મોટા ભાગે એવું થતુ હોય કે મોદીજીનો ફોટો જોઈને આપણે નક્કી કરી લેતા હોય છે કે આ એપ્લિકેશન સાચી છે. પરંતુ એવું નથી હોતુ. જોઈ લો આ એક નવીન કિસ્સો. નેશનલ હેલ્થ એજન્સી (NHA) એ લોકોને છેતરપિંડીથી બચાવવા માટે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંગે માહિતી આપતી નકલી એપ્સ અને વેબસાઇટનું લિસ્ટ જાહેર કર્યું છે. નકલી એપ્સમાં નરેન્દ્ર મોદીનો ફોટો એવી રીતે રાખવામાં કરવામાં આવ્યો છે કે જોનારા લોકોને એપ પહેલી નજરે સાચી જ લાગે તેવી આ એપ છે.

NHA એ જણાવ્યું કે એની તપાસમાં સામે આવ્યું છે કે, કેટલાંક અપ્રમાણિક લોકો, એજન્સી, વેબસાઇટ, ડિજિટલ મીડિયા ચેનલ, મોબાઇલ એપ્સ, નોકરી પોર્ટલ વેબસાઇટ અને ઇમેલ એડ્રેસ, WhatsApp મેસેજ, જોબ અપડેટ, વીડિયો ચેનલ, બ્લોગ પોસ્ટ અને વેબલિંક ‘આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના’માં રજિસ્ટ્રેશન કરાવી આપવાનો દાવો કરે છે અને લોકોને છેતરી રહ્યા છે. આયુષ્માન ભારત કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને મળતા નામવાળી આ 64 એપ્લિકેશનને મોબાઇલમાંથી તરત ડિલીટ કરવા કહેવામાં આવ્યું છેઃ

Modi App

આ રહી એ 64 એપ

 • -Ayushman Bharat Yojana aub
 • -Ayushman bharat yojna list, apply online 2018-19
 • -Aushman Yojana-आयु$मान भारत -जन आरो4य अभयान
 • -Ayushman Bharat Yojana -All Pradhan Mantri Yojana
 • -Ayushman Bharat Yojana Mera PMJAY App
 • -Ayushman Bharat ( PMJAY )
 • -PMJAY – AYushman Bharat Yojana
 • -PMJAY Search Your Eligibility
 • -Ayushman Bharat Yojana PMJAY 2018
 • -Ayushman Bharat-PMJAY
 • -Ayushman Bharat – PMJAY
 • -Ayushman Bharat Yojana Full List
 • -Pradhan Mantri Jan Arogya Yojana – Ayushman Bharat
 • -Ayushman Bharat Yojana 2018 : Jan Arogya yojana
 • -Pradhan Mantri Sarkari Yojana – All States
 • -Ayushman Bharat (AB)
 • -Jan Arogya Yojana – Check Eligibility
 • -Ayushman Bharat Yojana Registration Online Ayushman Bharat Yojana 2018–2019 (ABY)
 • -Ayushman Bharat Yojana (Pm-Jay 2018)
 • -Ayushman Bharat Yojana List App(Pm ayushman 2018)
 • -Ayushman Bharat yojana list
 • -Ayushman Bharat 2019 Pradhan Mantri Swasthya Bhima
 • -PMAYG LIST
 • -Ayushman Bharat Yojana, PM-JAY (Check Name List)
 • -PMJAY-PM Jan Arogya yojna/Pradhan Mantri Jan Arogya
 • -ayushman bharat scheme (PM-JAY)
 • -Aushman Yojana-Ayushman Bharat – Jan Arogya Abhiyan
 • -Pradhan Mantri Jan Aushadhi Yojana
 • -Ayushman Bharat Yojana list – All States
 • -Ayushman Bharat Yojna labharthi list
 • -Ayushman Bharat Yojana 2018 : Jan Arogya yojana
 • -Ayushman bharat yojna 2018-19
 • -Ayushman Bharat Yojana 2018
 • -Ayushman Yojana | Ayushman Yojana | PMJAY
 • -Ayushman Bharat Yojana Info
 • -Ayushman Bharat Scheme Details
 • -Ayushman Bharat Bima Yojana 2018
 • -Ayushman Bharat Yojana PM-JAY
 • -Ayushmaan Bharat Pharmacy-BIOCAR
 • -PradhanMantri Yojana – Pradhanmantri Yojana
 • -Pradhan Mantri Yojana – India
 • -Ayushman Bharat Yojana Yogya Suchi
 • -ayushman bharat yojana
 • -Ayushman Bharat Yojana and Ayushman mitra job 2018
 • -Ayushman Bharat Yojana
 • -Pradhan Mantri Suraksha Bima Yojana – PMSBY
 • -Ayushman Mitra Bharati 2018
 • -Ayushman Bharat Yojana
 • -Ayushman Bharat Yojana List 2018 All India
 • -Ayushman Bharat Yojana Hindi English – 2018 – 19
 • -Modicare Scheme – Ayushman Bharat Yojana
 • -Ayushman Bharat PM – Jan Arogya Yojana Mahiti
 • -Ayushman bharat yojna 2018-19
 • -Ayushman Bharat Yojana – Ayushman Bharat
 • -Ayushman Bharat Pharmacy – PSD
 • -Ayushman Bharat Yojana
 • -Ayushman Bharat Yojana | Modi Yojana
 • -Ayushman Yojana
 • -AAYUSHMAAN BHARAT

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube