Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Lifestyle

Lifestyle: કુંવારી છોકરી કરતાં પરિણીત મહિલાઓ યુવકોની કેમ હોય છે પસંદ : કારણો વાંચશો તો ચોંકી જશો

વિદેશોથી લઇને ભારતીય ફિલ્મ જગતમાં પણ એ કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે જ્યાં છોકરાઓ લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં પડતા હોય. જે એક પ્રકારે અસામાન્ય ઘટના લાગે છે. કોઇ પણ વ્યક્તિને આ સાંભળી થોડુ અટપટુ અચૂક લાગશે. આજે એવા ઘણા ઉદાહરણ આપીણી સામે છે કે લગ્ન કરેલી યુવતીઓના પ્રેમમાં છોકરાઓ ખૂબ પડતા હોય છે. હાલમાં જ એક સંશોધન થકી બહાર પડેલા અહેવાલમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. આ શોધમાં કારણ જણાવવામાં આવ્યું છે કે શા માટે છોકરાઓ લગ્ન કરેલી સ્ત્રીઓના પ્રેમમાં પડતા હોય છે.

આત્મવિશ્વાસ

લગ્ન કરેલી સ્ત્રીઓ લગ્ન ન કરેલી યુવતીઓના મુકાબલે આત્મવિશ્વાસથી સભર હોય છે. તેમનો આ આત્મવિશ્વાસ છોકરાઓને પોતાની તરફ આકર્ષિત કરે છે. પુરૂષોને લાગે છે કે લગ્ન કરેલી મહિલાઓ તમામ સમસ્યાઓની સામે સારી રીતે લડી શકશે.

કેયરીંગ પાર્ટનર

લગ્ન કરેલી મહિલાઓ વધારે પડતી કેર કરનારી હોય છે. લગ્ન બાદ પરિવારની ચિંતા તેમની અંદર જન્મ લે છે. જેના કારણે પુરૂષોને તેમની અંદરનો કેયરિંગ એટીટ્યુડ પસંદ આવે છે.

હોર્મોન્સમાં બદલાવ

લગ્ન બાદ મહિલાઓના હોર્મન્સમાં પરિવર્તન આવે છે. જેના કારણે તેમની સ્કિન ઘણી જ ગ્લો થઇ જાય છે. મહિલાઓમાં આવેલો આ બદલાવ પુરૂષોને પોતાની તરફ આકર્ષિત કરે છે.

મીઠો સ્વભાવ

લગ્ન કરેલી મહિલાઓ ઘર અને બહાર સારી રીતે મેનેજ કરી શકે છે. તેમના ચહેરા પર હંમેશાથી હાસ્ય હોય છે. જે બનાવી રાખવામાં તેમની પાસે નિપુણતા હોય છે. ખુશમિજાજ માણસની સાથે તો કોઇને પણ રહેવું ગમે. છોકરાઓને મહિલાઓમાં આ વાત જ પસંદ આવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

શુ ખરેખર મેથી ખાધા પછી ખૂબ થાય છે સમાગમ ની ઈચ્છા,જાણો શુ છે હકીકત….

Nikitmaniya

શું તમે પરિણિત છો? તો આજ પછી ભૂલથી ક્યારે પણ ના કરતા આ કામ, નહિં તો આવશે મોટી ઉપાધિ

Nikitmaniya

Health: સફેદ વાળને કાળા બનાવવા માટે ફક્ત કરો ફટકડીનો આ એક ઉપાય, અઠવાડિયામાં જ ઘણો ફરક જોવા મળશે

Nikitmaniya