jio પછી તો અંબાણી બધા માટે એક મસીહાને સમાન છે. અંબાણી ગ્રુપના જાણીતા બીઝનેસમેન મુકેશ અંબાણી એક આલીશાન ઝીંદગી જીવે છે.અંબાણી પરિવાર ભારતનું સૌથી ધનિક પરિવાર છે. મુકેશ અંબાણી નાં પત્ની નીતા અંબાણી છે. જેની પાસે અલગ લગ કાર નું કલેક્શન છે.
મુકેશ તથા તેની પત્ની નીતા અંબાણી ને કદાચજ એવા લોકો હશે જે ન જાણતા હોય. નીતા અંબાણી સમાજસેવા, અને બીઝનેસ ને લઇને દિન પ્રતિદિન ચર્ચામાં રહે છે.
તેમણે પોતાની એક અલગ ઓળખ બનાવી છે.જો કે આ વાત બધાને સારી રીતે માલુમ છે કે મુકેશ અંબાણીનાં આલીશાન એન્ટેલિયા જેવું ઘર બીજે ક્યાય પણ નથી. બિઝનેસની દુનિયામાં ઘણા મહાન લોકો નાં નામ આવે છે, પરંતુ અમે આ ભારતીય મૂળના સૌથી મહાન બીઝનેસમેન રિલાયન્સ ઇન્ડસ્ટરી નાં ચીફ મુકેશ અંબાણી ની વાત કરી રહ્યા છીએ.
તમને જણાવી દઈયે કે મુકેશ અંબાણી નું આ ઘર સાઉથ મુંબઈ માં છે. આ ઘરમાં 27 ફ્લોર છે, મુકેશ અંબાણીના ઘર ની દેખભળ કરવા માટે લોકો 24 કલાક સાતે સાત દિવસ કામ કરતા હોય છે.
જો કે આ વાત દરેક લોકો બહુ સારી રીતે જાણે છે કે મુકેશ અંબાણી એક લક્ઝરીયસ લાઈફ જીવે છે. આજે અમે મુકેશ અંબાણીનાં ઘર ની કાઈક એવી ખાસિયતો બતાવવા જઈ રહ્યા છે જેને સાંભળીને તમે હૈરાન જ રહી જાશો. તો અમે વાત કરવા જઈ રહ્યા છીએ નીતા અંબાણીના બાથરૂમ અને તેની સાથે જોડાયેલી ખાસ વાતો.
જો કે તમે આના વિશે પહેલા ક્યારેય પણ સાંભળ્યું નહિ હોય કે બાથરૂમ પણ ઓટોમેટીક હોય છે. જેની અંદર તમે ટેમ્પરેચર થી લઈને શાવરના પાણી સુધીની દરેક વસ્તુ કોમ્પ્યુટરાઈઝ ની મદદ થી સેટ કરી શકો છો. આ બાથરૂમમાં એક ખાસિયત એ છે કે તે નેચર ના હિસાબે પોતાને ઢાળી દે છે.
એટલે કે તમે જ્યારે બાથ લઇ રહ્યા છો ત્યારે તમે ઈચ્છો કે તમારી ચારે બાજુ વ્રુક્ષ, હરિયાળી ની ફોટો લાગી જાય. તો આવું ઓટોમેટીકલી કોમપ્યુટર મદદથી આસાનીથી કરી શકો છો જે એક સ્ક્રીન સેવર ઓપ્શન છે.જેના દ્વારા તમે દીવાલો પર નાં ચિત્રો ને બદલી શકો છો.
આ પ્રકારના બાથરૂમ ખુબજ ઊંચા ભાવના હોય છે અને કહેવામાં આવે છે કે આ બાથરૂમની કિંમત પણ કરોડોમાં છે.
નીતા અંબાણી ને આવાજ પ્રકારના બાથરૂમનો ઉપીયોગ કરવો પસંદ છે. અને કદાચ આ એકજ એવું અનોખું
અને અદ્દભુત બાથરૂમ છે જેને નીતા અંબાણી યુઝ કરે છે. નહિતર ભારતમાં આવા બાથરૂમ કદાચ જ કોઈની પાસે હશે.
શું થયું? નીતા અંબાણીની બાથરૂમ ની આ સજાવટ જોઇને ચોંકી ગયાને!
Note: All Images are representative (પ્રતિકાત્મક તસવીર)
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.