ખાઓ રસગુલ્લા, અને દૂર કરો આ બીમારીઓને

લોકડાઉનના આ સમય ગાળામાં અનેક વાનગીઓ બનાવવાની રીત વિષે આપણે ઘણું બધું વાંચી જોઈ ચુક્યા છીએ. કોરોનાના કારણે ભારતમાં ચોથા તબક્કાનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે, ત્યારે રોગપ્રતિકારક ક્ષમતા વધારવી હવે કદાચ કોરોના સામે લડવાનો એકમાત્ર ઉપાય રહી ગયો છે. આ માટે આપણે સવ્સ્થ્ય વર્ધક ખોરાક જ નિયમિત પણે લેવો જોઈએ. કારણ કે સમતોલ આહાર જ એકમાત્ર વિકલ્પ છે, તમારા ઈમ્યુન સિસ્ટમને સુયોગ્ય રીતે ચાલતું રાખવામાં…

रुई जैसे सॉफ्ट और रसभरे रसगुल्ले की ...
image source

વર્તમાન સમયમાં વિકાસની હરણફાળ સાથે જ રોગ અને દવાઓ એ આપણા જીવનના અભિન્ન અંગો બની ચુક્યા છે. આપણા સ્વાસ્થ્યને સારું રાખવા માટે આપણે અનેક પ્રકારના ઉપચાર અનુસરતા હોઈએ છીએ. અત્યારના આ સમયમાં અમે તમને સ્વાસ્થ્યને સારા કરવાના તેમ જ રોગોને દુર રાખવા માટેના ઉપાયોમાંથી એક શ્રેષ્ઠ ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ. જી હા, આ ઉપાય સ્વાદિષ્ટ પણ છે અને ઉપયોગી પણ છે. કારણ કે આ ઉપચાર રસગુલ્લા સાથે જોડાયેલ છે. જો કે રસથી ભરપુર રસગુલ્લા તો તમને દરેકને સારા લાગતા જ હશે.

image source

જો કે રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે અને રસથી ભરેલા મુલાયમ અને રસીલા રસગુલ્લા ખાવામાં પણ આપણને ઘણો આનંદ આવે છે. એવામાં તમને કદાચ એ વાત પણ ખબર નહી હોય કે, રસગુલ્લા ખાવાથી ઘણા પ્રકારના લાભ થઇ શકે છે. તમને બધાને એ પણ જણાવી દઈએ કે રસગુલ્લાનું સેવન કરવાથી શરીરમાં રહેલી ૩ બીમારીઓ જડમુળથી નાશ પામે છે. તો આવો આજે અમેં આપને જણાવીએ એ ત્રણ રોગ જેમાં રસગુલ્લા ખાવાથી અનેક પ્રકારના લાભ થાય છે.

image source

રોગ અને એમાં રસગુલ્લા ખાવાથી થનારા લાભ

1. ગણા ઓછા લોકો આ વિશે જાણતા પણ હશે કે જેમને પીળીયાની તકલીફ હોય છે, એ લોકો માટે રસગુલ્લા વરદાન સ્વરૂપ બની રહે છે. આવા લોકો જો દરરોજ સવારે ઉઠીને એક ધોળા રંગનો રસગુલ્લો ખાય તો એમની પીળીયાની તકલીફ હમેશા માટે ગાયબ થઇ શકે છે.

Cystitis: Symptoms, causes, and treatments
image source

2. જે લોકોને પેશાબ કરતી વખતે બળતરા અનુભવાય છે, એમના માટે પણ ધોળા રંગના રસગુલ્લા રામબાણ દવા છે. જી હા, ખરેખર આવા લોકોએ દરરોજ એક ધોળો રસગુલ્લો ખાવો જોઈએ. જેથી એમને સમસ્યામાંથી રાહત મળી શકે છે.

Jaundice - Pre, Intra, Post-hepatic - Management ...
image source

3. તમારી જાણકારી માટે તમને બતાવી દઈએ કે જો તમારી આંખોમાં બળતરા થાય છે, અથવા આંખો પીળી પડી જતી હોય તો રોજ સવારે વહેલા ઉઠીને એક ધોળો રસગુલ્લો જરૂરથી ખાવો જોઈએ. કારણ કે એનાથી આંખો સ્વસ્થ રહે છે, અને દ્રશ્ય ક્ષમતા પણ વધે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube