Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

PM MODI: આવતી કાલે લોન્ચ કરશે ટેક્સને લઈને આ યોજના, તમને થશે આ ફાયદો

લોકડાઉનને લીધે અર્થવ્યવસ્થાને મોટો ઝટકો લાગ્યો છે. હવે અર્થવ્યવસ્થાને પાટે ચઢાવવા માટે સરકાર અનેક પ્રયાસો કરી રહી છે. આ દરમિયાન કરદાતાઓ સરકાર પર ભરોસો રાખે અને યોગ્ય સમયે ટેક્સ જમા કરે તે માટે મોદી સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. જે અંતર્ગત આવતી કાલે ગુરુવારે ટ્રાન્સપરન્ટ ટેક્સેશન- ઈમાનદારો માટે સન્માન યોજના શરુ થવા જઈ રહી છે. આ યોજનાનો શુભારંભ પીએમ મોદી પોતે વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા કરશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ITR ભરવાની ડેડલાઈન વધી, હવે આ તારીખ સુધી ભરી શકશો રિટર્ન

Nikitmaniya

ભારતમાં વિદેશી કંપનીઓ લાખો કરોડનું કરશે રોકાણ, 12 લાખ લોકોને મળશે નોકરી

Nikitmaniya

જાણો એવા માર્કેટ વિશે, જ્યાં એક લાખનું બાઈક 30 હજારમાં મળી જાય!

admin