• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું

in Lifestyle
મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું

સવાલ- મારે એક યુવતી સાથે છેલ્લા 2 વર્ષથી અફેર છે અમે કેટલીય વાર લગ્ન પહેલા આનંદ માણી ચુક્યા છે પણ તે મને કહે છે કે મારે હવે એના જોડ લગ્ન કરવા જ પડશે તો શું હું એને કેમનો સમજાવું કે મારે તારા જોડ નથી કરવા લગ્ન ?
એક યુવક

જવાબ- જો તમને એ યુવતી નહોતી ગમતી તો શું તમે ખાલી સુખ માણવા માટે જ એને પ્રેમ કરતા હતા ?? કે એ પણ ખાલી નાટક કરતા હતા, આ વાત જ જવાબ છે દોસ્ત

પ્રશ્ન : મારાં લગ્ન થયાં ત્યારે મારી પત્ની એક યુવાનને પ્રેમ કરતી હતી અને લગ્નને આઠ મહિના જેટલો સમય વીતી જવા છતાં હજી એ બંને મળે છે અને સંબંધ ધરાવે છે. હું મારી પત્નીને ખૂબ જ પ્રેમ કરું છું અને એનાં આવા વર્તનથી મને ખૂબ દુઃખ થાય છે. મારે મારી પત્નીને એના પ્રેમીથી કઇ રીતે મારા તરફ વાળવી? એક યુવક (વડોદરા)

ઉત્તર : તમારાં પત્ની લગ્ન થઇ ગયાં પછી પણ પોતાના પ્રેમીને મળે છે, એની સાથે સંબંધ ધરાવે છે તે યોગ્ય ન કહેવાય. એમણે હવે પોતે કોઇ અન્ય પુરુષની પત્ની છે અને પત્ની તરીકેની પોતાની કેટલીક ફરજ છે એ યાદ રાખવું જોઇએ.

તમે એમને એક વાર શાંતિથી સમજાવો આ રીતે હજી પણ પ્રેમીને મળવાનાં અને તેની સાથે સંબંધ રાખવાનાં વલણથી તમને દુઃખ થાય છે અને પત્ની તરીકે હવે એ એમનાં પ્રેમીને ભૂલી જાય તે વધારે યોગ્ય છે. શાંતિથી સમજાવવા છતાં જો એમનાં વર્તનમાં કોઇ ફેરફાર ન થાય તો પછી ઘરમાં કોઇ વડીલને વાત કરો.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન
Lifestyle

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત
Lifestyle

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા
Lifestyle

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા

આવા પુરૂષો સાથે સમાગમ કરવાથી ડરે છે મહિલાઓ
Lifestyle

આવા પુરૂષો સાથે સમાગમ કરવાથી ડરે છે મહિલાઓ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: