• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Sarkari Yojana: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના: લિસ્ટમાંથી હટાવી દેવાયા 2 કરોડ ખેડૂતોના નામ, ચેક કરી લો ક્યાંક તમારુ તો નથી ને!

in Sarkari Yojana
Sarkari Yojana: પીએમ કિસાન સમ્માન નિધિ યોજના: લિસ્ટમાંથી હટાવી દેવાયા 2 કરોડ ખેડૂતોના નામ, ચેક કરી લો ક્યાંક તમારુ તો નથી ને!

કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને આપવામાં આવતી 6 હજાર રૂપિયાની મદદ વાળી પીએમ કિસાન સમ્માન નિધિ યોજનામાંથી 2 કરોડ ખેડૂતોને હટાવી દીધા છે. સરકાર હાલ ખેડૂતોના ખાતામાં સાતમા હપ્તા અંતર્ગત 2 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી રહી છે.

આ ખેડૂતોના નામ હટાવાયા

  1. Sarkari Yojana:

બીજી તરફ સરકાર બોગસ ખેડૂતો પર પણ સકંજો કસી રહી છે. આ કારણે લિસ્ટમાંથી આવા ખેડૂતોને હટાવવામાં આવ્યા છે. આ સમયે પીએમ કિસાન પોર્ટલમાં યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા 9 કરોડ 97 લાખની આસપાસ રહી ગઇ છે જ્યારે થોડા દિવસ પહેલા સુધી આ સંખ્યા 11 કરોડની નજીક હતી.

1 ડિસેમ્બરથી શરૂ થયો છે હપ્તો

સરકાર દર ચાર મહિનામાં 2 હજાર રૂપિયાનો હપ્તો નાંખે છે. આ જ અંતર્ગત 1 ડિસેમ્બરથી ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા આવી રહ્યાં છે. બોગસ ખેડૂતો પણ આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતા. જે બાદ સરકારે આવા ખેડૂતો પાસેથી રિકવરી શરૂ કરી હતી જે આ યોજનાને પાત્ર ન હતા. અત્યાર સુધી આવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્ર, એમપી અને યુપીથી સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે રિકવરીના ડરથી અનેક રાજ્યોમાં ફેક એન્ટ્રી કરનારા ખેડૂતોએ પોતાના નામ હટાવી લીધા છે જ્યારે લાખો ખેડૂતોને તેમના ખોટા ડેટાના કારણે પોર્ટલમાંથી હટાવી દેવામાં આવ્યા છે.

દર વખતે ઘટી રહી છે ખેડૂતોની સંખ્યા

જેમ જેમ હપ્તા આગળ વધતા જાય છે તેમ તેમ યોજનાનો લાભ લેનારા ખેડૂતોની સંખ્યા ઘટતી જઇ રહી છે. પીએમ કિસાન પોર્ટલ અનુસાર પહેલો હપ્તો 10.52 કરોડ ખેડૂતોને મળ્યો હતો. ત્યાં બીજો હપ્તો 9.97 કરોડ, ત્રીજો 9.05 કરોડ, ચોથો હપ્તો 7.83 કરોડ અને પાંચમો હપ્તો 6.58 કરોડ ખેડૂતો સુધી પહોંચ્યો. જ્યારે છઠ્ઠો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા ફક્ત 3.84 કરોડ રહી ગઇ છે. તેવામાં સાતમો હપ્તો મેળવનાર ખેડૂતોની સંખ્યા તેનાથી પણ ઓછી હોઇ શકે છે.

ખેડૂતો

મહારાષ્ટ્રમાં એવા 2.30 લાખ ખેડૂતોને સમ્માન નિધિની ચુકવણી કરવામાં આવી છે, જે ટેક્સ ભરે છે. તપાસમાં આ મામલો સામે આવ્યો છે કે આવા ખેડૂતોને કુલ 208.5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા. હવે સરકાર તેમની પાસેથી આ રકમ વસૂલવા જઇ રહી છે. સાથે જ તમિલનાડુમાં 5.95 લાખ લાભાર્થીઓના ખાતાની તપાસ કરવામાં આવી, જેમાંથી 5.38 લાખ બોગસ નીકળ્યા. આવા લોકો પાસેથી સરકાર વસૂલી કરી રહી છે. આવી જ છેતરપિંડીની ખબરો અન્ય અનેક રાજ્યોમાંથી મળી છે, જેમાં લાખો અપાત્ર ખેડૂતો આ યોજનાનો લાભ લઇ રહ્યાં હતાં.

નવી લિસ્ટમાં આ રીતે ચેક કરો તમારુ નામ

  • વેબસાઇટ pmkisan.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર મેન્યૂ બાર જુઓ અને અહીં ‘ફાર્મર કોર્નર’ પર જાઓ.
  • અહીં ‘લાભાર્થી સૂચી’ની લિંક પર ક્લિક કરો.
  • તે બાદ તમારા રાજ્ય, જિલ્લો, ઉપ-જિલ્લો, બ્લોક અને  ગામની વિગતો નોંધો.
  • આટલુ કર્યા બાદ Get Report પર ક્લિક કરો અને આખી લિસ્ટ જુઓ.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ
Sarkari Yojana

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…
Sarkari Yojana

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…
Sarkari Yojana

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…
Sarkari Yojana

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: