જો કિન્નર ના હાથે થી આપવામા આવે આ એક વસ્તુ તો તમે રાતોરાત બની શકો છો ધનવાન, જાણો કઈ વસ્તુ તેમના પાસે થી માંગી લેવી?

મિત્રો, દરેક વ્યક્તિને નાણાની આવશ્યકતા હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે નાણા ના હોય તો તમારુ જીવન દુ:ખદાયી બને છે. જ્યારે લોકો આર્થિક નાણાભીડની સમસ્યાથી પીડાય છે ત્યારે તે લોન લઈને પોતાની જીવનશૈલી બદલવાની ફરજ પાડે છે પરંતુ, જો તમે નાણાકીય કટોકટીની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો આજે અમે તમને અમુક એવા ઉપાયો વિશે જણાવીશુ કે જે તમને અઢળક ધન અને સંપતિના માલિક બનાવે છે.

અક્ષત ચોખા :

જો તમે લક્ષ્મી પૂજનમા વપરાયેલા ચોખામાંથી ફક્ત ૨૫ ચોખાના દાણાને કાગળ અથવા કાપડના ટુકડામા બાંધીને તમારા પર્સમા રાખો તો તમારા પર માતા લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. તમારે ક્યારેય પણ નાણાકીય સંઘર્ષનો સામનો કરવો પડતો નથી. જ્યોતિષશાશ્ત્રીઓ દ્વારા એવુ માનવામા આવે છે કે, આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે અને તમે આર્થિક રીતે મજબુત બનો છો.

પીપળાના પાન :

જો તમે પીપળાના પાંદડા પર કેસરીથી શ્રી લખો છો અને ત્યારબાદ તેને કોઈ જગ્યાએ છુપાવશો અને અમુક સમયના અંતરે તેને બદલતા રહેશો તો તમારે ક્યારેય પણ નાણાકીય અછતનો સામનો કરવો પડશે નહિ.

૧ રૂપિયાનો સિક્કો :

એવુ માનવામા આવે છે કે, જો કોઈ વ્યક્તિ પૈસાની સમસ્યાથી પીડાય છે તો તેણે કિન્નર પાસેથી ફક્ત ૧ રૂપિયાનો સિક્કો માંગવો. જો તે ખુશ થઈને તમને ૧ રૂપિયાનો સિક્કો આપી દે છે તો પછી તેની પૂજા કરો અને તેને તમારા પર્સ અથવા તિજોરીમા રાખો. આમ, કરવાથી તમને આર્થિક સંકટમાંથી મુક્તિ મળશે અને તમારા ઘરમા સુખ-સમૃદ્ધિ નો વાસ થશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube