નમસ્કાર દોસ્તો,આપણા પૂર્વજોએ કહ્યું છે કે ગૃહસ્થ આશ્રમની અંદર એક નિયમ છે કે જ્યારે આપણા ઘરમાં ખાવાનું બનતું હોય ત્યારે સૌથી પહેલા કૂતરા અને ગાયને ખવડાવવાનો આપણો રિવાજ છે.
જેનાથી પુણ્યને કમાઈ શકીએ.પરંતુ આજે આપણે વાત કરીશું કે કુતરાઓને આ બે વસ્તુ ન ખવડાવો,જેમાં પહેલી મેંદાની વસ્તુ અને બીજી ખાંડની વસ્તુ.
ઘણીવાર ઘણા લોકો ઘરમાં રહેલ વાસી મીઠાઇ કૂતરાને નાખતા હોય છે,તમે આવી ભૂલ ક્યારેય ન કરો,એનું કારણ જોઈએ તો મેંદો અને ખાંડ એ કુતરાના આંતરડાની અંદર સડે છે
અને એમાંથી જીવાત ઊભી થાય છે.અને એમાંથી કૂતરાને ખોડો નામનો રોગ થાય છે.જેમાં કૂતરાના બધા વાળ ખરી જાય છે.અને પાપ તમને લાગી શકે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.