PM KISAN YOJNA :10 કરોડ લોકોના ખાતામાં મોદી સરકારે પહોંચાડ્યા 2000 રૂપિયા, જાણો તમારા ખાતાનું સ્ટેટસ આ પ્રમાણે

ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયા આપવા વાળી PM કિસાન સન્માન નિધિ સ્કીમ હેઠળ 8,67,33,956 રૂપિયા 10 કરોડ ખેડૂતોનાના ખાતામાં છઠ્ઠા હપ્તા સ્વરૂપે પહોંચી ગયા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube