• Privacy Policy
  • Contact Us
  • Disclaimer
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi
No Result
View All Result
No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other

Ms Dhoni: જાણો ધોનીના એવા રેકોર્ડ વિશે, જેનાથી અજાણ છે અનેક લોકો

in Sports
Ms Dhoni: જાણો ધોનીના એવા રેકોર્ડ વિશે, જેનાથી અજાણ છે અનેક લોકો

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલ તા. ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ ના રોજ અંદાજીત સાંજે સાડા સાત વાગ્યે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. જો કે, મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલ મેચમાં જોવા મળતા રહેશે. મહેન્દ્ર સિંહ ધોનીના આ નિર્ણયથી તેમના ફેંસ હેરાન રહી ગયા છે. સ્વતંત્રતા દિવસના અવસર પર મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના આ નિર્ણયથી બધાને હેરાન કરી દીધા છે.

image source

આપને જણાવી દઈએ કે, મહેન્દ્ર સિંહ ધોનીએ વર્ષ ૨૦૦૪માં ભારત ટીમ માટે દ્બ્યું ક્ત્યું હતું. ધોનીને ગ્રેટ ફિનીશરના નામથી જાણવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૦૮માં અને વર્ષ ૨૦૦૯માં મહેન્દ્ર સિંહ ધોનીએ ICC વન ડે પ્લેયરનો ખિતાબ મળી ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના ક્રિકેટ કરિયરમાં એ તમામ વસ્તુઓ પ્રાપ્ત કરી છે જેને મેળવવાનું સપનું દરેક ખિલાડી જોવે છે.

image source

તો ચાલો એક નજર કરીએ કેટલાક રેકોર્ડ્સ પર જે મહેન્દ્ર સિંહ ધોનીને કેપ્ટન ફૂલની સાથે એક એવા ખિલાડી બનાવે છે જેના રેકોર્ડને તોડવા વિષે કોઈ વિચારી પણ શકે નહી.

-મહેન્દ્ર સિંહ ધોનીના નામે ICCની ત્રણ મોટી ટ્રોફી છે. જેમાં વર્ષ ૨૦૦૭ના વર્લ્ડ ટી- ૨૦, વર્ષ ૨૦૧૧માં વર્લ્ડ કપ અને વર્ષ ૨૦૧૩ના આઈસીસી ચેમ્પિયન ટ્રોફી સામેલ છે. મહેન્દ્ર સિંહ ધોનીએ ટીમ ઇન્ડિયાને આઈસીસી ટેસ્ટ રેંકિંગમાં ટોપ પર લાવી દીધું છે.

image source

-મહેન્દ્ર સિંહ ધોની ત્રીજા નંબરના સૌથી સફળ વિકેટકીપર છે, જેમણે પોતાની ૫૦૦ ક્રિકેટ મેચ દરમિયાન ૭૮૦ ખિલાડીઓને પવેલીયન મોકલી દીધા છે. એમાં સૌથી પહેલા નંબર પર દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર છે જયારે બીજા નંબર પર ઓસ્ટ્રેલીયાના એડમ ગીલક્રિસ્ટ છે જેમણે ૯૯૮ અને ૯૦૫ ખિલાડીઓને પવેલીયન મોકલી દીધા છે.

image source

-મહેન્દ્ર સિંહ ધોનીના નામે સૌથી વધુ સ્ટમ્પિંગ કરવાનો પણ રેકોર્ડ છે, મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી કુલ ૧૭૮ સ્ટમ્પિંગ કર્યા છે.

image source

-ટી- ૨૦ માં મહેન્દ્ર સિંહ ધોની સૌથી સફળ વિકેટકીપર રહ્યા છે, જ્યાં મહેન્દ્ર સિંહ ધોનીના નામે ૮૨ ખિલાડીઓ આઉટ થયા છે.

-એમ. એસ. ધોનીએ પોતાની પહેલી વન ડે અને ટેસ્ટ શતક પાકિસ્તાન વિરુદ્ધ મળ્યું હતું, જ્યાં તેમણે ૧૪૮ રનની શાનદાર પારી રમ્યા હતા.

-એમ. એસ. ધોનીએ વન ડે ક્રિકેટ મેચમાં અત્યાર સુધી કુલ ૨૧૭ છકકા માર્યા છે. એમ. એસ. ધોની આ લિસ્ટમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેપ્ટન તરીકે પણ એમ. એસ. ધોનીએ સૌથી વધારે છકકા લગાવ્યા છે.

image source

-એમ. એસ. ધોનીના નામે એક અનોખો રેકોર્ડ છે, જેમાં તેમણે સૌથી વધારે રન બનાવ્યા છે, તે પણ હાફ સેન્ચ્યુરી માર્યા વગર. એમ. એસ. ધોનીએ ૧ હજાર રન કોઈ અર્ધશતક બનાવ્યા વગર પુરા કર્યા છે.

-૭મા સ્થાને બેટિંગ કરનાર એમ. એસ. ધોનીએ સૌથી વધારે સદી મારી છે. આ ક્રમ પર બેટિંગ કરતા એમ. એસ. ધોનીના નામે કુલ ૨ સદી છે.

-એમ. એસ. ધોનીએ પોતાના ક્રિકેટ કરિયર દરમિયાન કુલ ૯ વાર બોલિંગ કરી છે, જેમાં તેમની પહેલી વિકેટ વર્ષ ૨૦૦૯માં વેસ્ટઇન્ડીઝની વિરુદ્ધ આવ્યા હતા.

image source

-એફ્રો એશિયન કપમાં મહેલા જયવર્ધનની સાથે ૨૧૮ રનની પાર્ટનરશિપ અત્યાર સુધીની સૌથી મોટી પાર્ટનરશિપ છે જે, એક વર્લ્ડ રેકોર્ડ છે.
-એમ. એસ. ધોની પહેલા એવા ખિલાડી છે જેમના નામે સતત બે વાર ICC વન ડે ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.

શાનદાર કેપ્ટન યાદગાર કરિયર :

image source

એમ. એસ. ધોનીએ પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયરમાં ૯૦ ટેસ્ટ, ૩૫૦ વન ડે અને ૯૮ ટી- ૨૦ મેચ રમ્યા છે. ટેસ્ટમાં એમ એસ. ધોનીએ ૧૪૪ પારીઓમાં ૩૮.૦૯ની એવરેજની સાથે ૪૮૭૬ રન બનાવ્યા છે, જયારે વન ડેની ૨૯૭ પારીઓમાં ૫૦ થી વધુ એવરેજની સાથે તેમણે ૧૦૭૭૩ રન બનાવ્યા છે. ટી- ૨૦ ની વાત કરીએ તો તેમણે ૮૫ પારીઓમાં લગભગ ૩૮ની એવરેજની સાથે ૧૬૧૭ રન બનાવ્યા છે.

એમ. એસ. ધોનીએ વન ડેમાં ૧૦ સદી અને ૭૩ અર્ધશતક બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં એમ. એસ. ધોનીએ ૬ સદી અને 33 અર્ધશતક પોતાના નામે કર્યા છે, જયારે ટી- ૨૦માં કરિયરમાં બે અર્ધશતક બનાવ્યા છે.

વર્ષ ૨૦૦૪માં કર્યું હતું ડેબ્યુ.:

image source

ખાસ વાત એ છે કે, એમ. એસ. ધોનીએ ૨૩ ડીસેમ્બર, ૨૦૦૪ના રોજ બાંગ્લાદેશની વિરુદ્ધ વન ડે સીરીઝથી પોતાના ક્રિકેટ કરિયરની શરુઆત કરી હતી. છેલ્લીવાર એમ. એસ. ધોની તા. ૯ જુલાઈ, ૨૦૦૯ના રોજ ન્યુઝીલેન્ડની વિરુદ્ધ મૈનચેસ્ટરમાં થયેલ મેચમાં મેદાન પર જોવા મળ્યા હતા.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube 

Related Posts

હાર્દિક પંડ્યા પણ હવે નહીં રાખે દયા! મુંબઇ સામે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને ટીમમાંથી કરશે બહાર…
Sports

હાર્દિક પંડ્યા પણ હવે નહીં રાખે દયા! મુંબઇ સામે હારનું કારણ બનેલ આ ઘાતક ખેલાડીને ટીમમાંથી કરશે બહાર…

આ મહિલા ક્રિકેટરે કપડા ઉતારી નગ્ન અવસ્થામાં વિકેટકીપિંગ કરી હતી, જુઓ તસવીર…
Sports

આ મહિલા ક્રિકેટરે કપડા ઉતારી નગ્ન અવસ્થામાં વિકેટકીપિંગ કરી હતી, જુઓ તસવીર…

ધોનીને મળવા 1436 કિમી પગપાળો આવ્યો યુવક, માહીએ ઘરે મોકલવા ફ્લાઇટની વ્યવસ્થા કરી
Sports

ધોનીને મળવા 1436 કિમી પગપાળો આવ્યો યુવક, માહીએ ઘરે મોકલવા ફ્લાઇટની વ્યવસ્થા કરી

કેપ્ટને કહ્યું- આજે હું સૌથી વધુ ખુશ છું; કંઈ રણનીતિ કામ લાગી તે પણ જણાવ્યું
Sports

કેપ્ટને કહ્યું- આજે હું સૌથી વધુ ખુશ છું; કંઈ રણનીતિ કામ લાગી તે પણ જણાવ્યું

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us

© 2019-2022 | All Rights Reserved

No Result
View All Result
  • Home
  • Entertainment
  • Gujarat
  • India
  • Business
  • Sarkari Yojana
  • General Knowledge
  • Religion
  • Health
  • Sports
  • Other
    • World
    • Lifestyle
    • Politics
    • Job
    • Recipe
    • Crime
    • Hindi

© 2019-2022 | All Rights Reserved

error: