1 એપ્રિલ થી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ ઘટી ગયા છે અને એલપીજી ગેસની કિંમતમાં 10 રૂપિયાનો કાપ મૂકવામાં આવ્યો છે. દિલ્હીમાં સબસિડી વગરનો બાટલો 14.2 કિગ્રા LPG ગેસ સિલિન્ડર ખરીદવા માટે પેટીએમ ગ્રાહકો માટે બમ્પર ઓફર લાવ્યા છે.

આ ઓફર અંતર્ગત ગ્રાહકોને 809 રૂપિયા વાળો સિલિન્ડર ફકત 9 રૂપિયામાં મળશે.પેટીએમ કેસબેક ની શરૂઆત કરી છે અને આ કેસબેક ઓફરમાં જો કોઈ ગ્રાહક ગેસ સિલિન્ડર બુક કરાવે છે તો તેને 800 રૂપિયા સુધીનું કેસબેક મળી શકે છે.

પેટીએમ ની આ ઓફર 30 એપ્રિલ 2021 સુધી લાગુ રહેશે.એટલે કે,આખો મહિનો એલપીજી ખરીદવા માટે આપણી પાસે સારો મૂક્યો છે.

જો આ ઓફરનો લાભ લેવા માગતા હોય તો સૌથી પહેલાં મોબાઈલ પર પેટીએમ એપ ડાઉનલોડ કરવી પડશે. ત્યારબાદ ગેસ એજન્સીથી સિલેન્ડર બૂંકિંગ કરવાનો રહેશે.

Lpg gas booking

અને તેના માટે પેટીએમ એપ માં શો મોરે પર જઈને ક્લિક કરો. બાદમાં રીચર્જ અને પે બિલ વિકલ્પ દેખાશે. અહીં જઈને આપ પોતાના ગેસ પ્રોવાઇડર ને સિલેક્ટ કરો.

બુકિંગ પહેલા આપ FIRSTLPG પ્રોમો કોડ નાખવાનો રહેશે. બુકિંગના 24 કલાકની અંદર આપ ને કેસબેંક સ્કેચ કાર્ડ મળી જશે. આ સ્કેચ કાર્ડ ને 7 દિવસીય અંદર ઉપયોગ કરી નાખવાનું રહેશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube