જેમની પત્નીમા જોવા મળે આ લક્ષણો, તે આજીવન રહે છે ધન-ધાન્ય થી સમ્પન્ન, શું તમે પણ છો આ યાદીમા?

તમને ખબર હશે કે આપણે ત્યાં સ્ત્રી લક્ષ્મી માનવામાં આવે છે અને તેને આદર કરવામાં આવે છે અને એવું પણ કહે છે કે સ્ત્રીના ઘરમાં આવવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. અમુક સ્ત્રીઓના કેટલાક લક્ષણો અથવા ચિન્હો હોય છે જે પરથી આવું કહેવામાં આવે છે. તો મિત્રો ચાલો આજે તમને જણાવીએ કે આવી જ એક વાત વિશે કે કઈ સ્ત્રીના પગલા ઘરમાં પડવાથી સુખ-સમૃદ્ધિમાં આવે છે. સ્ત્રીના ઘણા અંગો સાથે જોડાયેલી વાત ને આધારે માનવામાં આવે છે કે આવી સ્ત્રી ભાગ્યશાળી માનવામાં છે અને તેને મેળવનાર પણ ધનવાન બને છે.

1. જે મહિલાના હાથ લાંબા હોય અથવા પગની આંગલીઓં લાંબી હોય તે સ્ત્રી ખુબ ભાગ્યશાળી હોય છે.
2. જે સ્ત્રીના લાંબા અને મુલાયમ પગ હોઈ તે શુભ ગણાય છે.


3. જે સ્ત્રી નુ માથુ મોટુ હોય તેને પણ ભાગ્યશાળી તરીકે માનવામા આવે છે.
4. જે મહિલાઓના પગની બધીજ આંગળી એકસરખી લાંબી હોય તે સ્ત્રી જીવનભર ખુશ રહે છે.

5. નાકના આગળના ભાગ ઉપર તલ તેમજ મસો હોય તે ઐશ્વર્ય મેળવે છે.
6. દાંત જેના લાંબા હોય તેને જીવનમાં કોઈદિવસ ધનની સમસ્યા આવતી નથી.


7. મહિલાની લાંબી ગરદન પણ ખુબ શુભ ગણવામાં આવે છે.
8. જેના લાંબા કાન હોઈ તેને ખુબ ભાગ્યશાળી અને સૌભાગ્યવાન બનાવે છે.


9. જે સ્ત્રી લાંબા વાળ ધરાવતી હોય તેને પણ નસીબદાર માનવામાં આવે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube