જો તમે પોસ્ટ ઓફિસમાં પૈસા લગાવવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે પૈસાની ચિંતા કરવાની બિલકૂલ જરૂર નથી. પોસ્ટ ઓફિસની અનેક સ્કીમ છે જેમાં તમે રોકાણ કરી તમે થોડા વર્ષોમાં કરોડપતિ બની શકો છો. આજે અમે તમને એવી જ સ્કીમ અંગે જણાવશું જેના દ્વારા તમે મોટો ફાયદો મેળવી શકો છો. જેમાં 5થી 15 વર્ષ સુધીની યોજનાઓ છે.

આ સ્કીમમાં લગાવો પૈસા
Sarkari Yojana
પોસ્ટ ઓફિસની કરોડપતિ બનાવનારી 4 સ્કીમ્સ આ લિસ્ટમાં PPF, RD, NSC અને TD સ્કીમ છે. આ સ્કીમ દ્વારા રોકાણકાર થોડા વર્ષોમાં મોટું ફંડ એકત્ર કરી શકે છે.
ચેક કરો કઈ સ્કીમ પર કેટલું મળશે વ્યાજ
>> Public Provident Fund: 7.1 %
>> Savings Deposite: 4 %
>> 1 Year time deposite: 5.5 %
>> 2 Year time deposite: 5.5 %
>> 3 Year time deposite: 5.5 %
>> 5 Year time deposite: 6.7 %
>> 5 Year Recurring Deposite: 5.8 %
>> 5 Year SCSS: 7.4 %
>> 5 Year MIS: 6.6 %
>> 5 Year NSC: 6.8 %

ખેડૂત વિકાસ પત્ર
પોસ્ટ ઓફિસની ખેડૂત વિકાસ પત્ર રોકાણકારોને મેચ્યોરિટી પીરિયડ બાદ રોકાણ કરવામાં આવેલ રકમના બે ગણા પરત મળે છે. તેમાં ઓછામાં ઓછું 1,000 રૂપિયાનું રોકામ કરવાનું હોય છે. રોકાણમાં રાશિની મહત્તમ મર્યાદા નથી. આ સ્કીમ ખાસ કરીને ખેડૂતો માટે બનાવવામાં આવી છે. જેમાં રોકાણ કરી તે લાંબા સમયના આધારે પોતાના પૈસા બચાવી શકે છે.
પોસ્ટ ઓફિસ RD
POST OFFICE JOB
પોસ્ટ ઓફિસ રેકરિંગ ડિપોઝિટ (RD)એ નાની બચત માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેના દ્વારા રોકાણ કરીને, તમે તમારા સપનાને સરળતાથી પૂર્ણ કરી શકો છો. ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે પોસ્ટ ઓફિસમાં RD ખાતું ખોલવામાં આવે છે. જ્યારે બેંકો છ મહિના, એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ વગેરે માટે RD ખાતું ખોલવાની સુવિધા પૂરી પાડે છે.

નેશનલ સેવિંગ સ્કીમ (NSC)
પોસ્ટ ઓફિસ 5 વર્ષના નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર વર્તમાન ક્વાર્ટરમાં 6.8 % વળતર મેળે છે. તેમાં કરવામાં આવતા રોકાણ પર 5 વર્ષનો લોકઈન પીરિયડ રહે છે. એટલે કે 5 વર્ષ પહેલા તમે પૈસા ઉપાડી શકો નહીં.
સુકન્યા સમૃદ્ધિ યોજના
Sarkari Job
સુકન્યા યોજના દિકરીઓ માટે ઘણી લોકપ્રિય યોજના છે. આ સ્કીમમાં કોઈ પણ પોતાની દિકરી માટે અકાઉન્ટ ખોલાવી શકે છે. 21 વર્ષની ઉંમરની દિકરીઓ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે. આ સ્કીમમાં 9 વર્ષ 4 મહિનામાં રકમ ડબલ થઈ જાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.