એક વોટ્સએપ સંદેશમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર ‘પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ યોજના’ હેઠળ તમામ લોકોના ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરે છે. જો તમને પણ આ પ્રકારનો સંદેશ મળ્યો છે, તો સાવચેત રહો. આને લગતી લિંક ખોલો નહીં અને આધાર, પાન, બેંક એકાઉન્ટ, ઓટીપી જેવી કોઈ માહિતી આપો નહીં. આ એક બનાવટી મેજેસ છે. આ દાવો પીઆઈબીની ફેક્ટ ચેકમાં નકલી હોવાનું માલુમ પડ્યું છે. આ દાવાને નકારતું ટ્વીટ પીઆઈબી ફેક્ટ ચેકે કર્યું છે.
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि केंद्र सरकार प्रधानमंत्री सबका साथ सबका विकास योजना के तहत सभी लोगों के खाते में 1 लाख रुपए की धनराशि जमा कर रही है। #PIBFactCheck: यह दावा #फ़र्ज़ी है। केंद्र सरकार द्वारा ऐसी किसी योजना से संबंधित कोई घोषणा नहीं की गई है। pic.twitter.com/xF3hzdu8cs
— PIB Fact Check (@PIBFactCheck) February 2, 2021
ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરે
એક વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો હતો કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી સબકા સાથ સબકા વિકાસ યોજના હેઠળ તમામ લોકોના ખાતામાં 1 લાખ રૂપિયા જમા કરે છે. #PIBFactCheck દ્વારા આ દાવાને નકારી દેવાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના સંબંધિત કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
પીઆઈબી એ મુખ્ય એજન્સી
આપને જણાવી દઈએ કે ભારત સરકારની નીતિઓ, કાર્યક્રમની પહેલ અને સિદ્ધિઓ વિશે અખબારો અને ઇલેક્ટ્રોનિક મીડિયાને માહિતી આપવા માટે પીઆઈબી એ મુખ્ય એજન્સી છે. પીઆઈબીએ જણાવ્યું છે કે આ દાવો નકલી છે. કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના સંબંધિત કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

અહીં આવા કોઈપણ ભ્રામક સમાચાર વિશે ફરિયાદ કરો
સરકારને લગતા કોઈ સમાચાર સાચા છે કે નકલી, તે માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈપણ પીઆઈબી ફેક્ટ ચેક પર સ્ક્રીનશોટ, ટ્વીટ, ફેસબુક પોસ્ટ અથવા વ્હોટ્સએપ નંબર 918799711259 નો URL મોકલી શકે છે અથવા તેને pibfactcheck@gmail.com પર મેઇલ કરી શકે છે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