લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) લાંબા સમયગાળામાં રોકાણ માટેનું સૌથી વિશ્વાસપાત્ર કંપનીઓમાંથી એક માનવામાં આવે છે. જીવનની સુરક્ષાથી લઈને રિટાયરમેન્ટ સુધીની પ્લાનિંગમાં LIC નો મોટો ભાગ રહેલો છે. અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે, LIC ની જીવન આનંદ પોલિસી થકી કેવી રીતે તમે દરરોજ 80 રૂપિયાનું રોકાણ કરી 28 હજાર રૂપિયા પેંશન મેળવી શકો છો.
મહત્તમની કોઈ મર્યાદા હોતી નથી
LIC જીવન આનંદ પોલિસીમાં રોકાણ કરવા માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 28 વર્ષ હોવી જોઈએ. આ પ્લાન 25 વર્ષના સમયગાળા પર રિટર્ન ઓફર કરે છે. બોનસ સુવિધા, લિક્વિડિટી અને રોકાણના હિસાબથી આ LIC ની સૌથી સારી પોલિસીમાંથી એક માનવામાં આવે છે. આ પોલિસી હેઠળ લઘુતમ સમ અશ્યોર્ડ 1 લાખ રૂપિયા છે અને મહત્તમની કોઈ મર્યાદા હોતી નથી. તે સિવાય રોકાણનું રિસ્ક પણ કવર કરવામાં આવે છે. આ એક એન્ડોમેન્ટ પોલિસી છે. એટલે કે, રોકાણને રોકાણ અને વીમા બંનેનો ફાયદો મળે છે.
આ રીતે બનશે મોટું ફંડ
LIC policy
માની લો કે, જો તમારી ઉંમર 55 વર્ષની છે અને તમે ઓ પોલિસીની શરૂઆત કરી છે. તમે 5 લાખ રૂપિયાની બીમિત રકમની સાથે 20 વર્ષ માટે આ પોલિસી લીધી છે. આ આધર પર તમારો હપ્તો 30,273 રૂપિયા વર્ષના પડશે. જો આ મંથલી કરીએ તો તમારા હપ્તાની રકમ 2522 રૂપિયાની આવશે.
પોલિસી પર મળનાર અન્ય લાભ
- તમારી કુલ બીમિત રકમ પર તમારે 45/1000 ના રૂપિયામાં રિવર્સલ બોનસ મળશે.
- એટલે કે, દર વર્ષે તમારે 22,500 રૂપિયા બોનસ તરીકે મળશે.
- મળનાર બોનસનું દર અલગ-અલગ હોઈ શકે છે.
- તેની અતિરિક્ત તમને એક 10 હજાર રૂપિયાનું ફાઈનલ એડિશનલ બોનસ પણ મળશે.
આ રીતે મળશે 960 લાખ રૂપિયા
35 વર્ષની ઉંમર અને 20 વર્ષની પોલિસી માટે તમે કુલ જમા કર્યા 5 લાખ રૂપિયા. તમને તેના બદલે મળશે 22,5000 રૂપિયાના 20 હપ્તા મતલબ 4,50,000 રૂપિયા. તે સિવાય 10 હજાર રૂપિયાનું એડિશનલ બેનિફિટ. તો કુલ રકમ મળી, 4,60 લાખ રૂપિયા અને સાથે 5 લાખ રૂપિયા તમારું મૂળધન, તો તમારે જે કુલ રકમ મળશે તે હશે 9.60 લાખ રૂપિયા.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.