• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

Sarkari Yojana:- પીએમ કિસાન સ્ટેટસ 2021 – એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાન ચેક સ્ટેટસ કેવી રીતે તપાસવું

in Sarkari Yojana
Sarkari Yojana:- પીએમ કિસાન સ્ટેટસ 2021 – એપ્લિકેશનનો ઉપયોગ કરીને પીએમ કિસાન ચેક સ્ટેટસ કેવી રીતે તપાસવું

પીએમ કિશાન યોજના

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તમારા મોબાઇલ ફોન પર પીએમ કિસાન લાભકર્તાની સ્થિતિ, લાભકર્તાની સૂચિ અને આધાર રેકોર્ડ્સને સુધારો ઓનલાઇન કરો.

પીએમ કિસાનનો આઠમો હપ્તો 14 મે ના 

રોજ ખાતામાં જમા થશે

યોજના અંતર્ગત, 2 હેકટર સુધીના કુલ ખેતીલાયક ખેડૂત પરિવારોને દર ચાર મહિને, ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાપાત્ર કુટુંબ દીઠ વાર્ષિક ખેડુત સહાય યોજના રૂ .6000 નો લાભ આપવામાં આવશે.

પીએમ કિસાન યોજનાનો આઠમો હપ્તો આગામી તા.14 મે શુક્રવારના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે. આ દિવસે સવારે 11 વાગ્યે વડાપ્રધાન મોદી દેશના ખેડૂતોને સંબોધન કરશે. આ દરમિયાન પીએમ કિસાન યોજનાના રૂ.2000 ખેડૂતોના ખાતામાં જમા થશે.

સામાન્ય રીતે દર વર્ષે એપ્રિલ મહિનાની અંદજ હપ્તાની રકમ ખેડૂતોના ખાતામાં જમા થતી હોય છે. જોકે, આ વખતે ખેડૂતોને સહાય મળવામાં વિલંબ થયો છે.

➢ PM Kisan samman nidhi yojana ની ઓફિસિયલ વેબસાઈટ PMkisan.gov.in પર લોગીન કરો.

➢ જમણી બાજુ  ‘Farmers Corner’ લખેલું જોવા મળશે.

➢ ‘Farmers Corner’ માં ‘Beneficiary List’ નામનો ઓપ્શન જોવા મળશે.

➢ ‘Beneficiary List’ ઓપ્શન પર ક્લિક કરો.

➢ આ પેજમાં રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરો.

➢ હવે ‘Get Report’ પર ક્લિક કરો. હવે આ યોજનામાં જેટલા લાભાર્થી છે તેમના નામ આવી જશે.

➢ આ લીસ્ટ abcd પ્રમાણે હોય છે. આ લિસ્ટમાં ઘણા બધા પેજ જોવા મળશે. નીચેથી પેજ બદલીને બિજા પેજમાં તમારું નામ ચેક કરી શકો છો.

➢ જો આ લીસ્ટમાં તમારું નામ હશે તો જ તમને પીએમ કિસાન નો 8મો હપ્તો મળશે.

જો તમે પણ અયોગ્ય રીતે પીએમ કિસાન યોજના માં લાભ લીધો હશે તો તમારી પાસેથી પણ આગામી દિવસોમાં પૈસા પરત લેવામાં આવી શકે છે. કેવી રીતે એમની હાલ કોઈ માહિતી નથી.

શું તમને પીએમ કિશાન યોજના માં લાભ નથી મળ્યો? તો અહીં કરો ફરિયાદ. 

પી.એમ. કિશાન યોજના  (PM Kisan Samman Nidhi Scheme) નાં હેલ્પ લાઈન નમ્બેર:

પીએમ કિશાન યોજના નાં હેલ્પ લાઈન  નંબર -155261

કેન્દ્રીય કૃષિ મંત્રાલય તરફથી જારી હેલ્પલાઇન (PM-Kisan Helpline 155261 કે 1800115526 (Toll Free) પર સંપર્ક કરો.

પીએમ કિશાન લેન્ડ લાઈન નંબર-  011-23382401,011-23381092

pm kishan yojna E mail id :- pmkishan-ict@gov.in

સહાય ન મળવાનાં કારણો આ પણ હોય શકે. 

૧) Pm-kishan યોજના સાથે આધાર કાર્ડ લિંક ના હોવું.

