• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

મને નહોતી ખબર એ રીતે ગોરધન ઝડફિયા અને એ લોકો પાછળથી મારી ગાડીમાં ચડી ગયા : સીઆર પાટીલ

in Politics
મને નહોતી ખબર એ રીતે ગોરધન ઝડફિયા અને એ લોકો પાછળથી મારી ગાડીમાં ચડી ગયા : સીઆર પાટીલ

BJP ના નવા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની સૌરાષ્ટ્ર રેલીમાં જે રીતે સોશિયલ ડિસ્ટર્ન્સિંગના જે ઇરા ઉડ્યા એ બાદ BJP અને સીઆર પાટીલ સતત વિવાદમાં રહ્યા છે અને રેલીમાં BJP ના કાર્યકરો તેમજ નેતાઓએ જે રીતે કોરોનાના નિયમોને નેવે મૂકીને સામાજિક અંતરને અવગણીને ગરબા કર્યા અને રેલીઓ કરી એવા વિડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને આ તસવીરો તેમજ વિડિયોઝ વાયરલ થયા બાદ BJP ની આલોચના પણ થઇ રહી છે.

વાયરલ તસવીરો પૈકી જે તસ્વીર સહુથી વધુ વાયરલ થઇ છે એ તસ્વીરમાં સીઆર પાટીલ જે ખુલ્લી ગાડીમાં સવાર છે, એ ગાડીમાં ૮ થ ૧૦ લોકો સવાર હતા અને આ મામલે એક ઇન્ટરવ્યૂ દરમિયાન સીઆર પાટીલને સવાલ પૂછવામાં આવતા સીઈઆર પાટીલે જે જવાબ આપ્યો એ હાલ ચર્ચામાં આવ્યો છે.

પત્રકારે સીઆર પાટીલને સવાલ પૂછ્યો હતો કે ‘તમે જે ગાડીમાં સવાર હતા એ જ ગાડીના ૮ થી ૧૦ લોકો સવાર હતા, શું આ સોશિયલ ડિસ્ટર્ન્સિંગનો ભંગ ન કહેવાય? જેના જવાબમાં સીઆર પાટીલે કહ્યું હતું કે મને નહોતી ખબર એ રીતે ગોરધનભાઈ ઝડફિયા અને એમના સેક્રેટરી અને એ લોકો પાછળથી મારી ગાડીમાં ચડી ગયા હતા.

સીઆર પાટીલે કહ્યું કે જો તેમને ખબર હોટ કે ગોરધનભાઈ ઝડફિયા અને એમના સેક્રેટરી અને અન્ય લોકો પાછળથી એમની ગાડીમાં ચડી ગયા છે તો તેઓ પોતે જ એ ગાડીમાંથી નીચે ઉતરી જાત. અને આ ગાદીએ ૮ થી ૧૦ લોકો થોડા સમય માટે જ સવાર હતા.

જણાવી દઈએ એક ગોરધનભાઈ ઝડફિયા ગુજરાત BJP ના જુના અને વરિષ્ઠ નેતા છે અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પણ રહી ચૂકેલા છે ત્યારે એ કેવી રીતે માની શકાય કે આટલા મોટા નેતા ગાડીમાં પાછળથી ચડી જાય? આ એક મોટો સવાલ ઉભો થયો છે.

આ ઉપરાંત પત્રકાર દ્વારા સીઆર પાટીલને રેલીમાં લોકોની ભીડ અને ગરબા વિષે પ્રશ્ન પૂછવામાં આવતા પાટીલે જવાબ આપ્યો હતો કે આ લોકોનો BJP પ્રત્યેનો પ્રેમ છે અને મારી હાજરીમાં ક્યાંય ગરબા થયા નથી અને આગામી સમયમાં આયોજનો અગાઉ આ તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

આ સાથે જ સીઆર પાટીલ દ્વારા BJP કાર્યાલય કમલમ  ખાતે BJP કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળવા માટે બે અઠવાડિયામાં બે દિવસ બે મંત્રીઓ હાજર રહેશે એવા નિર્ણય મામલે સવાલ પૂછ્યો હતો કે શું હવેથી સત્તાના બે કેન્દ્રો રહેશે? અને BJP કાર્યકરોના જ પ્રશ્નો સાંભળવામાં આવશે?

જેનો જવાબ આપતા પાટીલે કહ્યું હતું કે કાર્યકરોને સચિવાલયમાં જઈને પાસ કઢાવીને મંત્રીઓ સુધી પહોંચવામાં તકલીફ ન પડે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રીઓ અઠવાડિયામાં બે દિવસ કમલમ ખાતે હાજર રહીને BJP કાર્યકરોના પ્રશ્નો સંભાળશે અને હલ કરશે.

આ સાથે જ એક મહત્વના સમાચાર  પણ જણાવી દઈએ કે સીઈઆર પાટીલની સ્વાગત યાત્રામાં કાર્યકારી સાથે ગરબે ઘૂમી રહેલ સુરત BJP આ ધારાસબ્ય હર્ષ સંઘવીનો કોરોના રિપોર્ટ આજે પોઝટિવ આવ્યો છે. MLA હર્ષ સંઘવીએ પોતે જ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયા કરવા હોય તો ભાજપને સંપૂર્ણપણે હરાવવું પડશે
Politics

પેટ્રોલ-ડીઝલના ભાવ 50 રૂપિયા કરવા હોય તો ભાજપને સંપૂર્ણપણે હરાવવું પડશે

ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ
Politics

ખંડણી અને મની લોન્ડરિંગ કેસમાં EDની મોટી કાર્યવાહી, પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ધરપકડ

જિન્ના સાથે પટેલની તુલના શરમજનક, અખિલેશે માફી માગવી જોઈએ’: સીએમ યોગી
Politics

જિન્ના સાથે પટેલની તુલના શરમજનક, અખિલેશે માફી માગવી જોઈએ’: સીએમ યોગી

પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા માટે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી મહેબૂબા મુફ્તી, કહ્યું- વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો
Politics

પાકિસ્તાનની જીતનો જશ્ન મનાવવા માટે ધરપકડ કરાયેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં આવી મહેબૂબા મુફ્તી, કહ્યું- વિદ્યાર્થીઓને તાત્કાલિક મુક્ત કરો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: