સલામત આનંદ માણવા માટે કો ન્ડમનો ઉપયોગ કરવો અત્યંત આવશ્યક છે. જોકે, રિલેશન બનાવતી વખતે જો તે કાઢી નાખવામાં આવે કે ફાટી જાય તો તેનો ઉપયોગ કરવાનો કે તેને પાસે રાખવાનો કોઈ અર્થ જ નથી રહેતો પરંતુ, કો ન્ડમ ફા ટી જવા પાછળ ક્યા કારણો જવાબદાર છે? અને બીજુ એ કે આવી પરિસ્થિતિ ના સર્જાય એના માટે શું કરી શકીએ? તો ચાલો જાણીએ. ઘણીવાર શરી રસુ ખ માટેના રિલેસન બનાવતી વખતે કો ન્ડમ ફાટી જાય છે. આ સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે કારણ કે, અનિચ્છનીય ગર્ભાવસ્થા અને એસટીડીની સમસ્યાને અટકાવવા માટે કોન્ડમને એક ખુબ જ મહત્વપૂર્ણ સાધન માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે કોઈપણ જોખમ લેવા ઇચ્છશો નહી કે તમારા પ્ર ણય રિલેશનની મધ્યમા જ કોન્ડમ ફાટી કે તૂટી જાય. ધ્યાન રાખો કે, જ્યારે તમે કોન્ડોમ કોઈ જગ્યાએ મુકો છો તો ત્યાં સૂર્યપ્રકાશ પહોંચતો ના હોય. તેને સહેજ અંધારી અને ઠંડી જગ્યાએ સાચવીને રાખવો. જોકે, તેનો અર્થ એવો જરાપણ નથી કે, તમારે તેને ઉપાડીને એકદમ ઠંડી જગ્યાએ મૂકી દેવો. આમ કરવાથી, કોન્ડમ નબળા પડી જાય છે અને જ્યારે તમે તેને ઉપયોગમાં લો છો તે દરમિયાન તે તૂટી જાય છે. લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં. આ તેલ આધારિત લ્યુબ્સ લેટેક્ષ કોન્ડોમમાં ખૂબ ઝીણી રીતે વીંધી શકે છે, જે જોખમી સાબિત થશે.

સલામતી વિશે જ વિચારીને એકસાથે બે કો ન્ડમનો ઉપયોગ કરવાનો પ્રયાસ ક્યારેય પણ ના કરો. આ કો ન્ડમ એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હોય છે કે, તેનો ઉપયોગ એક જ વાર કરવામાં આવે અને તેની પકડ જળવાઈ રહે. જો તમે એક કરતા વધારે કો ન્ડમનો ઉપયોગ કરીને તેની લેયર કરશો તો ઘર્ષણથી તે ફાટી જવાની શક્યતાઓ વધારે પડતી રહે છે. પહેલી વખત જો તમે કો ન્ડમનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો તો પહેલા તેને લગાવતા શીખો કારણકે, જો તેને ખોટી રીતે લગાવવામાં આવે અને તેનો ઉપયોગ કરવામાં આવે તો પ્ર ણય દરમિયાન તે ફાટી શકે છે અને તમે જે સુરક્ષાની અપેક્ષા રાખતા હતા તે તમને બિલકુલ નહીં મળી શકે. જો પાર્ટનરને ડ્રાયનેસની સમસ્યા હોય તો લુબનો ઉપયોગ જરૂરથી કરો. આમ, કરવામાં નિષ્ફળ જતા કો ન્ડમ ઉપયોગ દરમિયાન ફાટી શકે છે કારણકે, સૂકા વિસ્તારથી વધુ ઘર્ષણ પેદા થશે અને તેનાથી કાપા પડવાનું શરૂ થશે. પાર્ટનર માટે પણ તે પીડા દાયક રહેશે, તેથી લુબનો ઉપયોગ કરવામાં અચકાવું નહીં. જે કો ન્ડોમ ફિટ થાય તો તે ના ખરીદો. જો તે વધારે નાનું થઈ જાય તો આનંદ દરમિયાન ટાઇટનેસના કારણે ફાટી જાય છે. સસ્તામાં ફસાઈ ના જાઓ. તેના બદલે, સલામત અને વધુ સારી ગુણવત્તાવાળી કંપનીનું કો ન્ડોમ લો. તે તમને અન્ય પ્રકારના ચેપથી પણ બચાવશે

ત્રણ લોકો સાથે શરીર સુખનો અનુભવ કરવો એ પોતે જ ખૂબ જ પડકારજનક હોય છે. જે લોકો આવા રિલેશન બાંધે છે, તેમના માટે મજા ત્રણ ગણી વધી જાય છે. જ્યારે આનંદની વાત આવે છે ત્યારે કોઈ તેના વિશે ખચકાટ અનુભવે છે તો કોઈ તેની કલ્પનાને ચરમ સીમા સુધી પહોંચાડી દે છે. દરેક વ્યક્તિનો તેના પ્રત્યેનો દૃષ્ટિકોણ અને અભિગમ જુદો હોય છે. જેમને તેના પ્રયોગો કરવા ગમે છે, તે નવી વસ્તુઓ ટ્રાય કરવામાં પાછળ રહેતા નથી. આ સાથે જ કેટલાક લોકો એવી રીતો પણ અજમાવે છે, જે બિલકુલ સામાન્ય ના હોય અને વ્યક્તિના ચારિત્ર્ય પર મહદ અંશે સવાલ કરી શકાય.

આમાંથી એક છે થ્રીસમ એટલે કે ત્રણ લોકોનો એકસાથેનો રિલેશન. આવી રીતે જતા પહેલા તેનાથી સંબંધિત કેટલીક વાતો જાણી લેવી વધુ યોગ્ય છે. તો ચાલો આજે આ લેખમાં તેના વિશે ચર્ચા કરીએ. આ પ્રકારના રિલેશનો કોઈપણ રીતે સામાન્ય નથી હોતા. તે તમારા જાતીય જીવનને મસાલેદાર બનાવે છે. જો બે વ્યક્તિ સંમતિથી કોઈ ત્રીજી વ્યક્તિને પોતાની વચ્ચે લાવવાનો નિર્ણય કરે છે તો તેનો અર્થ એ છે કે તે સામાન્ય પ્રણય જીવનથી કંટાળી ગયા છે અથવા કંઈક નવું અનુભવીને પોતાને સંતુષ્ટ કરવા માંગે છે. જે લોકોને પ્રણય કરતા સમયે વાઇલ્ડ ટચ કે એક્સપેરિમેન્ટ પસંદ હોય છે, તેમને આ પ્રકારનો અનુભવ ભરપૂર આનંદથી ભરપૂર લાગે છે. પ્રણય જ્યારે સંતોષથી ભરપૂર હોય છે, ત્યારે તે શરીરમાં ડોપામાઇનને મુક્ત કરે છે, જે તમને એક અલગ જ સુખનો અનુભવ આપે છે. આ કોષો તમારા તણાવને પણ દૂર કરે છે. જોકે, જો કોઈ વ્યક્તિને આ પ્રકારના પ્લેઝરની આદત પડી જાય છે તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

જો વ્યક્તિ રિલેશનશિપમાં હોય અને તેમના રિલેશન એવા તબક્કે પહોંચી ગયો હોય કે જ્યારે તેઓ એકબીજા સાથે ઇન્ટિમેટ થવા માટે તૈયાર હોય તો તે વ્યક્તિને પ્રણય દરમિયાન ઓછો આનંદ મળી શકે છે. તેનાથી કપલના પ્રણય એક્સ પિરિયન્સ પર નેગેટિવ અસર પડશે, જે રિલેશનશિપને અસર કર્યા વગર નહીં રહે. સંમ તિથી આવા જા તીય અનુભવો અનુભવતા યુગલોને પણ કેટલાક જોખમોનો સામનો કરવો પડી શકે છે. દાખલા તરીકે જો કોઈ ત્રીજી વ્યક્તિથી તેના જીવનસાથી કરતા વધુ સારી જાતીય સં તોષ અનુભવે છે, તો તે જીવનસાથીને છોડીને આનંદમાં સામેલ ત્રીજી વ્યક્તિ તરફ આકર્ષિત થઈ શકે છે.

આ પ્રકારના પ્રણયમાં સૌથી વધુ જોખમ નિયંત્રણ ગુમાવવાનું હોય છે. આનંદની શોધમાં રહેનાર વ્યક્તિ રિલેશન બનાવતી વખતે પોતાની પદ્ધતિઓ અપનાવે છે, જે તેને સં તોષ આપી શકે છે પરંતુ, બીજા માટે ખરાબ અનુભવ બની શકે છે. ત્રણ લોકો જ્યારે એકસાથે શરીર સુખ માણે તે દરમિયાન પરિસ્થિતિને નિયંત્રિત કરવી સરળ નથી. આવી સ્થિતિમાં ઈ જા થવાની સંભાવના પણ વધી જાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.