૨) તમારી બેંક ના કામો સ્થગિત થવા / ટ્રાન્ઝેક્શન બંધ થઈ જવા વગેરે બેંક ના કારણો.

૩) યોજનામા બેન્ક એકાઉન્ટ બદલાવવું.

૪) બેંક નું મર્જ ( બે થવા વધારે બેંક ભેગી થવી ) થવું.

૫) રજિસ્ટ્રેશન વખતે બેંક માહિતી ખોટી હોવી, નામ માં ભૂલ, સ્પેલિંગ ભૂલ, ACOUNT નંબર ભૂલ વગેરે.

૬) અરજી reject થઈ હોય, ભૂલ હોય શકે

આ સુધારા માટે તમે જ્યાં ફોર્મ ભર્યું છે તેની પાસે અથવા તાલુકા અને જિલ્લા કચેરી માં આ યોજના ના કામો થતા હોય એની મુલાકાત લઈ શકો છો.

તમારાં બેંક એકાઉન્ટ માં પૈસા જમા થયા છે કે કેમ?

મોબાઇલ દ્વારા કેવી રીતે જાણવું? 

૧) બેંક માં Register મોબાઇલ નંબર પર SMS દ્વારા જાણકારી મેળવવી.

૨) તમારા ATM પર SMS સુવિધા ઉપલબ્ધ હશે તો મેસેજ મળી જશે.

૩) બેંક નું ઇન્ટરનેટ બેન્કિંગ ચાલુ હશે તો બેકિંગ થી.

૪) Googal pay / phone pay / UPI / Paytm banking વગેરે દ્વારા.

૬) ATM પર જઈ ચેક કરી શકો બેંક બેલેન્સ.

પીએમ કિસાન એપ

પીએમ-કિસાન હેઠળ તમામ પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચવા માટે સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ખેડૂતના ઇન્ટરફેસો સ્વ-લ loginગિન અથવા નોંધણી માટે, paymentનલાઇન ચુકવણીની સ્થિતિ તપાસો, આધાર મુજબ નામ સુધારણા, યોજનાની ફરજિયાત આવશ્યકતા હોવાથી સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પહોંચને વધુ વિસ્તૃત કરવા માટે, ભારત સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (એનઆઈસી) દ્વારા ડિઝાઇન અને વિકસિત પીએમ-કિસન સત્તાવાર મોબાઇલ એન્ડ્રોઇડ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.

  • મોબાઇલનો ઉપયોગ કરીને, ખેડુતો કરી શકે છે
  • સ્વ-નોંધણી
  • તેમની ચુકવણીની સ્થિતિ જાણો
  • સ્વયં અથવા byનલાઇન દ્વારા આધાર મુજબ નામ અપડેટ કરો
  • યોજના વિશે જાણો
  • Statusનલાઇન સ્થિતિ તપાસો
  • વપરાશકર્તા મૈત્રીપૂર્ણ લેઆઉટ

પીએમ-કિસાન વેબસાઇટમાં ખેડૂતના ખૂણા વિભાગમાં લાભાર્થીઓ માટે નીચેની સુવિધાઓ શામેલ છે;

  • નવી ખેડૂત નોંધણી
  • આધાર નિષ્ફળતા રેકોર્ડ્સ સંપાદિત કરો
  • લાભકારી સ્થિતિ
  • સ્વ રજીસ્ટર / સીએસસી ખેડુતોની સ્થિતિ
  • લાભકારી સૂચિ
  • સ્વ નોંધણીનું અપડેશન
  • PMKISAN મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો
  • કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) ફોર્મ ડાઉનલોડ કરો

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ
Sarkari Yojana

પાન કાર્ડ માટે ઑનલાઇન કેવી રીતે અરજી કરવી – સ્ટેપ બાય સ્ટેપ

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…
Sarkari Yojana

રેશન કાર્ડ અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો અને ઓનલાયન પ્રોસેસ કેવી રીતે કરવી જાણો અહી…

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…
Sarkari Yojana

ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ઑનલાઇન કેવી રીતે પ્રોસેસ કરવી, જાણો વિગત વાર અહી…

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…
Sarkari Yojana

ચુંટણી કાર્ડ કઢાવો ઘર બેઠા ઓનલાયન અને કોઈ પર ચાર્જ વગર, જાણો કેવી રીતે…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: