જો તમે પણ જીવનમાં પૈસાની ખામીઓ થી દુઃખી છો તો બોલો હનુમાનજીનો આ ચમત્કારી મંત્ર, ટૂંક જ સમયમાં મુશ્કેલી થશે દૂર

આજના સમયમાં દરેક વ્યક્તિને પૈસાનો અભાવ જોવા મળે છે.અને આ ભાવના કારણે દરેક વ્યક્તિ પૈસા કમાવા માટે કંઇ કઈ કામ કરતા હોય છે.અને જે વ્યક્તિઓ જોડે પૈસા છે તે વ્યક્તિઓ પોતાનું જીવન શાંતિ જીવે છે.પરતું આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પૈસા કમાવ છો તે ઈમાનદારી વારા પૈસા છે કે પછી કે પછી ખોટી રીતે કમાયેલા પૈસા છે જો તમે ઈમાનદારી થી કામ કરીને પૈસા ભેગા કર્યા હસે તો સુખ મળસે અને જો તમે ખોટો રસ્તો અપનાવીને પૈસા ભેગા કર્યા હશે તો તમને દુઃખ આવશે.

અને આ વાતો ના લીધે તે ખૂબજ તણાવમાં રહે છે.અમુક વ્યક્તિઓ ખૂબજ મહેનત કરતાં હોય છે પરતું તે છતાં તેમણે ફળ મળતું નથી. જો તમારી સાથે પણ એવું થાય છે તો ચિંતા કરવાની જરૂર નથી. એના માટે પણ એક ઉપાય છે જેનો ઉપયોગ કરવાથી તમને ધનની પ્રાપ્તિ થશે.

તન-મનની શક્તિની સાથે થાય છે ધનની પ્રાપ્તિ, જો તમારે ધનની પ્રાપ્તિ કરવી હોય તો તમે શનિવારના દિવસે અવશ્ય હનુમન ચાલીસાની નો જાપ કરવો જોઈએ. “अष्टसिद्धि नवनिधि के दाता, अस वर दीन जानकी माता” હનુમાનજીના બળવાન હોવા સાથે સાથે તેને વૈભવના સ્વામી અને દાતા પણ ગણાવ્યા છે.જો તમે આ મંત્રનો ઉપયોગ કરશો તો તમને ધના પ્રાપ્ત કરવાના સારા મળશે અને ધનમાં આવક થશે.

હનુમાન ચાલીસાનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ. મંગળવાર અથવા શનિવારે કરો આ મંત્રનું ઉચારણ .જો તમારા જીવનમાં પણ પૈસાનો અભાવ હોય તો તમે પણ મંગળવાર અને શનિવારના દિવસે અવશ્ય હનુમાન ચાલીસાનો જાપ કરો.

તે ઉપરાંત મંગળવાર અથવા શનિવારના દિવસે સવારે સ્નાન કરીને, હનુમાન મંદિર અથવા શનિ મંદિરે જઈને સિંદુર ચડાવો. ત્યાર પછી ચમેલીનું તેલ, ફૂલ, અક્ષત, જનોઈ અને નવેદ્ય ચડાવીને નીચે લખેલાં મંત્રોનો જાપ કરો.તો તમને પૈસા સબંધી સમસ્યામાંથી રાહત મળશે.

મંત્ર. ऊँ नमो हनुमते रुद्रावताराय भक्तजनमन: कल्पना-कल्पद्रुमाय दुष्टमनोरथस्तम्भनाय प्रभंजन-प्राप्रियाय महाबलपराक्रमाय महाविपत्तिनिवारणाय पुत्रपौत्रधन-धान्यादि विविधसम्पतप्रदाय रामदूताय स्वाहा.

સિંદુરથી ઘરના મંદિરમાં બનાવે છે સ્વાસ્તિકનું ચિહ્ન. આ મંત્રનો જાપ કરતી વખતે તમારે તમારે હનુમાન ની મૂર્તિ સામે, દીવો પ્રગટાવો અને ગૂગલ ધૂપ કરો અને હનુમાન ની ચરણોમાં સિંદૂર મુકોને ઘરના મંદિરમાં તેનાથી સ્વસ્તિકનું ચિન્હ બનાવો.થોડા જ દિવસોમાં તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube