જાણો કેમ સંભોગ દરમિયાન છોકરીઓની યોનિમાંથી લોહી નીકળે છે?

હાલમાં તો સેક્સ એ નવયુવાનોને જુસ્સો ચડાવી દે એવો શબ્દ છે. પરંતુ ઘણીવાર સેક્સ કર્યાં પહેલાં વ્યક્તિનાં મનમાં ઘણાં પ્રશ્ન થતાં રહેતાં હોય છે. ઘણીવાર તો લોકોને સેક્સ કરતાં પહેલાં મનમાં થોડો ભય પણ રહેતો હોય છે. અમે આજ આપનાં તમામ પ્રશ્નનો ઉત્તર લઈને આવ્યાં છીએ.

સામાન્ય રીતે તો સેક્સને લઇને લોકોનાં મનમાં ઘણાં પ્રશ્નો રહેલાં હોય છે. ખાસ કરીને તો સેક્સ માણવાની ખુશી પણ કઇક અલગ જ હોય છે. જેને તમામ કપલ્સ આનંદપૂર્વક માણતાં હોય છે. પરંતુ ઘણી એવી પણ વાતો હોય છે, કે જેનાંથી સેક્સ કરતી વખતે આપણે ડરી જઇએ છીએ તેમજ તેની અંગે કઈ ખબર પણ પડતી નથી.

જ્યારે પ્રથમ વખત સેક્સ કર્યા પછી મહિલાની યોનિમાંથી લોહી નીકળતું હોય છે, તો શું આ રક્તસ્ત્રાવને અટકાવવાં માટે કોઇપણ જાતની દવા લેવાની જરૂર પડે છે કે પછી એ તેની રીતે જ બંધ થઇ જતું હોય છે. સામાન્ય રીતે તો લોહી નીકળવાં પરની કોઇપણ દવાની જરૂર રહેતી નથી. રક્તસ્ત્રાવ એ અલ્પકાલિક એટલે કે થોડાં સમયને માટે જ હોય છે.

જો તે અટકી રહ્યું નથી તો એનાં માટે આપ સ્ત્રી રોગનાં નિષ્ણાંતનું સૂચન લો. જાતે જ ઇલાજ કરવો એ યોગ્ય નહીં રહે. ઘણી વખત તો પાર્ટનરને વધુ પડતી ઉત્તેજના થવાને લીધે તે સેક્સ કરવાં લાગે છે. પરંતુ ઘણી એવી વાતો પણ છે, કે જેનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી પણ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube