• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

કોઈ પુરુષમાં હોય દિલચસ્પી તો મહિલાઓ આપે છે આવા 15 સિક્રેટ સંકેતો, જાણો મહિલાઓના ઈશારા

in Lifestyle
કોઈ પુરુષમાં હોય દિલચસ્પી તો મહિલાઓ આપે છે આવા 15 સિક્રેટ સંકેતો, જાણો મહિલાઓના ઈશારા

કોઈ પણ મહિલાને તમારી સાથે કરવું હોય તો ચુપચાપ રીતે આવા ઈશારા કરે છે, જાણી લો કામ લાગશે

કોઈ પણ વ્યક્તિને સમજવું ખુબ મુશ્કિલ કામ હોય છે. પછી વાત કોઈ મહિલાને સમજવાની હોય તો તે તો અસંભવ કામ લાગે છે. બીચાળા પુરુષો તો કોશિશ તો જરૂર કરતા હોય છે

પણ પોતાની પાર્ટનર કે પત્નીને સમજી નથી શકતા. પણ કોઈ મહિલાને સમજવું ખુબ જરૂરી છે. હવે જો કોઈ યુવતી પર દિલ આવી જાય તો તેને સમજવી તો પડશે જ ને. એ તો દરેક જાણવા માંગતા હોય છે કે તેમની ક્રશ માં તેમને દિલચ્સ્પી છે કે નહિ? બસ આજ કન્ફયુઝનનાં ચાલતા પોતાના દીલની વાતો પણ કહી શકતા ન હતા.

હવે આપણે સામેવાળા ના મગજમાં તો ઘુસી ન શકીએ? પણ સામેવાળાનાં હાવ-ભાવ જરૂર સમજી શકીએ છીએ કે તે તમને પસંદ કરે છે કે નહિ. તો ચાલો આજે અમે તમને કોઈ મહિલાની બોડી લેન્ગવેજથી તેમની પસંદ-નાપસંદ વિશે કેવી રીતે જાણવું જેવી માહિતી આપવા જઈ રહ્યા છીએ.

1. તેમની સ્માઈલ: જો કોઈ મહિલા તમારામાં દિલચસ્પી રાખે છે તો તેની સ્માઈલ રીયલ હશે. પણ રીયલ અને ફેક સ્માઇલની જાણ તમારે જ કરવાની રહશે. તેની જાણ લગાવા માટે તમારે તેની આંખો અને ફેસની આસપાસના મસલ્સ પર ધ્યાન દેવું જોઈએ. આ મસલ્સના હરકત હોવા પર સમજો કે તમારું કામ બની રહ્યું છે.

2. તેમનું પોસ્ચર:

જો તમે સાથે બેઠા કે ઉભા છો તો સૌથી પહેલા તમારા પોસ્ચર પર ધ્યાન આપો. બાદમાં તેના તરફ જુઓ. જાણો કે શું તે પણ તમારી જેમ પોસ્ચરમાં જ ઉભી કે બેઠી છે. અને જો તેવું છે તો સમજો કે તે તમારામાં દિલચસ્પી રાખે છે.

3. પગની પોઝીશન: અમુક એક્સપર્ટ પગને સૌથી ઈમાનદાર બોડી પાર્ટ માને છે. જ્યારે કોઈ વ્યક્તિને સામેવાળા વ્યક્તિમાં રૂચી હોય છે તો તેઓ પોતાના પગને વિપરીત દિશામાં હોય છે. જો તમારું ક્રશ અન્ય સાથે વાત કરી રહી છે પણ તેના પગ તમારી તરફ છે તો સમજી જાઓ કે તેમને તમારામાં જ દિલચસ્પી છે.

4. તેમની નજર:

આંખ ખરેખર દિલની જુબાન હોય છે. જ્યારે તમને કોઈ પસંદ આવતું હોય છે ત્યારે તમે તેની આંખોમાં જોઇને વાત કરતા હોવ છે. અને જો તમારી ક્રશ પણ ડાયરેક્ટ તમારી આંખોમાં જ જોઇને વાત કરી રહી છે તો સમજો કે તેને તમારામાં કઈક દિલચસ્પી છે.

5. પલકો પર નજર: તમે તમારા ક્રશ તરફ જુઓ તો જરા તેની પલકો પર પણ ધ્યાન આપો. જો તમે તેમેને પસંદ છો તો તેની પલકો જરૂર કરતા વધુ જ ફફ્ડાતી હશે.

6. આંખોની પુતલીઓ: જયારે આપણે ઈમોશનલ ફિલ કરો છો ત્યારે આપણા શરીરમાં ડોપામાંઇન હોર્મોનનો સ્ત્રાવ થાય છે. જેનાથી આંખોની પૂતલીઓ પહોળી થઇ જાતી હોય છે. જો તમારી ક્રશ તમારાથી કનેક્ટેડ મહેસુસ કરી રહી છે તો તેની પુતલીઓ પણ ફેલાયેલી નજરમાં આવશે.

7. બ્લશ કરવું: સાયન્સનું પણ માનવું છે કે જ્યારે માણસ પોતાની પસંદની કોઈ વસ્તુ કે વ્યક્તિને જોવે છે તો અડ્રેનલીનને લીધે ચેહરો લાલ થઇ જાતો હોય છે. ચેહરો લાલ ચિંતા થી કે પછી ડર થી પણ થતો હોય છે. પણ આવું ત્યારે પણ થાય છે જ્યારે તેને તમને જોઇને શરમ આવતી હોય.

8. ખુદને સ્પર્શ કરવું: જ્યારે કોઈ મહિલા સામેવાળા વ્યક્તિમાં દિલચસ્પી રાખે છે તો તે પોતાના વાળને ખોલી નાખે છે. પોતાના વાળની લટને સહેલાવવા લાગે છે. સાથે જ તે પોતાના ગળા, સોલ્ડર, જાંઘ વગેરે પર હાથ ફેરવવા લાગે છે.

9. નથનું ફૂલવું: જેવી રીતે અડ્રેનીલને લીધે ચેહરામાં બ્લડ ફલો વધુ હોય છે, તેવી જ રીતે નાકમાં પણ બ્લડ ફલો વધી જાતું હોય છે. જેને લીધે જ્યારે કોઈ સામેના વ્યક્તિમાં દિલચસ્પી લે છે તેમના નાકની નથ પણ ફૂલવા લાગતી હોય છે.

10. તેમનું ખીલખીલાવું:

તેની સ્માઈલ તો ઠીક છે પણ જો તે તમારામાં દિલચસ્પી વિશે સંકેત આપવા માંગે છે તો તે દિલ ખોલીને હસતી જોવા મળશે.

11. હોંઠ સાથે ખેલવું: જો તે પોતાની ધૂનમાં હોવા છતાં પણ પોતાના હોંઠોને ચાવી રહી છે કે પછી જીભ લગાવી રહી છે તો સમજી જાઓ કે તે તમારામાં ખુબ આકર્ષિત છે.

12. ધડકનો વધી જવી:

પોતાના ક્રશને જોઇને ધડકનો વધી જવી એક સામાન્ય વાત છે. જો તેને તમારામાં રૂચી હશે તો તેનો શ્વાસ સામાન્ય કરતા વધુ ચાલશે.

13. તેમનું ટચ કરવું: કોઈ પણ યુવતી તમને ત્યારે જ ટચ કરશે, જ્યારે તે તમારી સાથે કમ્ફર્ટટેબલ હોય. તેમને ટચ કરીને તમારામાં રૂચી જતાવી શકે છે.

14 . જો તે પોતાની આસપાસના આઈટમ્સ જેવા વૈન ગ્લાસ કે અન્ય વસ્તુઓ સાથે ખેલી રહી છે તો તે પણ તેના ઇંટરેસ્ટ જ દર્શાવી રહી છે. 15. તેમનું પોતાના કપડાની સ્લીવ્સ સાથે ખેલવું કે ફોલ્ડ કરવું પણ તમારામાં રૂચી જતાવી રહી છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન
Lifestyle

ક્યારેય લુબ્રિકન્ટ તરીકે વેસલિન, નાળિયેર તેલ અથવા લોશનનો ઉપયોગ કરશો નહીં, આ-નંદ સમયે થશે આ નુક્સાન

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું
Lifestyle

મારી પત્ની એક યુવાનને પ્રેમ કરે છે અમારા લગ્નને 8 મહિના થયા તો પણ સમજતી નથી હું શું કરું

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત
Lifestyle

લોકઅપ: પૈસા માટે આ સુંદરીએ હોટલના રિસેપ્શન સાથે વિતાવી આખી રાત

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા
Lifestyle

સ્કૂલમાં હતી ત્યારે મેં એને કપડાં વિનાની પણ જોયેલી : આજે એ પરણેલી હતી પણ મારે ફરી એને કપડાં વિનાની જોવાના અભરખા હતા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • World
  • Business
  • Sarkari Yojana
  • Religion
  • Lifestyle
  • Health
  • Sports

© 2019-2022 | All Rights Reserved

error: