• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

Goverment: આનંદો/ લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશખબર, વધેલા મોંઘવારી ભથ્થા સાથે આવશે નવી સેલરી

in Business
Goverment: આનંદો/ લાખો કેન્દ્રીય કર્મચારીઓ માટે ડબલ ખુશખબર, વધેલા મોંઘવારી ભથ્થા સાથે આવશે નવી સેલરી

દેશના 50 લાખ કેન્દ્રીય કર્મચારી અને 61 લાખ પેન્શનર્સના ખાતામાં જલ્દી એમનો અધિકાર આવવાનો છે. કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારો કરી દીધો છે, સાથે જ મોંઘવારી રાહતને પણ ફરી શરુ કરી દીધી છે. કેન્દ્રીય કર્મચારી અને પેન્શનર્સ માટે ખુશ ખબરની આ ડબલ ડોઝ જાન્યુઆરીથી મળવાનું શરુ થઇ જશે.

સરકારે 4 % મોંઘવારી ભથ્થું વધાર્યું

કર્મચારી

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સરકારે 4% મોંઘવારી ભથ્થું વધાર્યું છે. એનાથી કેન્દ્રીય કર્મચારીની સેલરીમાં વધારો થઇ શકે છે. 4%ના વધારા સાથે મોંઘવારી ભથ્થું 17%થી વધીને 12% થઇ જશે. જો કે આ ભથ્થું જાન્યુઆરીથી જ મળવાનું શરુ થઇ જશે, પરંતુ એનું અધિકારીક એલાન હજુ થયું નથી.

વિકલાંગ ભથ્થું પણ જારી રહેશે

ડિસેમ્બર 2020ના છેલ્લા સપ્તાહમાં PM મોદીએ વિકલાંગ ભથ્થું તમામ કર્મચારીઓ માટે ચાલુ રાખવાનું એલાન કર્યું હતું. જો પોતાનું સેવા દરમિયાન અપંગ થઇ જાય છે અને ફરી પણ ઓફિસ જોઈન કરે છે તો એમને ભથ્થું આપવામાં આવશે. આ આદેશનો સૌથી વધુ ફાયદો Central Armed Police Force (CAPF)ના જવાનો જેવા કે CRPF, BSF, CISFને થશે.

માર્ચ 2020માં મળી હતી DA વધારવાની મંજૂરી

કેબિનેટે માર્ચ 2020માં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાની મંજૂરી આપી હતી. ત્યારે નાણામંત્રીએ એલાન કર્યું હતું કે આ બેઝિક/પેન્શનમાં હાજર મોંઘવારી ભથ્થામાં 4% વધારો કરવામાં આવે. જો કે કોરોનાના કારણે સરકારે આદેશ જારી કર્યો હતો કે, 1 જુલાઈ 2020થી 1 જાન્યુઆરી 2021 સુધી મળવાની રકમ નહિ મળે, જો કે હાજર દરે DA, DR ચુકવણી ચાલુ રહશે

28 % મોંઘવારી દર પર ભથ્થું આપવાની માંગ ઉઠી

જો કે ખબર એ પણ છે કે, કેન્દ્ર સરકારના કર્મચારી અને વર્કર્સ સંગઠન (Association of Employees Confederation of Central Government Employees and Workers)એ નાણામંત્રી પાસે હાજર સરકારી ખજાનાની જાણકારી મૂકી છે અને નાણામંત્રીને અપીલ કરી છે કે હવે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને વર્તમાન મોંઘવારી દર 28%ના હિસાબે આપવામાં આવે. તેમણે કહ્યું છે કે કોરોના દરમિયાન કેન્દ્ર સરકારના કર્મચારીઓએ સમર્પણ સાથે કામ કર્યું છ. ડ્યુટી દરમિયાન કર્મચારીઓના જીવ પણ ગયા આ બધાને ધ્યાનમાં રાખીને નાણામંત્રી જાન્યુઆરી 2020થી મોંઘવરી ભથ્થું અને મોંઘવારી રાહત 28%ના દરથી આપે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

અંબલાની આગાહી ગાજતે નેવાજતે ગુજરાતમાં થશે તોફાની વરસાદની એન્ટ્રી આ તારીખ સુધી ખેડૂતો આપજો ધ્યાન
Business

અંબલાની આગાહી ગાજતે નેવાજતે ગુજરાતમાં થશે તોફાની વરસાદની એન્ટ્રી આ તારીખ સુધી ખેડૂતો આપજો ધ્યાન

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.
Business

આ ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ વગર જ 4011 કિલોમીટર ચાલીને એક નવો રેકોર્ડ બનાવ્યો, જાણો આ ઇલેક્ટ્રિક બાઇકના ફીચર્સ અને કિંમત.

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે
Business

TATAએ લૉન્ચ કરી નવી CNG કાર, કિંમત એટલી કે મધ્યમવર્ગીય પરિવારને પરવડી શકે

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની
Business

12 વર્ષની બાળકીએ મોબાઈલ અને ઇન્ટરનેટ થી લગાવ્યું દિમાગ અને કમાણી કરી 24 કરોડની

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: