઓ કરે છે સાચો પ્રેમ, અંત સુધી આપે છે સાથ

Nikitmaniya